અમદાવદમાં ડૉક્ટરે પરિણીતાને અલગ અલગ હોટલોમાં લઈ જઈને માણ્યું શરીર સુખ પછી યુવતીએ દોઢ વર્ષ પછી સંબંધ તોડતાં ડૉક્ટરે કરી ગંદી હરકત જોવો વીડિયો
અમદાવાદમાં ઘરેલુ હિંસાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં બનેલી વધુ એક ઘટનામાં મહિલાએ ડૉક્ટર પતિ સામે ફરિયાદ નોંધાવી છે. ૩૨ વર્ષની નિકોલ વિસ્તારમાં રહેતી મહિલાએ સોમવારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ તેના ૪૨ વર્ષના ઓપ્થલ્મોલોજીસ્ટ પતિ સામે અને નાની-નાની બાબતમાં ડરાવવી ધમકાવીને તરછોડી દીધી હોવાનું જણાવ્યું છે.
આ કપલના લગ્ન ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ થયા હતા. તેઓ મેટ્રીમોની વેબસાઈટ પર મળ્યા પછી એક બીજા સાથે લગ્ન કર્યા હતા. આ મહિલાનો પહેલા લગ્નથી અગિયાર વર્ષનો દીકરો છે. જુલાઈ ૨૦૨૧માં બન્નેના લગ્ન નક્કી કરવામાં આવ્યા પછી મહિલાનો તે સમયે થનારો ડૉક્ટર પતિ તેને શહેરની અલગ-અલગ હોટલોમાં ૮ વખત લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ સિવાય આરોપી પતિએ મહિલાના અન્ય નવા નરોડામાં આવેલા ઘરમાં તથા તેના સેટેલાઈટમાં રહેતા ફ્રેન્ડના ઘરે પણ ગુજાર્યો હતો. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તેના પતિએ મિત્રની મદદથી પોતાનો અશ્લીલ વિડીયો પણ બનાવ્યા હતા. લગ્ન થયા પછી મહિલાના પતિએ નાની-નાની બાબતોમાં તેને ધમકી આપતો હતો. તેના સાસરિયા તેને ધમકી આપતા હતા કે ગેસ ચાલુ રાખીને તેને અને તારા છોકરા બન્નેને મારી નાખીશું.
આ સિવાય મહિલાએ પોતાની ફરિયાદમાં એવા પણ આક્ષેપ કર્યા છે કે, તેના પતિએ તેને કહ્યું હતું કે બાયસેક્સ્યુઅલ છે અને તેના અન્ય મહિલાઓ અને પુરુષો સાથે પણ સંબંધ છે. ફરિયાદ પ્રમાણે ડૉક્ટર પતિએ ડિસેમ્બર ૨૦૨૧માં પરિણીતા ૨ મહિનાથી પ્રેગનેન્ટ હોવાનું માલુમ પડતા પતિએ તેનું નરોડાની પ્રાઈવેટ હોસ્પિટલમાં અબોર્શન માટે દબાણ કર્યું હતું. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે તેના પતિએ તેની ચાર મહિલા કર્મચારીઓ સાથે પણ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે તેણે આ બાબતનો વીરોધ કર્યો તો ડૉક્ટર પતિએ મહિલા સ્ટાફને નોકરીમાંથી છૂટો કરી દીધો હતો અને પત્નીને માર માર્યો હતો.
રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં કારખાનુ ધરાવતા હિતેષએ સરદારનગર વિસ્તારમાં રહેતી પૂર્વ પ્રેમીકાને બદનામ કરી દેવા તેના ફોટા અન્ય પુરૂષો સાથે જોડી ગંદા લખાણ લખીને વાયરલ કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આપતા સાયબર સેલે આ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી દીધી છે. તેમજ આરોપીની ધરપકડની તજવીજ પણ હાથ ધરી દીધી છે.
આ બનાવની સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ યુવતીને હિતેષ સાથે આઠ વર્ષ પહેલા પરિચય થઈ ગયો હતો. અને ફોનમાં વાતચીત થયા બાદ સંબંધ ગાઢ બંધાય ગયો હતો અને બંને એકબીજાને પ્રેમ પણ કરવા લાગ્યા હતા. થોડા સમય પછી હિતેષ પ્રેમીકા સાથે અસભ્ય વર્તન કરવા લાગ્યો હતો, જેને કાણે દોઢ વર્ષના સંબંધનો યુવતીએ અંત લાવ્યો હતો. યુવતીએ સંબંધો તોડી નાંખતા હિતેષ ખુબજ નારાજ થઈ ગયો હતો અને તેમ જ ફરીથી સંબંધ રાખવા માટે દબાણ પણ કરતો હતો. યુવતીને વારંવાર ફોન કર્યા કરતો હતો. અને જો યુવતી ફોન ન ઉપાડે તો તેના ઘર પાસે જઈને તેને બદનામ કરી દેતો હતો.
ગત પહેલી માર્ચ 2019ની રાત્રે તે યુવતીના ઘરમાં હિતેષ ઘૂસી ગયો હતો અને સંબંધો ન રાખે તો પણ આપી દીધી હતી. આ પછી હિતેષનો ત્રાસ સતત વધવા લાગ્યો હતો. અને એટલું જ નહીં, હિતેષે વોટ્સએપ ડીપીમાં પૂર્વ પ્રેમીકાના અન્ય પુરુષો સાથે ફોટા જોડીને ‘કલયુગ કી દ્રોપદી’ સહિતના અભદ્ર લખાણો પણ લખી દીધા હતા. અને આવા ફોટા તે વાયરલ કરી રહ્યો હતો.
અને એટલું જ નહીં યુવતીના સગાઓને તે પોતાની પાસે ગન હોવાનું અને બધાની મારી નાંખવાની ધમકી આપતો રહેતો હતો. અંતે કંટાળેલી યુવતીએ પોલીસને ફરીયાદ કરી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને સંકંજામાં લઈ લીધો હતો. સાઇબર ક્રાઇમ સેલે હિતેષનો ફોન કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી દીધી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો