તમારી પાસે જો એક રૂપિયાની નોટ હોય તો સમજો થઈ જશો માલામાલ, તો તમને 7 લાખ રૂપિયામાં મળી શકે છે જાણો કેવી રીતે

શું તમને ખબર છે કે રિઝર્વ બેંકના ગવર્નર એક રૂપિયાની નોટ માટે કોઈ રીતે જવાબદાર હોતા નથી કારણ કે આ નોટ પર ભારતના નાણા સચિવની સહી હોય છે. દરેક કરન્સી નોટ અને કોઈનનું એક અલગ મહત્વ હોય છે.

જેમ જૂના થાય તેમ તેની વિશિષ્ટ સંગ્રહ હેઠળ તેની વેલ્યૂ પણ વધતી હોય છે. ક્યારેક બહુ જૂની પુરાણી કરન્સી નોટ કે ચલણી સિક્કો તમને રાતોરાત માલામાલ કરી નાખે છે. જેને જૂની પૂરાણી ચીજો ભેગી કરવાની આદત હોય તેના માટે આવી તક સંપત્તિ સર્જનની બહુમૂલ્ય તક ઊભી કરે છે.

હવે જો અમે તમને એક કહીએ કે તમારી પાસે રહેલી જૂની પૂરાણી એક રૂપિયાની નોટ તમને ઘરે બેઠા લાખો રૂપિયા કમાણી કરાવી શકે છે તો તમે માનશો? પણ આ બિલકુલ સાચી વાત છે. કારણ કે જ્યારે કોઈ વસ્તુ જૂની થઈ જાય છે તો તે એન્ટીક શ્રેણીમાં આવતી હોય છે.

આવી વસ્તુઓની આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ માંગણી પણ હોય છે. આવી વસ્તુઓની હરાજી થાય છે અને સારા પૈસા પણ મળે છે. આવી હરાજી ઓનલાઈન અનેક વેબસાઈટ પર થતી હોય છે. જેમાં જૂની પૂરાણી ચલણી નોટો અને સિક્કાની હરાજી થાય છે.

OLX આવી જ એક લોકપ્રિય સાઈટ છે જ્યાં દુર્લભ નોટો અને સિક્કાઓની હરાજી થાય છે. તમે તમારું લોગઈન આઈડી અને પાસવર્ડ દ્વારા આ સાઈટ પર હરાજીમાં ભાગ લઈ શકો છો. બીજી સાઈટ છે indiamart.com જ્યાં તમે સિક્કાની હરાજી કરી શકો છે. તમારે આ માટે જે વસ્તુ હરાજીમાં મૂકવાની હોય તેનો ફોટો મૂકવાનો હોય છે.

જે જૂની નોટોની વાત થઈ રહી છે તે જૂના જમાનાની એટલે કે તમારા દાદા પરદાદાના જમાનાની નોટો જો તમારી પાસે હોય તો તમે ભાગ્યશાળી કહેવાશો જેના દ્વારા ખરીદનારા સીધો તમારો સંપર્ક કરી શકશે. ત્યાંથી તમે ચૂકવણી અને ડિલિવરીની શરતોને ધ્યાનમાં રાખી તમારી પાસે જે સિક્કો કે નોટ હોય તે વેચી શકો છો.

જો તમે પણ જુના સિક્કા અને ચલણી નોટો એકત્ર કરવાના શોખીન છો તો આશા રાખી શકાય કે તમારો નાનકડો શોખ તમને મોટી રકમ આપશે. જૂના સિક્કા અને નોટો ક્યારેક હરાજીમાં સારી રકમ મેળવી શકે છે. જો તમે જૂના ચલણ સંગ્રહકર્તા છો અને કોઈપણ પ્રારંભિક રોકાણ વિના ઘરે બેઠા પૈસા કમાવવા માંગો છો, તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક હોઈ શકે છે. જો તમારી પાસે આ દુર્લભ 1 રૂપિયાની નોટ છે તો તમે ઘરે રહીને 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો

આ ખાસ 1 રૂપિયાની નોટનું ઉત્પાદન 26 વર્ષ પહેલા બંધ થઈભારત સરકારે લગભગ 26 વર્ષ પહેલા 1 રૂપિયાની આ ખાસ નોટનું ઉત્પાદન અને ઉપયોગ બંધ કરી દીધો હતો. જાન્યુઆરી 2015માં સરકાર દ્વારા આ નોટનું પ્રિન્ટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું હતું, તેને ફરીથી બજારમાં લાવવામાં આવી હતી. જો તમે આ એક રૂપિયાની નોટ દ્વારા 7 લાખ રૂપિયા મેળવવા માંગો છો, તો તે તે જ હોવી જોઈએ જે દેશની આઝાદી પહેલા છપાઈ હતી. આ નોટની શરૂઆતી ચલણ વેચવાથી તમને ચોક્કસપણે મોટી રકમ મળી શકે છે.

આ 1 રૂપિયાની નોટની ખાસ વાત એ છે કે તે હવે આઝાદી પહેલાની એકમાત્ર નોટ છે, જેના પર તત્કાલિન ગવર્નર જેડબલ્યુ કેલીના હસ્તાક્ષર છે. તેથી, તેને ઑનલાઇન હરાજીમાં વેચવાથી તમને ઘણો નફો મળી શકે છે.

આ નોટ 80 વર્ષથી વધુ જૂની છે અને 1935માં અંગ્રેજો દ્વારા જારી કરવામાં આવી હતી. ઉપરાંત, 1966ની એક રૂપિયાની નોટની કિંમત 45 રૂપિયા છે જ્યારે 1 રૂપિયાની 1957ની નોટની કિંમત 57 રૂપિયા છે.

જો તમે આ નોટને ઓનલાઈન વેચવા માંગો છો, તો તમે OLX પર એકાઉન્ટ બનાવીને આમ કરી શકો છો. તમારે પહેલા OLX પર વિક્રેતા તરીકે નોંધણી કરાવવી પડશે અને પછી એકાઉન્ટ બનાવવું પડશે. તે પછી, તમારે વેબસાઇટ પર નોટના બંને છેડાની તસવીર અપલોડ કરવી પડશે. તમારે વેબસાઈટ પર તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને અન્ય માહિતી દાખલ કરવાની રહેશે, ત્યારબાદ જે વ્યક્તિએ નોટ લેવાની જરૂર છે તે તમારો સંપર્ક કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *