17તારીખે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આવનારી આ તારીખે વરસાદને લઈને વેધર એનાલિસ્ટે જાહેર કરી ભુકકા બોલાવતી મોટી આગાહી હવામાન વિભાગ મોટી આગાહી

છેલ્લા કેટલાક સમયથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. તમને ખાસ જણાવી દઈએ કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતા ની સાથે જ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગના ડાયરેક્ટર અને અંબાલાલ પટેલ દ્વારા અવારનવાર વરસાદને લઈને મોટી મોટી આગાહી પણ કરવામાં આવતી હોય છે. હવામાન શાસ્ત્રી અને વેધર એનાલિસ્ટ ના પ્રમાણે વરસાદનો ત્રીજો એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે

મિત્રો તમને ખાસ જણાવી દઈએ કે અમદાવાદની અને છેલ્લા ચાર દિવસથી અતિ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ચારેય બાજુ પાણી જોવા મળ્યું હતું અને બંગાળની ખાદીની અંદર પણ વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. તેમજ માજી અને પશ્ચિમ બંગાળની ખાડી ની અંદર આવતી બે થી ત્રણ દિવસની અંદર મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જેને કારણે વેલમાર્ક ની અંદર પણ સિસ્ટમ સક્રિય થવા જઈ રહ્યું છે.

મિત્ર તમને ખાસ જણાવી દઈએ કે, આવડા ત્રણ દિવસની અંદર રાજ્યની અંદર નબળું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની રહ્યું છે જે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ સુધી જોવા મળી શકે છે. અને તેમની ગતિની વાત કરવામાં આવે તો ઈસ્ટ અને વેસ્ટ તરફ એની ગતિ જોવા મળશે તેમજ બહોળું સર્ક્યુલેશન પણ બની શકે છે અને વેધર એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે 15 તારીખના રોજ થી લઈને 17 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે

સૌરાષ્ટ્રની અંદર પણ ઘણી જગ્યા ઉપર હળવા થી લઈને મધ્ય પ્રસાદી માહોલ જોવા મળી શકે છે તેમજ બીજા બધા ઘણા બધા ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદીમાં જોવા મળશે. સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે કચ્છની અંદર પણ ખૂબ જ વધારે મોટા પ્રમાણમાં વરસાદીમાં જોવા મળશે તેમ જ ભારે પવન પણ ફુગાવી શકે છે તેવી મોટી આગાહી પણ કરવામાં આવી છે. સાથે કચ્છની અંદર પણ પ્રસાદી માત્રાની અંદર 25 મીમી થી લઈને 50 મિનિટ સુધીની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતની ઘણી બધી જગ્યાઓ પર હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

વેધર એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોની અંદર વરસાદ ધીરે ધીરે વધી શકે છે અને તેને લઈને ખૂબ જ મોટી શક્યતાઓ પણ રહેલી છે અને ચોમાસુ અત્યારે સમાપ્ત થઈ ચૂક્યું છે તેમજ બંગાળની ખાડીની અંદર અત્યારે સિસ્ટમ થવાને કારણે હજુ પણ આવનાર કેટલા સમયની અંદર ચોમાસું યથાવત રહેશે અને આગામી દિવસોની અંદર વરસાદ રહીને મોટી શક્યતાઓ પણ રહેલી છે

ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ર૦૧૯ અને ર૦ર૦ પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે.

એકતાનગર ખાતે નમામી દેવી નર્મદે ના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીથી વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.

પાણીનો આ આવરો થવાથી રાજ્યના ગામો ,નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં નર્મદા કમાન્ડ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે. આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે.

ગુજરાતના ૯૧૦૪ ગામો, ૧૬૯ શહેરો અને ૭ મહાનગરપાલિકા મળી રાજ્યની ૪ કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે. એટલું જ નહિ, ૬૩,૪૮૩ કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે તેના પરિણામે કચ્છ સહિત રાજ્યના ૧૭ જિલ્લાના ૭૮ તાલુકાની ૧૬.૯૯ લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે. નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતા નગરથી 743 કિ.મીટરની યાત્રા પૂરી કરીને તાજેતરમાં જ કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના ઈજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧૪માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ આ બહુ હેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જુના પ્રશ્નનો અંત લાવી રાજ્યને ઉજ્વળ ભાવિની દિશા આપી હતી રાજ્ય સરકારે પણ મંજૂરી મળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધની પૂર્ણ ઊંચાઇ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં ૭ મહિના વહેલું પુર્ણ કરી દીધું હતું. વડાપ્રધાનના જ વરદહસ્તે ર૦૧૭ની ૧૭મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે.

વર્ષ ર૦૧૯માં નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા. ર૦ર૦માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ત્રીજીવાર ર૦રરમાં ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જળ વધામણાં કર્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *