આવતી કાલે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ફરી એક વખત તૈયાર રહેજો હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાકમાં ભુકા કાઢી નાખે એવા વરસાદને લઈને કરી મોટી આગાહી ખેડૂતો ખાસ વાંચી લેજો હો નહિતર…
હવામાન વિભાગ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. આ વખતે આવવામાં વિભાગ દ્વારા ભારે છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિના ની શરૂઆતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયે ભારે વરસાદ થઈ શકે છે.
તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આ અઠવાડિયું એટલે 2 સપ્ટેમ્બર ના રોજ લક્ષદ્વીપ
3 સપ્ટેમ્બર ના રોજ મેઘાલય, તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક, કેરળ અને 4 તારીખે પશ્ચિમ બંગાળ, સિક્કિમ તથા આસામમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે હવામાન વિભાગ એલર્ટ જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વ કરવામાં આવ્યા છે. સારા વરસાદને લઈને હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બે થી ત્રણ દિવસ અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે આવતા મહિનામાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 100% થી વધારે વરસાદ થઈ ગયો છે, પરંતુ હજુ રાજ્યમાં આગામી પાંચ દિવસના એવા જ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી વરસાદની આગાહી છે અત્યારે હાલના દિવસોમાં ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે બીજી તરફ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ખૂબ જ સારા એવા વરસાદ પડી શકે તેવી શક્યતા છે.
અત્યારે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી લઈને હવામાં વિભાગે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે બીજી તરફ 15 સપ્ટેમ્બર ના રોજ વરસાદની સિઝન પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સામાન્ય માધ્યમથી લઈને છૂટો છવાયો વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળે છે કે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્ય વરસાદ વરસી શકે તેની આગાહી પણ જાહેર કરવામાં આવ્યું છે અત્યારે રાજ્યમાં 30 ઈંચ સુધી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી જાહેર કરી છે જેમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઊભું થશે અને તેના કારણે આઠ સપ્ટેમ્બર થી લઈને 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ જોવા મળે શકે છે જ્યારે 23 સપ્ટેમ્બર થી લઈને ઓક્ટોબર સુધી ગરમીનું પ્રમાણ વધી શકે તેવી પણ શક્યતા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.