અમદાવાદમાં શિક્ષક ઇન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કરીને એકલા મળવા બોલાવી શિક્ષક યુવતી સાથે માણ્યું શારીરિક સુખ વીડિયો ઉતારીને કરું એવુંકે..

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાંથી શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. આ સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે ફરજ બજવતા શિક્ષકે સ્કૂલની ત્રણ વિદ્યાર્થિનીઓને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં વિદ્યાર્થિનીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ શિક્ષકે મેસેજ કરીને એકલા મળવા માટે બોલાવી હતી. જો કે, સ્કૂલ દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ તપાસ માટે ઈન્ટરનલ કમિટીની પણ રચના સ્કૂલ દ્વારા કરવામાં આવી છે.

ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કર્યાઆક્ષેપ મુજબ, સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટિચરે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થીનીઓને મેસેજ કર્યા હતા. શિક્ષકે વિદ્યાર્થિનીઓના ફોટા મગાવ્યા હતા. ઉપરાંત તેઓને મળવા માટે એકલા બોલાવી હતી. ટિચરનો ઈન્સ્ટાગ્રામ પર આવો મેસેજ આવતા વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી અને તેઓએ આ વાતની જાણ સ્કૂલના પ્રિન્સિપાલને કરી હતી. જે બાદ પ્રન્સિપાલે તપાસની ખાતરી આપી હતી

રિપોર્ટ બાદ મેનેજમેન્ટ કરશે વધુ કાર્યવાહીમેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ તપાસ માટે ઈન્ટરનલ કમિટીની પણ રચના રવામાં આવી છે. આ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ મેનેજમેન્ટ આ મામલે વધુ કાર્યવાહી કરશે.

અગાઉ પણ ચર્ચામાં રહી ચૂક્યા છે આ શિક્ષકએવું પણ જાણવા મળી રહ્યું છે કે, હાલ જે શિક્ષક સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ પણ ચર્ચામાં રહી ચૂક્યા છે. એ સમયે પણ આ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેઓને ફરજ પર લઈ લેવામાં આવ્યા હતા.

રાજસ્થાનના સજ્જનગઢ વિસ્તારમાં ધોરણ 11માં ભણતી એક વિદ્યાર્થિનીનું અપહરણ કરી અપહરણકારોએ તેને અમદાવાદમાં ગોંધી રાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વિદ્યાર્થીનીને શોધવા તજવીજ હાથ ધરી છે.

સજજનગઢના મછરાસાથ વિસ્તારમાં રહેતા પરિવારે પોલીસમાં કરેલી ફરિયાદ અનુસાર ગત 18 ઓગસ્ટે તેમની ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરી તેના મામાના ઘરે નાલાપાડા ખાતે ગઈ હતી ત્યારથી પાછા ફરતી વખતે તેને મૂલ જૈસાપાડા, દાહોદના અને હાલમાં અમદાવાદમાં નારોલમાં રહેતા જિતુ મકવાણા, વીરસિંગ, દિનેશ છગન અને અન્ય એક વ્યકિતએ તેમની દીકરીનંુ અપહરણ કર્યું હતું.

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, અપહરણકારોએ તેમની દીકરીનું અપહરણ કરી તેને અમદાવાદના ઘરમાં એક રૂમમાં ગોંધી રાખી છે. પરિવારે દીકરીની સાથે અજુગતું બનવાની આશંકા સાથે તેને શોધવા માટે પોલીસમાં ફરિયાદ કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *