9 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી ફરી એક વખત ભારે વરસાદની આગાહી.

છેલ્લા ઘણા દિવસોની વાત કરવામાં આવે તો વરસાદ એવી ગુજરાત રાજ્યની અંદર વિરામ લીધો હતો અને ફરી એક વખત રાજ્યની અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે. તેમજ આગામી પાંચ દિવસને લઈને ખૂબ જ મહત્વની અને ખૂબ જ મોટી આગાહી પણ જાહેર કરી દીધી છે. જેની અંદર આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સામાન્ય વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમજ 10 સપ્ટેમ્બર થી ગુજરાત ની અંદર વરસાદ ધીરે ધીરે વધી શકે તેવી શક્યતાઓ પણ રહેલી છે

10 સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બર સુધીમાં વરસાદની ખૂબ જ મહત્વની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. બંગાલી ગાડી ની અંદર ધીરે ધીરે વધી શકે છે તેમજ આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોની અંદર પણ ધોધમાર અને તોફાની વરસાદી માહોલ જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો અમદાવાદ ગાંધીનગર ની અંદર પણ ઘણી જગ્યા ઉપર સામાન્ય વરસાદી જાગતા નોંધાઈ શકે છે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી રહી છે

હવામાન વિભાગના જણાવે પ્રમાણે ડોક્ટર મનોરામાં જી ના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યાઓ પર છૂટો છવાયો વરસાદ પડશે તેવી શક્યતાઓ પણ રહેલી છે સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો ની અંદર પણ તોફાની અને ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવે મને ગુજરાત રાજ્યની અંદર આવનારા ત્રણ દિવસ સુધી ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે

ત્રણ દિવસ બાદ વરસાદની પ્રવૃત્તિ ધીરે ધીરે વધી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે તેમજ ભારે વરસાદની માહોલ પણ જોવા મળી શકે છે. આ દરમિયાન અતિ ભારે વરસાદી પણ મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ અમરેલી દાદરા નગર હવેલી દમણ અને વલસાડ જેવા વિસ્તારોની અંદર પણ હતી ભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્રની અંદર આવેલા અમરેલી અને ગીર સોમનાથ જુનાગઢ જેવા જિલ્લાઓની અંદર પણ ભારે અને તોફાની વરસાદ પડી શકે તેવી શક્યતાઓ રહેલી છે

ગુજરાત રાજ્યની અંદર આ વખતે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની શરૂઆત થતા ની સાથે ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યાઓ પર તોફાની વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ વાત તો છે કે ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યાઓ પણ અત્યારે અવિરત ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ડાંગ નવસારી અમરેલી અને સુરતની અંદર પણ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે

જો વરસાદની વાત કરીએ તો રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ રહેશે.

ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે. ભારે વરસાદની કોઈ સિસ્ટમ હાલમાં સક્રિય ન હોવાથી માત્ર ભેજવાળા વિસ્તારોમાં જ વરસાદ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ફરી સામાન્ય વરસાદ પડી શકે છે.

જેની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથમાં આજે સારો વરસાદ પડી શકે છે, જ્યારે વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં સારો વરસાદ થવાની સંભાવના છે. જ્

યારે દક્ષિણ ગુજરાતમાં આજે સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થશે. આમ, ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો હતો.

જેમાં વલસાડ જિલ્લામાં ધીમીધારે વરસાદ થયો હતો. ઉમરગામ અને નારગોલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો. આ સાથે જ છોટાઉદપુર જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુરમાં નસવાડી અને અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

જેમાં કડુલી, મહુડી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સાથે જ તમને જણાવી દઈએ કે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં વધુ એક સંવહન શરૂ થવા જઈ રહ્યું છે. આ પછી રાજ્યમાં 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરે ગુજરાતમાં ફરી વરસાદની સંભાવના છે. નવરાત્રિ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે.

આથી 10 ઓક્ટોબરની આસપાસ પણ રાજ્યમાં વરસાદ પડી શકે છે. આ સિવાય સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. તેથી ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આજે ફરીથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જ્યારે અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *