વડોદરામાં બાળપણમાં પાડોશી ઘરમાં આવી પ્રાઇવેટ પાર્ટને ટચ કરીને મારું શારીરિક શોષણ હોટેલમાં બોલાવી શારીરિક શોષણ કરવાનો કર્યો વીડિયો ઉતારીને થયો વાયલર

હું જ્યારે સાતમાં ધોરણમાં ભણતી, ત્યારે મારો પરિવાર એક છોકરા તરીકે જ મારો ઉછેર કરતો. પરંતુ, મને છોકરીઓની જેમ તૈયાર થવાનું ખૂબ ગમતું. મને એક વાર પાડોશી છોકરીની જેમ તૈયાર થતાં જોઇ ગયો હતો. જેથી તે અવાર-નવાર મારા ઘરમાં આવતો અને તું આવી રીતે તૈયાર થાય છે, તેની જાણ બધાને કરી દઇશ એમ કહી મારા પ્રાઇવેટ પાર્ટને ટચ કરતો

આમ કિશોરાવસ્થામાં જ મારું મોલેસ્ટેશન થયું. કોલજેમાં પણ હું યુવક તરીકે જ અભ્યાસ કરતી, પરંતુ, સ્ત્રીઓની લાક્ષણિકતા દેખાતી, તેથી કેટલાક કોલજીયનો હું આવું ત્યારે કહેતા ‘જુએ રિવર્સ આવ્યો’ આ શબ્દો છે વડોદરામાં રહેતી માયાના જે હેમસાગર નામથી ઉછરી અને હવે પોતાને ટ્રાન્સજેન્ડર કહેવામાં તેને કોઇ શરમ નથી. પરંતુ, પોતે પગભર બની છે તેનો તેને ગર્વ છે.

ઘરમાં મમ્મીના કપડા પહેરવા ગમતામૂળ ઓરિસ્સાના અને પિતાની રેલવેમાં નોકરીને કારણે બાળપણ રાજસ્થાનમાં વિતાવનાર તેમજ હવે ગુજરાતના વડોદરામાં સ્થાયી થયેલી માયા કોહલીએ જણાવ્યું હતું કે, મારો પરિવાર મૂળ આરિસ્સાનો છે, પરંતુ, મારા પિતાને રેલવેમાં નોકરી હોવાથી મારો જન્મ 1987માં રાજસ્થાનમાં થયો હતો. હું બાળપણથી જ મહિલાઓ જેવી હતી. ઘરે મમ્મીની સાડી પહેરતી, મમ્મીના સેન્ડલ પહેરતી, સ્કૂલના પ્રોગ્રામમાં છોકરી બનીને ડાન્સની પ્રસ્તુતિ આપવી ખૂબ ગમતી. હું સાતમાં ધોરણમાં ભણતી ત્યારે મારું મોલેસ્ટેશન થયું હતું. જે મારા માટે ખૂબ જ પીડાદાયક હતું.

પરિવારે છોકરા તરીકે ઉછેરી, કોલેજ સુધી છોકરા સાથે ભણીમાયાએ જણાવ્યું હતું કે, મારા માતા-પિતાએ મારો ઉછેર છોકરા તરીકે જ કર્યો હતો. મારું નામ હેમસાગર કોહલી હતું. હું પહેલા ધોરણથી લઇને 12માં ધોરણ સુધી છોકરા સાથે બેસીને જ ભણી. છોકરાઓના કપડા પહેરીને સ્કૂલમાં ગઇ. કોટામાં જ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. કોલેજમાં NSSમાં પણ જોડાઇ હતી.

જ્યાં મને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો હતો. ઘણા નેશનલ અને ઇન્ટરનેશનલ કેમ્પ પણ કર્યાં. પરંતુ, ત્યારે હું યુવક તરીકે જ રહેતી. ત્યાર બાદ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં કથક ડાન્સમાં એડમિશન લીધું. ત્યાં પણ યુવક તરીકે જ ક્લાસમાં ભણી. ત્યાં સુધી કે કોલેજની બૉયઝ હોસ્ટેલમાં છોકરાઓ સાથે જ રહેતી હતી. આમ જન્મથી કોલેજ સુધી સમાજ સમક્ષ તો છોકરા તરીકે જ રહી. પરંતુ, અંદરની લાગણી છોકરીઓ જેવી હતી

મુંબઈના પશ્ચિમી ઉપનગરમાં એક હોટલમાં અભિનેત્રી અને મોડલ પર કથિત રીતે જાતીય શોષણ કરવાનો પ્રયાસ કરવા બદલ અંધેરી MIDC પોલીસ સ્ટેશનમાં સ્ટોક બ્રોકર જિગ્નેશ મહેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મહેતાએ પીડિતાને શુક્રવારે હોટલના રૂમમાં ડિનરમાં હાજર રહેવા કહ્યું હતું. તેણે પીડિતાનું જાતીય શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો

મુંબઈમાં સંઘર્ષ કરતી અભિનેત્રી પર કથિત રીતે જાતીય શોષણ કરવા બદલ પશ્ચિમ મુંબઈની એક હોટલમાંથી ટોચના સ્ટોક બ્રોકર અને વેપારીની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના પશ્ચિમી ઉપનગરમાં એક હોટલમાં અભિનેત્રી અને મોડલ પર કથિત રીતે જાતીય શોષણ કરવાનો પ્રયાસ કરવા બદલ અંધેરી MIDC પોલીસ સ્ટેશનમાં સ્ટોક બ્રોકર જિગ્નેશ મહેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. દલાલ પર જાતીય સતામણી અને છેડતીનો આરોપ છે.

મહેતાએ પીડિતાને મુંબઈમાં અંધેરી MIDC ખાતેની હોટલના રૂમમાં મળવા કહ્યું હતું. મહેતાએ પીડિતાને કહ્યું કે તે બોલિવૂડના ઘણા નિર્માતાઓને ઓળખે છે અને તે પીડિતાને કામ અપાવશે. મહેતાએ પીડિતાને શુક્રવારે હોટલના રૂમમાં ડિનરમાં હાજર રહેવા કહ્યું હતું.

જ્યારે પીડિતા મહેતાના રૂમમાં ગઈ ત્યારે તેણે પીડિતા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને તેના કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેનો મિત્ર પણ ત્યાં હાજર હતો. પીડિતાએ વિરોધ કર્યો અને મદદ માટે બૂમો પાડવા લાગી. તેણીની બૂમો સાંભળીને હોટેલ સ્ટાફ દોડી ગયો હતો અને પીડિતાને બચાવી હતી.

આ પછી હોટલના સ્ટાફે મહેતાને પકડીને અંધેરીના MIDC પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો. મહેતા પર IPCની કલમ 354, 354B અને 506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *