આજે આઠમના દિવસે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો આજે આઠમ ના દિવસે સોનાની ખરીદી કરવી હોય તો જલદી જાણી લો શ્રાવણ આ તારીખે 8400 રૂપિયા સસ્તુ સોનુ એકા એક સોનાના ભાવની અંદર થયો ખૂબ જ મોટો ફેરફાર..

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજાર વધ્યા ભાવથી ગબડતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારમાં આજે તેજીના વળતા પાણી જોવામળ્યા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના જે વધી ૧૮૦૦ ડોલર ઉપર ગયા હતા તે ઘટી નીચામાં ૧૭૭૩ થઈ ૧૭૭૭થી ૧૭૭૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ફરી ઉંચકાતાં વિશ્વ બજારમાં સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા હતી. ક્રૂડતેલના ભાવ ગબડતાં તેની અસર પણ સોનાના ભાવ પર નેગેટીવ પડી હતી.

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૨૦.૮૨થી ૨૦.૮૩ વાળા ૨૦.૦૩ થઈ ૨૦.૧૪થી ૨૦.૧૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ તિલોના જે ઉંચામાં રૂ.૬૦ હજાર તૂટયા હતા તે આજે રૂ.૧૦૦૦ તૂટી રૂ.૫૯ હજાર બોલાતા થયા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૦૦ તૂટી રૂ.૫૪ હજારની અંદર ઉતરી આજે ભાવ ૯૯.૫૦ના રૂ.૫૩૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૩૭૦૦ બોલાતા થયા હતા,

હજાર વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરના ભાવ ઉંચકાયાના નિર્દેશો હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના નીચામાં ૯૨૬થઈ ૯૩૪થી ૯૩૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ નીચામાં ૨૧૦૫ થઈ ૨૧૨૯થી ૨૧૩૦ ડોલર બોલાઈ રહ્યા હતા.

ચીનમાં અર્થતંત્ર વિષયક આંકડા નબળા આવતાં વિશ્વ બજારમાં ચાંદી, પ્લેટીનમ, પેલેડીયમ વિ.ના ભાવ પર દબાણ વધ્યાની ચર્ચા હતી. વૈશ્વિક કોપરના ભાવ ઘટયા પછી આજે ૦.૦૮ ટકા પ્લસમાં રહ્યા હતા. ક્રૂડતલેમાં સાઉદીઅરેબિયા દ્વારા ઉત્પાદન વધારાશે એવા સંકેતો તથા આગળ ઉપર ઈરાનનું ક્રૂડતેલ વિશ્વ બજારમાં વધુ આવવાની શક્યતા અને ચીનની નબળાઈ વચ્ચે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

હજારદરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ન્યુયોર્ક ક્રૂડના ગબડી નીચામાં ૮૭.૮૨ થઈ ૯૦.૨૮ ડોલર રહ્યા હતા. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ નીચાંમાં ૯૩.૨૦ થઈ ૯૫.૬૪ ડોલર રહ્યાના સમાચાર હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચે પરમાણુ વિષયક કરાર માટે વાતચીતમાં પ્રગતિ થતાં હવે પછી વિશ્વ બજારમાં ઈરાનના ક્રૂડતેલનો પુરવઠો વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

સોના અને ચાંદીના ભાવ ની અંદર દરરોજ ફેરફાર થતો હોય છે. જે લોકોના ઘરે ખુબ જ નજીક શુભ પ્રસંગ આવી રહ્યા છે ત્યારે લોકોએ સોનું ખરીદતા હોય છે. કોરોના મહામારી બાદ સોનાના ભાવની અંદર ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે અને સોનું લાંબા ગાળા માટે હંમેશા નવી નવી ઊંચાઈ અડવા લાગ્યું છે. લોકોનું કેવું છે કે સોનુ ખરીદવાની વિચારધારા રાખનાર લોકોને પણ કંઈ વિચાર કર્યા વગર જ સોનું ખરીદી લેવું જોઈએ.

ભારતીય બુલીયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો છે. બુલિયન માર્કેટમાં સોનામાં આજરોજ પ્રતી 10 ગ્રામે 0 રૂપિયાનો ઘટાડો કે વધારો થયો છે અને ચાંદીના ભાવમાં પણ ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો.આપને જણાવી દઈએ કે ચાંદી હવે 56700 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. ગુરુવારે ભારતીય બુલીયન માર્કેટમાં સોના અને

ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જેને લઇને હવે 10 ગ્રામ સોનું 52310 રૂપિયા છે.એક કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે અને હવે તે 56700 રૂપિયા થઈ ગયો છે. આ જાણકારી HDFC સિક્યુરિટીઝે આ માહિતી આપી છે.દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાના ભાવ 0 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 52310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

ISO દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્કનો ઉપયોગ થતો હોય છે. મોટેભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટમાં જ સોનાનું વેચાણ કરતા હોય છે. 22 કેરેટ સોનાંમાં તાંબુ, ચાંદી અને જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.

મિત્રો તમે ઘરે બેઠા બેઠા સોના ચાંદીના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને તેમાં સોના-ચાંદીના નવા ભાવો તમે જાણી શકશો. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ જાણવા

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *