આજે સોના-ચાંદીના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો સોનુ 8000 રૂપિયા થયું સસ્તું જાણો કેટલો થયો ઘટાડો સોનાનો આજનો ભાવ પણ જાણી લો 22 24 કેરેટ નો ભાવ જાણો

સોના અને ચાંદીની ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. ઘણા દિવસ સુધી સતત વધારા બાદ આજે સોના-ચાંદીનાભાવમાં ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનું 225 રૂપિયાના ઘટાડા સાથે 50761 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું છે. પાછલા કારોબારમાં સોનું 50986 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

ચાંદી પણ 315 રૂપિયાના ઘટાડા સાથે 54009 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ, જે પાછલા કારોબારમાં 54,324 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1702 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદી 18.18 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર હતી. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યું કે ડોલર મજબૂત થવાથી સોનું 1700 ડોલર પ્રતિ ઔંસની નજીક રહ્યું.

ઓછી માંગથી સોનાની વાયદા કિંમતમાં ઘટાડોવાયદા કારોબારમાં બુધવારે સોનું 35 રૂપિયાના ઘટાડા સાથે 50246 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબરની ડિલિવરી માટે સોનાનો કરાર 35 રૂપિયા કે 0.07 ટકાના ઘટાડા સાથે 50246 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. તેમાં 11412 લોટ માટે કારોબાર થયો હતો. વ્યાપારીઓએ સોનાની કિંમતોમાં ઘટાડાનો શ્રેય સોદામાં કમીને આપ્યો હતો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.12 ટકાના ઘટાડા સાથે 1,710.80 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું.

હાજર માંગથી ચાંદીની વાયદા કિંમતમાં તેજીમજબૂત હાજર માંગને કારણે કારોબારીઓએ પોતાનો દાવ વધાર્યો જેથી વાયદા બજારમાં બુધવારે ચાંદીની કિંમત 283 રૂપિયાની તેજીની સાથે 53429 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદી ડિસેમ્બર ડિલિવરીનો કરાર 283 રૂપિયા કે 0.53 ટકાની તેજીની સાથે 53,429 રૂપિયા હતો

જેમાં 27502 લોટનો કારોબાર થયો હતો. ચાંદીની કિંમતોમાં તેજીનું મુખ્ય કારણ સકારાત્મક ઘરેલૂ વલણ વચ્ચે વ્યાપારીઓ દ્વારા તાજા સોદાની લિવાલી કરવાનું હતું. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી 0.32 ટકાની તેજીની સાથે 17.97 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.

આવતીકાલે 10 સપ્ટેમ્બરે પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ શરૂ થવા જઈ રહ્યું છે અને હિંદુ માન્યતા અનુસાર લોકો આ દિવસોમાં નવી વસ્તુઓ ખાસ કરીને સોના-ચાંદીની ખરીદી કરવાનું ટાળે છે. આવી સ્થિતિમાં, જો તમારે આવતીકાલથી શરૂ થઈ રહેલા પિતૃ પક્ષ પહેલા ખરીદી કરવી હોય, તો જાણો આજે સોના અને ચાંદીના ભાવ શું છે.

વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવવાયદા બજારમાં એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે સોના અને ચાંદીમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનું રૂ.150થી વધુ અને ચાંદી રૂ.600થી વધુના ઉછાળા સાથે કારોબાર કરી રહી છે. એમસીએક્સ પર સોનું ઓક્ટોબર વાયદો રૂ. 159 વધ્યા બાદ રૂ. 50,515 પ્રતિ 10 ગ્રામ પર 0.32 ટકા વધીને ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 638 અથવા 1.18 ટકાના વધારા સાથે રૂ. 54,919 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

છૂટક બજારમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છેઆજે દેશના વિવિધ રાજ્યોના રિટેલ માર્કેટમાં સોનામાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા સહિત ઘણા શહેરોમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 100-280 રૂપિયાનો વધારો થયો છે. અહીં જાણો તમારા શહેરના સોનાના ભાવ-

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *