અમદાવાદમાં યુવકે પોતાના અને મિત્રના ઘરે લઈ જઈ માણ્યું શારીરિક સુખ વીડિયો ઉતારીને બેન્કમેલ કરીને બે મહિનામાં સુધી કરું શારીરિક સુખ વીડિયો થયો વાયલર

અમદાવાદમાં ઘટનાઓ વધી રહી છે તેવામાં શહેરના રામોલ વિસ્તારમાં સગીરા સાથે થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. રામોલના સીટીએમ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની સામેની દુકાનમાં જ કામ કરતો એક યુવક દ્વારા એક કે બે વખત નહિ પણ છેલ્લા બે મહિનામાં છ વખત આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. સગીરાના પિતા કામ ધંધે ગયા હતા અને બપોરના સમયે પરિવારમાં બધા સુતા હતા તે સમયે સગીરા તેના ઘરે હતી નહિ.

જોકે પરિવારજનોએ આસપાસ અને સગા સબંધીઓ પાસે તપાસ કરતા સગીરા મળી નહિ અને સગીરાના પિતાએ રામોલ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની તપાસમાં સગીરા એક યુવક સાથે મળી આવી હતી. સગીરાએ જણાવ્યું હતું કે તેના ઘરની સામે કામ કરતો યુવકે તેની સાથે કર્યું છે.

છેલ્લા બે મહિનામાં યુવકે તેના ઘરે આ ઉપરાંત તેના મિત્રના ઘરે સગીરાને લઇ જઇને કર્યું હતું. જોકે સમગ્ર મામલે રામોલ પોલીસ આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ સગીરા સાથે બે મહિનામાં છ વખત કર્યું તે ઉપરાંત અગાઉ પણ આ રીતે આ સગીરા સાથે અથવા અન્ય કોઈ સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં સગીરા સાથે કિસ્સાઓ વધી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સગીરા પર છ વખત કરવા અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે પવન ખટીક નામના એક શખ્સની ધરપકડ કરી છે.

ઘરની સામેની દુકાનમાં જ કામ કરતા એક યુવકે કર્યુંરામોલના સીટીએમ વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે તેના ઘરની સામેની દુકાનમાં જ કામ કરતા એક યુવકે એક કે બે વખત નહી પણ છેલ્લા બે મહિનામાં છ વખત આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

સગીરાના પિતા કામ ધંધે ગયા હતા અને બપોરના સમયે પરિવારજનો ઉંઘતા હતા ત્યારે સગીરા તેના ઘરે હતી નહી. જેથી પરિવારજનોએ આસપાસ અને સગા સબંધીઓ પાસે તપાસ કરતા સગીરા મળી નહોતી. જેને પગલે સગીરાના પિતાએ રામોલ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્યાર બાદ પોલીસે તપાસ કરતા સગીરા એક યુવક સાથે મળી આવી હતી. સગીરાએ જણાવ્યું હતું કે, તેના ઘરની સામે કામ કરતા યુવકે તેની સાથે કર્યું છે. છેલ્લા બે મહિનામાં યુવકે તેના ઘરે અને તેના મિત્રના ઘરે લઈ જઇને સગીરા સાથે કર્યું હતું. જોકે સમગ્ર મામલે રામોલ પોલીસ આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ સગીરા સાથે બે મહિનામાં છ વખત કર્યું, તે ઉપરાંત અગાઉ પણ આ રીતે આ સગીરા સાથે અથવા અન્ય કોઈ સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

બાળકોને સાચવવા તેમજ અજાણ્યા વ્યક્તિઓની સંગતમાં ન આવે તે પ્રમાણે બાળકને સમજાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોતાનું બાળક સુરક્ષિત રહે તે માટે બાળકને કઈ રીતે તૈયાર કરવામાં આવે તે અંગે વાલી દ્વારા પ્રયાસ કરવામાં આવે તેમ પોલીસ જણાવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *