સુરતમાં 18 વર્ષની દીકરીને વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ કરીને શારીરિક સુખ માણ્યું સુરતના રાંદેરના જિમમાં મુલાકાત બાદ યુવકે મહિલા તબીબ પર શરીર સુખ માણ્યું જોવો વીડિયો

રાંદેર રહેતા 22 વર્ષીય યુવકે જહાંગીરપુરાની 34 વર્ષીય મહિલા ડોકટર પર રેપ કર્યો છે. બંને જિમમાં પરિચયમાં આવ્યાં હતાં. દોઢેક વર્ષ પહેલાં યુવકે ડોકટરના ઘરે આવી તેના પુત્ર અને પતિને મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. એ વખતે યુવકે ડોકટરનો બીભત્સ ફોટો અને વીડિયો ઉતારી લઈ બ્લેકમેઇલ કરતો હતો.

ગુનો નોંધી ધરપકડની કાર્યવાહીમહિલા ડોકટરે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ઋષિકેશ ઉર્ફે રિષી બળવંત સોલંકી 22રહે, રામનગર સરકારી વસાહત, રાંદેર સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. આરોપી ઋષિકેશ હાલમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે.

તેણે ડોકટરને બીભત્સ વીડિયો અને ફોટો પતિને બતાવી દેવાની ધમકી આપી નવેમ્બર-20માં બીજીવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ ડોકટરે તમામ સંબંધો કાપી નાખ્યા હતા છતાં તે એક વર્ષથી પરેશાન કરતો હતો. ડોકટર ક્લિનિક પર આવતા-જતા રસ્તામાં પણ તેને ગાળો આપી ધમકી આપતો હતો. તબીબે પતિને પણ વાત કરી હતી.

આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે ડોક્ટરે આપણા સૌ કોઈ લોકો માટે ભગવાન સમાન છે. ઘણી વખત શરીરમાં પ્રકારની બીમારી હોય અથવા તો તકલીફ આવે અથવા તો પરેશાની થાય ત્યારે ડોક્ટરનો સહારો લેવો પડે છે. ગંભીર બીમારીઓમાં પણ જીવ બચાવનાર ડોક્ટર જ છે. કોરોના જેવી મહામારીના સમયગાળા દરમિયાન પણ દેશ માટે અડગ ઉભા રહીને દેશ માટે સેવા કરનાર ડોક્ટર જ છે. પરંતુ ઘણી જગ્યા ઉપર અમુક વિસ્તારમાંથી ડોક્ટરની બેદરકારીના કિસ્સાઓ પણ અવારનવાર આપણી સામે આવી રહ્યા છે.

આ ઘટનાની વાત કરવામાં આવે તો, છત્તીસગઢની અંદર આવેલા દુર્ગ વિસ્તારની અંદર એક હોસ્પિટલમાં ખૂબ જ મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક માસુમ દીકરીનો જીવ પણ ચાલ્યો ગયો છે. શિવ બાલી જયસ્વાલ નામની વ્યક્તિ બેમેટારા ના બાલસમુડ વિસ્તારમાં રહે છે અને તેની દીકરીની ઉંમર માત્ર આઠ વર્ષ છે. આઠ વર્ષની દીકરીનું નામ રાશિ છે અને એક દિવસ અચાનક તને ખબર વધારે તાવ આવી ગયો હતો

ખૂબ જ વધારે મુશ્કેલ પરિસ્થિતિમાંથી તેને એક દિવસ કાઢ્યો પછી તેની તબિયત સારી ન થતા સારવાર માટે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનો નક્કી કર્યું હતું. રાશી ના પિતાએ જણાવ્યું હતું કે, પિતાએ સાંભળ્યું હતું કે દુર્ગની હોસ્પિટલમાં ખૂબ જ શ્રેષ્ઠ સારવાર મળી રહી છે અને ત્રણ દિવસમાં જ્યારે ના એક સગા વહાલા ની દીકરી સ્વસ્થ થઈ ગઈ હતી એટલા માટે રાશિને પણ સારવાર માટે ત્યાં લઈ જવામાં આવ્યું હતું

પરંતુ હવે તેનો શ્વાસ બંધ થઈ ગયો છે, તેઓ હોસ્પિટલ મેનેજમેન્ટની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે કારણ કે, રાશી જયસ્વાલ નામની આઠ વર્ષની ભૂલ જેવી માસુમ દીકરીને ડોક્ટર એ વિટામિન કે નું ઇન્જેક્શન આપ્યું હતું. ઇન્જેક્શન જેવું આ બાળકીના શરીરમાં ગયું કે, તેમના શરીરની અંદર ખૂબ જ વધારે ખરાબ અનુભૂતિ થવા લાગી હતી અને અનુભવ થવા લાગ્યો હતો

આ બાળકીનું શરીર ઠંડુ પડવા લાગ્યું હોય તો અને સફેદ પડવા લાગ્યું હતું. જો જોતા માં આ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. આ દ્રશ્ય તેના પિતા પોતાની નજરની સામે જોઈ રહ્યા હતા અને લાડકી દીકરીનું મૃત્યુ પણ થઈ ગયું છે. હોસ્પિટલના મુખ્ય ડોક્ટર પુલક ભાઈ જણાવે છે કે પહેલી વખત વિટામીન કે એના ઇન્જેક્શનને કારણે તેમણે ગંભીર પ્રક્રિયા થઈ હતી

ફુલ જેવી માસુમ આઠ વર્ષની દીકરીનો જીવ જતા કંઈ પણ સમય લાગ્યો નહોતો. બાલ રોગના નિષ્ણાત અને સઘન નિષ્ણાત એવા ડોક્ટર સંદીપ કહે છે કે માત્ર વિટામિન કે ના ઇન્જેક્શનથી મૃત્યુ શક્ય નથી તેમજ મૃત્યુનું કારણ બાળકીના અગાઉના રોગો પણ હોઈ શકે છે અને વધુમાં તપાસ કરતાં આગળનું કારણ જાણવા મળી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *