વડોદરામાં માતા બહાર ગઈ હતી અત્યારે ખેતર માલિકે સગીર દીકરી સાથે કર્યું ગંદુ કામ વીડિયો ઉતારીને સગીરાની જિંદગી કરી બરબાદ ન કરવાનું કરી નાખ્યું

આ બદનસીબ ઘટના છે બનાસકાંઠાની જ્યાં એક વ્યકિતના ભરોસે એક વિધવા માતાએ ખેતરમાં કામ શરૂ કર્યું પણ વિધવાની સગીર દીકરી પર આ શખ્સે કરીને ભરોસાને દાગદાર કરી નાખ્યો છે. આ સમગ્ર ઘટના બની છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના આરખી ગામે જ્યાં સુરેશ પટેલ નામનો એક શખ્સ જે ખેતર ધરાવે છે.

તેણે એક વિધવા મહિલાને ખેતરમાં ભાગિયા તરીકે કામે રાખી પણ સુરેશના મનમાં ન જાણે અન્ય જ કંઇક વાત હતી તેના મનમાં વિધવાની સગીર દીકરી પર હવસ સંતોષવાની વાસના ઘર કરી ગઇ હતી અને એક દિવસ એક મૃત્યુ પ્રસંગે બેસણામાં ગયેલી માતાએ જ્યારે તેની સગીર દીકરીને ખેતરમાં છોડી ત્યારે પાછળથી આવેલા સુરેશે એકલતાનો લાભ લઇને સગીરા પર પોતાની વાસના સંતોષી પરત ફર્યા.

બાદ વિધવા માતાને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેણે પોતાની દીકરીને રેફરલ હોસ્પિટલમાં ખસેડીને તેની સારવાર કરાવી ત્યારબાદ પોલીસ સમક્ષ સમગ્ર આપવીતિ જણાવતા પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં પોલીસે દીકરીના માતા દ્વારા આપેલ ફરિયાદના આધારે એટ્રેસિટી સહિતની કલમો લગાવી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઇલ ઘણીવાર પરિવાર માટે મુશ્કેલીરૂપ બની જાય છે. હાલમાં જ એક પરિવારમાં મહિલા મોબાઇલ પર વાત કરતી હતી. પોતાની ભાભીને આ રીતે મોબાઇલ પર વાત કરતાં જોઈને દિયરને ગુસ્સો આવ્યો હતો. દિયરે એવું ખૌફનાક પગલું ભર્યું કે એક હસતો રમતો પરિવાર વેર વિખેર થઈ ગયો હતો.

શું હતી ઘટના આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની છે. ભાભીને ફોન પર વાત કરતાં જોઈને દિયરે હથોડો મારીને હત્યા કરી નાખી હતી. મૃત મહિલાના પતિનું 11 મહિના પહેલાં અકસ્માતમાં મોત થયું હતું. બંનેને ત્રણ બાળકો છે.

પોલીસે ધરપકડ કરીઃ પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી છે. પૂછપરછમાં તેણે કહ્યું હતું કે તે રાત્રે તેની ભાભી ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી હતી. આ વ્યક્તિ ઘરમાં કોઈને ગમતો નથી. ભાભીને વારંવાર આ અંગે સમજાવવામાં પણ આવ્યા હતા, પરંતુ તેમણે કોઈની વાત ના સાંભળી. આ વાત અંગે ઘરમાં ઘણીવાર ઝઘડો થતો હતો. દિયરને શંકા હતી કે ભાભીનું તે વ્યક્તિ સાથે અફેર હતું. મોડી રાત્રે એક વાગે આરોપી હથોડો લઈને આવ્યો અને ભાભીના રૂમમાં સંતાઈ ગયો હતો. તેણે માથા ને ચહેરા પર અનેક વાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે મૃતક મહિલા ટ્વિંકલના લગ્ન 2017માં ગૌરવ સાથે થયા હતા. 11 મહિના પહેલાં ગૌરવ મુરાદનગરમાં અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. પતિના મોત બાદ ટ્વિંકલ 3 બાળકો સાથે સાસરે જ રહેતી હતી.

ભાઈ ગૌરવના મોત બાદથી દિયર સતત ભાભીને શંકાની નજરે જોતો હતો. ભાભી કોઈની સાથે વાત કરે છે. પોલીસને ઘટનામાં જે હથોડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે જપ્ત કર્યો છે. પોલીસ ઇન્શ્યોરન્સના એંગલથી પણ તપાસ કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *