સુરતમાં પતિ સાથે પત્ની સૂતી હતી ત્યારે જ પ્રેમીએ શરીર સુખ માણવા મેસેજ કર્યો પછી ફરવાનું કહીને લઇ ગયો ઘરે અને કર્યું ન કરવાનું કામ જોવો વીડિયો

સુરત શહેરમાં એક ચકચારી ઘટના સામે આવી છે, અહીં એક પતિએ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ હત્યાની ઘટના પત્નીના તેના પ્રેમી સાથેના અનૈતિક સંબંધોના કારણે ઘટી છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ લસકાના ખાતે પતિ પત્ની અને વો ની ઘટનામાં એક યુવાને જીવ ગુમાવાનો વારો આવ્યો છે.

પોલીસ ફરિયાદની માહિતી પ્રમાણે, સુરત શહેરમાં નેપાળી યુવક પોતાની પત્ની સાથે રહેતો હતો, નેપાળ યુવકનું મૂળ નામ દિનેશ ચૌધરી હતુ, તે પોતાની પત્ની સાથે લસકાના ખાતે આવેલ રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં કામ કરી પત્ની અનિતા સાથે રહેતો હતો. આ નેપાળી યુવકની પત્ની જેનુ નામ અનીતા છે, તેના ત્યાં નજીક આવેલા એક કારખાનામાં નોકરી કરતા મૂળ બિહારના મોહંમદ અફરીદી શેખ સાથે આડા સંબધો હતા. બન્ને વચ્ચે પ્રેમ સંબંધો બંધાઇ ગયા હતા, અને અવારનવાર બન્ને શરીર સુખ પણ માણતા હતા.

હવે ગઇ સવારે અનીતા પતિ સાથે સૂતી હતી તે વખતે મોહંમદ અફરીદીએ અનીતાને મેસેજ કરી મળવા માટે ઘરની નીચેના માળે બોલાવી હતી. આથી અનીતા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. બીજી તરફ અનીતાનો પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધીખોળ કરી હતી, જોકે, કે મળી ન હતી.

બાદમાં પતિએ શોધખોળ દરમિયાન તેની પત્નીને નીચના એક રૂમમાં તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. બન્ને શરીર સુખ માણી રહ્યાં હતા, આ દરમિયાન નેપાળી યુવાનને ગુસ્સો આવ્યો અને તેને પત્નીના પ્રેમી અફરીદીને તિક્ષ્ય હથિયારના પર ઘા ઝીંકી દીધા હતા. પત્નીના પ્રેમીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

આ ઘટનાને પગલા બાદમાં મૃત્યુ પામનારા યુવકના ભાઇએ પોલીસને જાણ કરી હતી, પોલીસે ઘટના સ્થળે આવીને આ મામલે ગુનો દાખલ કરી પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિ દિનેશ ચૌધરી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી સગીરાને રત્નકલાકાર યુવાને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તેને ફરવા જવાનું કહીને તેના સંબંધીના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે આચર્યું હતું અને તેના ફોટા પાડી લીધા હતા. જે બાદ આ ફોટા વાયરલ કરવાનું કહીને ધમકાવીને અનેક વખત સગીરા સાથે આચર્યું હતું. આ વાતની જાણ થતા સગીરાના પરિવારે પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ કરતા યુવાનની અટકાયત કરવામાં આવી છે.

સુરતના માતાવાડી વિસ્તરમાં પોતાના પરિવાર સાથે રહેતી 15 વર્ષીય તરૂણી સતત ઉદાસ રહેતી હતી. જેથી પરિવારે આ તરુણીને પૂછ્યું કે તેને શું થયું છે. તરુણીએ પરિવારને કહ્યું કે, વરાછા ખાતે આવેલા ઘનશ્યામ નગર ખાતે રહેતા ગૌતમ કીડેયા નામના યુવાને તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી. ગત જનયુઆરીનાં ઉતરાણના દિવસે ફરવા જવાનું કરીને આ યુવાન તરુણીને તેના સંબંધીને ત્યાં લઇ ગયો હતો અને તેની સાથે શારિરીક સંબંધ બનાવ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *