વડોદરામાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી 3 નરાધરો યુવતીને ખેંચીને બસમાં લઈ જઈ માણ્યું શરીર સુખ જોવો વીડિયો થયો વાયલર

ગુજરાતમાં મહિલા અને યુવતીઓ સુરક્ષિત છે તેવા દાવાઓ કરવામાં આવે છે પરતું સબસલામતની વાતો વચ્ચે જાણી આપના હોશ ઉડી જશે ગુજરાતમાં દૈનિક ચાર જેટલી ઘટનાઓ બને છે જો રાજ્યમાં છેલ્લા બે વર્ષની વાત કરવામાં આવે તો બે વર્ષમાં 3095 જેટલી ઘટનાઓ સામે આવી છે.

વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી હવસ સંતોષીબનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મંગળપુરામાં 15 વર્ષીય સગીરા સાથે આચર્યાની ઘટના સામે આવી છે. વડા ગામના શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું ત્યાર બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોકસો એક્ટ શું છે?બાળકો સાથે થતી જાતીય સતામણી રોકવા માટે સરકારે કડક કાયદા બનાવ્યા છે. જે પૈકીનો એક કાયદો પોકસો છે. ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઑફેન્સ એકટ 2012 તેનું પૂર્ણ નામ છે.બાળ યૌન ઉત્પીડનની વધતી ઘટનાઓને રોકવા માટે, પોક્સો કાનૂનને વધુ કડક બનાવવાના આવ્યો છે અનેક પ્રસ્તાવિત સંશોધનોમાં બાળકો સાથે ગંભીર યૌન ઉત્પીડન કરનારને તથા કિશોર ગૂનેગારો વિરુદ્ધ અન્ય ગુનાઓ માટે કડક સજાની જોગવાઇ કરવામાં આવી છે.

સંસ્કારી નગરી વડોદરાનું માથુ ફરી શરમથી ઝૂકી ગયુ છે. શહેરમાંથી સંસ્કારિતાપણું હવે ભૂંસાઈ રહ્યું છે. મહિલાઓ પર વધતા અત્યાચારના કિસ્સાને કારણે શહેરની સંસ્કારિતા ફરી લજવાઈ છે. તાજેતરમાં એક સગીરા પર દુષ્કર્મના કેસની શાહી હજી સૂકાઈ નથી, ત્યાં ફરી એક દુષ્કર્મની ઘટના બની છે. શહેરના એક રસ્તા પર ત્રણ નરાધમો સગીરાને બસમાં ખેંચીને લઈ ગયા હતા, અને તેની લાજ લૂંટાઈ હતી. જાેકે, શરમની વાત તો એ છે કે, ખુદ પોલીસ જ આ મામલે ઢાંકપિછોડો કરતી દેખાઈ હતી.

પોલીસ ચાર દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી, અને પીડિત પરિવારને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા. વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વડોદરાના ન્યુ વી.આઈ.પી રોડ પાસે આ ઘટના બની છે. જેમાં ત્રણ નરાધમોએ સગીરાને બસમાં ખેંચીને લઈ ગયા હતા. જેમાંથી એક યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું, જ્યારે કે, બે યુવાનોએ બસના દરવાજે વોચ રાખી હતી. આમ, ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં સગીરાની લાજ લૂંટાઈ હતી.

આ અંગે સગીરાના કાકાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એકટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પરંતુ આ અંગે ખુદ પોલીસ ઢાંકપિછોડો કરતી જાેવા મળી હતી. પોલીસે શરૂઆતમાં ૪ દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી. પીડિતા અને તેના પરિવારને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા. પીડિતા અને તેના કાકા હરણી અને વારસિયા પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતા. પણ પોલીસે આ ઘટનાને ગંભીર ગણવાની તસ્દી સુદ્ધા લીધી ન હતી. આમ, વડોદરા પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠ્‌યા છે. આ અગાઉ પણ વડોદરા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્‌યા છે. જે બતાવે છે સંસ્કારી નગરીમાં હવે મહિલાઓ સલામત નથી.

પોકસો હેઠળ કોણ ફરિયાદ નોંધાવી શકે અને ક્યાંકુમળા મનના બાળકની જાતીય સતામણીથી લાંબા ગાળે સમાજ ઉપર ગંભીર અસર પડે છે. બાળક સાથે જાતીય ગતિવિધિ કરવી તે ગંભીર ગુનો છે. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પૂરતો ન થયો હોય, પુખ્ત વયના ન હોય ત્યારે આવી ઘટના બને તો તે બાળકને આખીય જીદંગી ભોગવવાનું આવે છે.

બાળક ઉપરાંત વાલી, તબીબ, સ્કૂલ સાથે સંકળાયેલા વ્યક્તિ સહિતના કોઈપણ વ્યક્તિ પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાવી શકે છે.ગુનાને રોકવા સ્પેશિયલ જુવેનિલ પોલીસ યુનિટ બનાવવામાં આવી છે. ઉપરાંત લોકલ પોલીસને પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *