સુરતમાં યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા હતો આ યુવક રોજ રોજ શરીર સુખ કરતો પછી થયું એવું કે ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ જોવો વીડિયો

સુરત સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનના રણજી પ્લેયરની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનનો રણજી પ્લેયર સુરતની યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતો હતો.

સુરત સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનના રણજી પ્લેયરની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનનો રણજી પ્લેયર સુરતની યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતો હતો. આ વ્યક્તિનું નામ આશિષ જૈન છે અને તે પૂર્વ રણજી ક્રિકેટર છે.

આશિષ જૈનએ ફોટો વાયરલ કરવાનું કહી યુવતીના પતિ અને પિતા પાસેથી નાણાં પડાવ્યા હતા. યુવતીના પરિવાર પાસેથી આશિષે 96 હજાર રૂ પડાવી લીધા હોવાની વાત સામે આવી છે. ફેસબૂકના માધ્યમથી આ યુવતીના ફોટો અને વિડીયો વાયરલ કરવાની આશિષ ધમકી આપતો હતો.

ત્યાર બાદ કંટાળીને યુવતીએ સુરત સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમે પૂર્વ ક્રિકેટરની ધરપકડ કરી હતી. વર્ષ 2013-14 માં આશીષ જૈન રાજસ્થાન વતી જુનિયર રણજી તરીકે રમ્યો હતો.

સુરત સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનના રણજી પ્લેયરની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનનો રણજી પ્લેયર સુરતની યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતો હતો. આ વ્યક્તિનું નામ આશિષ જૈન છે અને તે પૂર્વ રણજી ક્રિકેટર છે. આશિષ જૈનએ ફોટો વાયરલ કરવાનું કહી યુવતીના પતિ અને પિતા પાસેથી નાણાં પડાવ્યા હતા.

યુવતીના પરિવાર પાસેથી આશિષે 96 હજાર રૂ પડાવી લીધા હોવાની વાત સામે આવી છે. ફેસબૂકના માધ્યમથી આ યુવતીના ફોટો અને વિડીયો વાયરલ કરવાની આશિષ ધમકી આપતો હતો. ત્યાર બાદ કંટાળીને યુવતીએ સુરત સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમે પૂર્વ ક્રિકેટરની ધરપકડ કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *