2તારીખે થી 6તારીખે ભાદરવો બેસતા ની સાથે જ મેઘરાજા આ વિસ્તારમાં તૂટી પડશે આ મહિને બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાતા ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી જાણો આગામી સમયમાં કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળશે…

સમગ્ર ગુજરાતની અંદર અત્યારે બરોબર વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. આજે સવારથી રાજ્યમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, તો 30 તારીખના રોજ મધ્યરાત્રીએ મઘા નક્ષત્ર પૂરું થયું છે. નક્ષત્ર બદલાતા રાજ્યની ઘણી જગ્યાએ તોફાની વરસાદી માહોલ જામશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે ગઈકાલે મોડી રાત્રે 3:00 વાગ્યાની 18 મિનિટે નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે.

ફાલ્ગુની નક્ષત્ર ની અંદર સારો વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ ફાલ્ગુની નશાક અને કુરબાન નક્ષત્ર તરીકે પણ ઓળખાય છે. સારા વરસાદને લઈને ફરી એક વાર મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

આગામી 24 કલાક મધ્યમ વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આ વખતે બરાબર નો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ નોંધાયો હતો.

કારણકે છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આજે સાંજે ધીમે ધીમે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જાહેર કર્યું છે. અન્ય આઠ જિલ્લાઓમાં હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી અને મહીસાગરમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના ખૂબ જાણીતા શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વખત ખૂબ જ મોટી મોટી આગાહી દીધી છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અંબાલાલ પટેલે વરસાદને લઈને ખાસ ચેતવણી આપી દીધી છે. ખાસ નવરાત્રી થી લઈને દિવાળી સુધીમાં મોટી મોટી આગાહી પણ જાહેર કરી દીધી છે જેમાં આજરોજથી રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર

હળવા થી લઈને મધ્યમ વરસાદની પણ મહત્વની આગાહી જાહેર કરે છે તેમજ આ વખતે મેઘરાજા દક્ષિણ ગુજરાતની અંદર પણ તોફાની મચાવી શકે છે. ખાસ કરીને સુરત નવસારી તાપી ડાંગની અંદર પણ ભાડેથી લઈને હતી ભારે વરસાદી માહોલ જોવા મળી શકે તેવી સંભાવના રહેલી છે અને છોટે ઉદેપુર તેમાં અમરેલીના ઘણા બધા જિલ્લાઓ તેમજ દ્વારકા અને જુનાગઢ ની અંદર પણ તેમજ પોરબંદર અને ગીર સોમનાથમાં સારો વરસાદ પડશે

અમારા પટેલે ફરી એક વખત મોટી આગાહી સહાય કરતા જણાવ્યું હતું કે નવરાત્રીના સમયની અંદર કેટલાક ભાગોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે તેવી શક્યતાઓ રહેલી છે. 10 થી લઈને 17 ઓક્ટોબર સુધીમાં દરિયાકાંઠાના ઘણા બધા વિસ્તારની અંદર ભારે વરસાદે માહોલ જોવા મળી શકે છે અને વરસાદનું જોર ધીરે ધીરે વધી શકે છે. દિવાળી આસપાસ વાદળ અને પવન ફૂંકાય શકે છે અને નવેમ્બર મહિનાની અંદર દક્ષિણ ભારતમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલ છે

અંબાલાલ પટેલ ના પ્રમાણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર બંગાળની ખાડીમાં હળવાનું હળવું દબાણ સર્જાશે. તેમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની શક્યતાઓ સેવાઈ રહી છે અને આજથી લઈને 11 સપ્ટેમ્બર સુધીમાં વરસાદી શક્યતાઓ રહેલી છે તેમાં 23 ઓક્ટોબરથી લઈને ઓક્ટોબર મહિનાના શરૂઆતના સમય સુધી ગરમી ની અંદર ભારે રાહત અનુભવે છે તેમજ લોકલ સિસ્ટમ ઊભી થવાની પણ આગાહી કરવામાં આવી રહી છે

વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને કેટલાક વિસ્તારોની અંદર પણ ઘણી જગ્યા ઉપર હળવો વરસાદ પડશે તેમજ રાજ્યની અંદર અત્યારે અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જામનગર કચ્છ નવસારી રાજકોટ અને વલસાડ ની અંદર પણ એનઆરએફ ની એક એક ટીમને મોકલી દેવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *