સુરતમાં 22 વર્ષની યુવતી ઘરે કામ કરવા આવતી ઘેર કોઈ નોતું તો યુવકે તેની સાથે શારીરિક સુખ માણ્યું વિડિયો ઉતારી ને બેલ્કમેલ કરતો પછી થયું એવુકે તેના મિત્ર સાથે પણ શારીરિક સુખ…

આ ઘટના સુરત શહેરના પુણા વિસ્તારની છે કે જ્યાં રાજસ્થાની પરિણીતાને બ્લેકમેઈલ કરી કૌટુંબિક દિયરે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ મોબાઈલમાં બીભત્સ ફોટો પાડી વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ નરાધમે કૌટુંબિક બહેનને પણ અશ્લીલ મેસેજ કરીને અઘટિત માગણી કરતા સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

મળતી માહિતી મુજબ, સુરત શહેરના પુણા ગામમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 26 વર્ષીય મહિલા મૂળ રાજસ્થાનના વતની છે. તેમના પતિ નોકરી કરે છે જ્યારે બાળક 4 વર્ષનું છે. સામાજિક પ્રસંગમાં આ 26 વર્ષીય મહિલાની મુલાકાત કૌટુંબિક દિયર સાથે થઈ હતી. આ કૌટુંબિક દિયરનું નામ પ્રકાશસિંહ હોવાનું જાણવા મળે છે જે મૂળ રાજસ્થાનના છે અને હાલ મુંબઈમાં રહે છે.

26 વર્ષીય પરિણીતા જ્યારે પ્રકાશ નામના આ કૌટુંબિક દિયરના સંપર્કમાં આવી ત્યારથી તેઓ સોશિયલ મીડિયા પર એકબીજાના સંપર્કમાં હતા. તેઓ ઓનલાઈન ચેટિંગ અને વિડીયો કૉલથી રેગ્યુલર એકબીજા સાથે વાત કરતા હતા. કૌટુંબિક દિયર પ્રકાશ આ મહિલાના ઘરે પણ આવતો હોવાનું જાણવા મળે છે.

સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી સાથે લગ્નની લાલચ આપી આચરવામાં આવ્યું છે. 21 વર્ષિય વિધર્મી યુવકે કિશોરીને પોતાના ઘરે લઈ જઇને આચર્યું.

શહેરમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી સાથે લગ્નની લાલચ આપી આચરવામાં આવ્યું છે. 21 વર્ષિય વિધર્મી યુવકે કિશોરીને પોતાના ઘરે લઈ જઇને આચર્યું હતું. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

યુવકના ત્રાસથી કંટાળીને કિશોરીએ 100 નંબર પર ફોન કરીને આ સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરી હતી. કિશોરીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 21 વર્ષીય તોફીક વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજરાતમાં વધુ એક આયશાનો ભોગ લેવાયો છે. પ્રેમપ્રકરણમાં વડોદરાની નફીસા ખોખરે કરી છે. નફીસાએ આયશાની જેમ જ કરતા પહેલા વિડીયો બનાવ્યો હતો. નફીસાએ પ્રેમ પ્રકરણમાં કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હવે આ કેસમાં નફીસાના પ્રેમી વિશે મોટો ઘટસ્ફોટ થયો છે.

5 વર્ષથી લિવઈનમાં રહેતા હતા નફીસા અને રમીઝ નફીસા ખોખરના કેસમાં નફીસાના પ્રેમી વિશે એક યુવતીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ યુવતી નફીસા અને રમીઝની ખુબ નજીક છે, કારણ કે શબનમ નામની આ યુવતી નફીસા અને રમીઝ જે ઘરમાં ભાડે રહેતા હતા તેમાં જ ભાડે રહેતી હતી. શબનમ તેના પતિ સાથે તો નફીસા તેના પ્રેમી શેખ રમીઝ અહેમદ સાથે એક જ ઘરમાં ભાડેથી રહેતા હતા.

નફીસાની અંગે તેના પ્રેમી વિશે શબનમે મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે નફીસા અને રમીઝ બંને 5 વર્ષથી લિવઈન રિલેશનમાં રહેતા હતા. બંને પતિ- પત્નીની જેમ રહેતા હતા. શબનમે એ પણ સ્પષ્ટ કહ્યું કે નફીસાની પાછળ રમીઝ જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે રમીઝે લગ્ન કરવાની લાલચ આપી નફીસા સાથે લિવઈનમાં રહ્યો હતો એ આવી ચુકી છે. લિવઈન દરમિયાન રમીઝે નફીસાનું શારીરિક શોષણ કર્યું હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. જો કે બાદમાં રમીઝે લગ્ન કરવાની ના પડતાં નફીસા આઘાતમાં સરી પડી હતી અને આ કારણે જ તેણે કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને આ વાતને શબનમના નિવેદનથી વધુ બળ મળી રહ્યું છે.

આજે સવારે સાણંદ GIDCમાં આવેલી યુનિકેમ કંપનીમાં એકાએક આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આ આગ એકાએક ભીષણ બની ગઇ હતી. ડાયપર બનાવતી યુનિકેમ નામની કંપનીમાં આગ લાગતા 13 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવ્યા છે.

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આગ ખૂબ મોટી છે. AMC અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 18 થી 20 જેટલા ફાયરના વાહનો મોકલવામાં આવ્યા છે. હજી આગ પર કાબુ આવ્યો નથી પણ આગમાં સમગ્ર ફેક્ટરી ખતમ થઈ ગઈ એવું કહી શકાય.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *