સુરતમાં પ્રેમિકાને મળવા રાત્રે ઘરે પહોંચ્યો આ યુવક પણ સવારે એવી હાલત માં મળ્યો કે જાણીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે લગ્ન કર્યા વગર જ કરતા હતા આવું કામ….

તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ઉત્તર પ્રદેશ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે

કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે શામલી ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં પ્રેમિકાના સંબંધીઓએ પ્રેમીનું ગળું દબાવીને હત્યા કરી હતી અને લાશને યમુનામાં દફનાવી દીધી હતી. મૃતક બે દિવસથી ગુમ હતો. તેના ગુમ થયા અંગે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદના આધારે કાર્યવાહી કરી આરોપીને શોધી કાઢ્યા હતા, પોલીસ ફોન કોલ દ્વારા આરોપી સુધી પહોંચી હતી. ત્યારબાદ આરોપીના કહેવા પર લાશ પણ મળી આવી છે.

આરોપી સંબંધીઓના જણાવ્યા મુજબ મૃતક તેની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. પરિવારે બંનેને સાથે જોઈ લીધા હતા. આ પછી, પરિવારે તેની ગળુ દબાવી કરી અને મૃતદેહને યમુનામાં દફનાવી દીધો. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી હતી.

આ સમગ્ર મામલો ઝીંજના પોલીસ સ્ટેશન વિસ્તારના પંથુપુરા ગામનો છે અને મૃતકની ઓળખ સાવન તરીકે થઈ હતી. તે પંથુપુરા ગામનો રહેવાસી હતો. ગામની જ યુવતી સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી સાવનનો પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.

આરોપીએ જણાવ્યું હતું કે, મૃતક અને તેની યુવતી વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. પરિવાર તેની વિરુદ્ધ હતો. લાખો પ્રયત્નો કરવા છતાં, સાવન તેમના વિરોધથીથી નિરાશ થયો નહીં. બે દિવસ પહેલા સાવન રાત્રે યુવતીને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. પરિવારને તેના આવવાની ખબર પડી ગઈ હતી.

જે બાદ પરિવારે સાવનને પકડી તેની હત્યા કરી દીધી હતી.એસપી નિત્યાનંદ રાયએ જણાવ્યું હતું કે, પ્રેમ પ્રકરણમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે આ ઘટના વડોદરા શહેરની છે જેમાં તમને જણાવી દઈએ કે વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં ડિવોર્સી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેમજ તેની સાથે લગ્નનું નાટક કરીને યુવકે જ્વેલરી અને રૂપિયા પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. 35 વર્ષીય યુવતીએ અભયમની ટીમને ફોન કરતાં ટીમ પહોંચી ગઈ હતી અને યુવકને પકડી પાડી યુવતીના રૂપિયા અને અન્ય સામાન પરત અપાવ્યો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, એક સંતાનની માતા અને 35 વર્ષીય યુવતીએ પતિ સાથે અણબનાવ થતાં ડિવોર્સ લીધા હતા. યુવતી મોબાઇલ એસેસરીઝ ઓનલાઇન વેચવાનો વ્યવસાય કરતી હતી. દરમિયાન બે વર્ષ પહેલા તે એક યુવકના સંપર્કમાં આવી હતી. તેમજ સંબંધ આગળ વધતા બંને સાથે રહેવા લાગ્યા હતા. એટલું જ નહીં, યુવકે તેની સાથે લગ્ન કરવાનું નાટક કરી સેંથીમાં સિંદૂર ભર્યું હતું.

આ પછી તેણે યુવતીને ફોસલાવીને તેના દાગીના ગીરવે મૂકી દીધા હતા. જે થોડા સમયમાં છોડાવી દેવાનું કહ્યું હતું. તેમજ યુવતીના પૈસા પણ તેણે વાપરી નાંખ્યા હતા. થોડા સમય પછી યુવતીએ દાગીના છોડાવી દેવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને તેને માર મારી ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું.તેમજ યુવકે યુવતીનું પાકીટ પણ ઝૂંટવી લીધું હતું. જેમાં 13 હજાર રૂપિયા અને મોબાઇલ સહિતની વસ્તુઓ હતો. આથી યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇનની મદદ માંગતા ટીમ આવી પહોંચી હતી અને યુવકને ઝડપી લઈ સામાન પરત કરાવ્યો હતો. તેમજ યુવકને અભયમની ટીમે ઠપકો આપ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજે દિવસે ને દિવસે રેપ અને બળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો જોવા મળે છે.આજે જોવા જઈએ તો અહીં આવા કિસ્સા માં ઝડપ થી વધી રહ્યા છે.આજે મહિલાઓ ને ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.જાણીએ આ કિસ્સા વિસે વિગતે.

આ કિસ્સો મૂળ બારડોલી નો છે.અને અહીં ના એક ગામ માં આ કિસ્સો બન્યો છે.જ્યાં એક યુવકે એક વિધવા મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા.જેથી સમગ્ર ગામ માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે.અને યુવકે એક દિવસ અહીં પણ 5 મહિલા દૂધી આ યુવકે આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.અને એના કારણે થોડા જ દિવસો બાદ આ મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. અને જ્યારે આ મહિલા એ આ યુવક સાથે લગ્ન કરવાનું કહ્યું તો એને ના કહી દીધું. જેથી આ મહિલા એ પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ નોંધાવી છે.જેથી સમગ્ર બારડોલી માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે.

જણાવીએ તમને સમગ્ર કિસ્સા વિસે.બારડોલી તાલુકાના મઢીમાં કાંટી ફળિયામાં રહેતી દીપિકા (નામ બદલ્યું છે) વિધવા જીવન વિતાવે છે અને ગુજરાન માટે ખેતમજૂરી કરી છે.જે પ્રિયા સુરેશ ચૌધરીના ખેતરમાં કામ કરવા જતી હતી. અહીં વિરમ કાળુ રાઠોડ મેનેજર તરીકે કામ કરતો હતો.અને આ મહિલા ને ઘણા સમય પહેલા આ યુવક સાથે પ્રેમ સંબંધ બંધયા હતા.જ્યાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.

અને આ યુવક આ યુવતી ને ઘણી વાર બહાર ફરવા પણ કઈ જતો હતો.અને આ યુવકે આ મહિલા ને ભરોસો અપાવ્યો હતો કે એ એની સાથે લગ્ન જરૂર કરશે અને આ યુવકે એનો જ ફાયદો ઉઠાવ્યો હતો.અને આમ આ યુવક રોજ આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.આ એની આ મહિલા સાથે સતત પાંચ મહિના સુધી સંબંધ બાંધ્યા હતા.જેથી આ મહિલા ગર્ભવતી થઈ હતી.વિરમે પ્રિયાને આ રીતે સતત પાંચ મહિના સુધી ભોગવી હતી અને આ શારીરિક સંબંધથી પ્રિયા ગર્ભવતી બની ગઈ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *