સુરતમાં 70વર્ષની વૃદ્ધ મહિલાને એકલી જોતા, નરાધમ યુવકે એકલતાનો લાભ લઇ વૃદ્ધ મહિલાને અજાણી જગ્યા ઉપર લઈ જઈ માણ્યું શારીરિક સુખ નશો કરીને કર્યું એવુ કૃત્ય કે ભગવાન પણ માફ નહિ કરે

કોસંબા રેલવે સ્ટેશન વિસ્તારમાં રેપ વીથ મર્ડરના ગુનામાં રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પણ આરોપીને જોઈને ચોંકી ગઈ હતી. કારણ કે, 21 વર્ષીય આરોપીએ નશામાં રાક્ષસી કૃત્ય આચરી 70 વર્ષીય વૃદ્ધ સાથે ગુજાર્યો હતો, એટલુ જ નહિ બાદમાં ઘાતકી રીતે તેની હત્યા કરી હતી.

કોસંબા રેલવે સ્ટેશન વિસ્તારમાં રેપ વીથ મર્ડરના ગુનામાં રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પણ આરોપીને જોઈને ચોંકી ગઈ હતી. કારણ કે, 21 વર્ષીય આરોપીએ નશામાં રાક્ષસી કૃત્ય આચરી 70 વર્ષીય વૃદ્ધ સાથે ગુજાર્યો હતો, એટલુ જ નહિ બાદમાં ઘાતકી રીતે તેની હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, 21 વર્ષીય ગુલામ દિવાન નામનો યુવક જુના કોસંબાની મુસ્લિમ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે. તે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કીમ રેલવે સ્ટેશન પર જ 70 વર્ષીય વૃદ્ધા ત્યાં ભીખ માંગીને જીવન ગુજારતી હતી. તેના પતિ અને પુત્રનું મોત થઈ જતા એકલવાયું જીવન વિતાવતી હતી. છેલ્લા 4 દિવસથી કોસંબા રેલવે સ્ટેશન પર વૃદ્ધા ભીખ માંગતી હતી. આ દરમિયાન ગુલામની નજર આ એકલવાયી વૃદ્ધા પર બગડી હતી.

એક દિવસ ગુલામ રાત્રિના સમયે નશો કરીને આવયો હતો. ત્યારે વૃદ્ધા રેલવે સ્ટેશન પર સૂતી હતી. તેણે વૃદ્ધાને રેલવે સ્ટેશન પર નહિ સુવવાનું કહી તેને પ્લેટફોર્મથી 100 મીટર દૂર ખસવા કહ્યુ હતું. તેના બાદ તે વૃદ્ધાને કેબિનમાં લઈ ગયો હતો, અને ક્રૂરતા પૂર્વક આ વૃદ્ધા સાથે રેપ ગુજાર્યો હતો. તેના બાદમાં તેણે વૃદ્ધાને ઢોર માર મારી ઈજા પણ પહોંચાડી હતી. બાદમાં વૃદ્ધાને સિવિલ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.

બીજી તરફ વૃદ્ધા સાથે ખરાબ કૃત્ય થયાની જાણ થતા જ રેલવે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે રાત્રિ દરમિયાન સ્ટેશન પર આવતા તમામ લોકોના હલચલની માહિતી મેળવી હતી. જેમાં ગુલામની શંકાસ્પદ હલચલ જોવા મળી હતી. સાથે જ તે છેલ્લે વૃદ્ધા સાથે જોવા મળ્યો હતો. માહિતી મળતા પોલીસે ગુલામની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં તેણે ઘટનાના દિવસે બહેનને ત્યાં જમવા જતો હોવાનું રટણ પોલીસ સમક્ષ રજુ કર્યું હતું.

જો કે પોલીસે તેની બેગમાં રહેલા કપડાની તપાસ કરતા એક શર્ટ પર લોહીના ડાઘા મળી આવ્યા હતા. પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેને આખરે વૃદ્ધા સાથે કઈ રીતે ક્રૂરતા આચરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. હાલ તો રેલવે પોલીસે ગુલામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તેવુ રેલવે પોલીસના DYSP બીએમ. ચૌધરીએ જણાવ્યું.

આજે દિવસેને દિવસે મહિલાઓની સાથે થતા અત્યાચાર અને બળજબરીના કિસ્સાઓ દિવસેના દિવસે વધી રહ્યા છે. ઘણી વખત વાસનાના ભૂખ્યા યુવકો વૃદ્ધ મહિલાઓને પણ છોડતા નથી. આ પ્રકારની જ એક ઘટના સુરતમાંથી આપણી સામે આવી છે. સુરત જિલ્લાની અંદર એક નરાધમ યુવકે 70 વર્ષના વૃદ્ધા ઉપર આ કર્યું હતું અને દુષ્કાળમાં આચાર્ય પછી મહિલાને ખૂબ જ વધારે ઇજા પહોંચાડી હતી.

વૃદ્ધ મહિલા અને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ની અંદર અત્યારે વૃદ્ધા નું સારવાર ચાલી રહ્યું હતું તે દરમિયાન વૃદ્ધા નું છે. આ સમગ્ર ઘટના ની અંદર ભાગતા ફરતા આરોપીને રેલવે પોલીસ છે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો છે. રેલવે પોલીસે આરોપીની સામે બળાત્કાર અને રેપની કલમો અનુસાર ગુનો દાખલ કર્યો છે

ઘટના વિશે માહિતી મળી રહી છે કે, ગુલામ દિવાન નામનો એક વ્યક્તિ જુના કોસંબા મુસ્લિમ સોસાયટીની ખાતે રહેતો હતો અને મજૂરી કામકાજ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહેતો હતો. પીડિત 70 વર્ષની વૃદ્ધ મહિલા ભિક્ષાવૃત્તિ કરતી હતી. ગુલામ નામનો યુવક રેલવે સ્ટેશન પર ગયો હતો અને ભિક્ષાવૃત્તિ 70 વર્ષની મહિલાને એકલો જોઈ ગયો હતો અને તેનું મન લલચાઈ ગયું હતું

ત્યારબાદ વૃદ્ધ મહિલાની એકલતા નો ગેરલાભ ઉઠાવીને તેને કે કોસંબા રેલવે સ્ટેશનથી થોડી દુર લઈ ગયો હતો અને વૃદ્ધ મહિલાની સાથે બળાત્કાર કર્યો હતો તેમાંથી બળાત્કાર બાદ આરોપીએ વૃદ્ધાને ખૂબ જ ઈંજા પહોંચાડી હતી. વૃદ્ધાને ઈજા પહોંચાડ્યા બાદ આ નરાધન ભાગી ગયો હતો અને આખી ઘટનાની જાણકારી એક નાગરિકે પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર હાજર થયો હતો

પોલીસે સમગ્ર મામલે ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલા ને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તેમજ સારવાર દરમિયાન મહિલાનો થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ ની અંદર વૃદ્ધ મહિલા સાથે થયું હોવાનો ખુલાસો થયો હતો. તમે 70 વર્ષની ભિક્ષાવૃત્તિ કરનાર મહિલાની સાથે ન કરવાનું કામ કર્યું હતું. આ મહિલાને ગુપ્ત ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

ત્યાર પછી સમગ્ર ઘટના બાબતે રેલવે પોલીસે હત્યા અને દુષ્કર્માના ગુનાની કલમો પણ ઉમેરી હતી તેમજ આરોપીની સામે અને કલમો અનુસાર ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટના બાબતે 31 જુલાઈ 2022 ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને રેલવે પોલીસને સમગ્ર ઘટનાની બાબતે ગુલામ દિવાન નામના યુવક ની શોધ કોણે શરૂ કરવામાં આવી હતી તેમજ એક ઓગસ્ટના રોજ આ યુવક ઝડપાઈ ગયો હતો

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *