ભાદરવામાં મહિના માં 14તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા અમદાવાદથી સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ મોટી આગાહી

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફાવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ગુજરાતની અંદર ફરી એક વખત મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે ફરી એક વખત ચારે બાજુ વરસાદી માહોલ જોવા મળ્યો છે તેમજ અમદાવાદની અંદર પણ ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજીની અંદર આગળની પાંચ દિવસ સુધી ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

રાજ્યના અનેક વિસ્તારોની અંદર મેઘ રાજાએ ધુમાકેદાર એન્ટ્રી કરી હતી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર 13 તારીખના રોજ ખૂબ જ ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડી શકે છે તેને લઈને મહત્વની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને નવસારી વલસાડમાં દાદરા નગર હવેલી જેવા વિસ્તારોની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે

નર્મદા ભરૂચ ગામ જેવા વિસ્તારોની અંદર પણ મેઘરાજાએ ધૂમ મચાવી દીધી હતી તેમજ બંગાળની અંદર સિસ્ટમ સક્રિય થવાને કારણે પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના અલગ અલગ જિલ્લાની અંદર પણ તાલુકાની અંદર સામાન્ય વરસાદી માહોલ જોવા મળી શકે છે તેને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે

ગઈકાલે રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘરાજા ભુકા બોલાવી દીધા હતા અને ખાસ કરીને સુરત જામનગર ભાવનગર અમદાવાદ બોટાદ નવસારી નગર હવેલી ની અંદર પણ ઘણી જગ્યાએ મન મૂકીને વરસાદી માહોલ વરસાવ્યો હતો અને નિષ્ણાત અંબાલાલ પટેલ ના પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર હતી ભારે વરસાદી માહોલની પણ આગાહી કરવામાં આવી છે

હવામાન નિષ્ણાંતાને નવરાત્રી ની અંદર પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ખૂબ જ મહત્વપૂર્ણ શક્યતાઓ પણ રહેલી છે તેમજ અંબાલાલ પટેલના પ્રમાણે રાજ્યની અંદર નાના નાના ચક્રવાત અવવાવા ની પણ શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસોની અંદર ચક્રવાત આવી શકે છે અને વરસાદ પણ ધૂમ મચાવી શકે છે તેને લઈને આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગની આગાહીને પગલે જામનગરમા મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. મધરાતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદમાં પવન એટલો જોરદાર હતો કે સ્થાનિકોને મિનિ વાવાઝોડા જેવો અનુભવ થયો હતો.

નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાજામનગર શહેર સહિત જિલ્લાભરમાં આખો દિવસ ઉકળાટ રહ્યા બાદ મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતુ. સૌથી વધુ જામનગર શહેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જોડીયા ધોર અને જામજોધપુરમાં અડધો અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જામનગર શહેરમાં એક ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારો પાણી ભરાયા હતા.

મધ્ય ગુજરાતના વિસ્તારો જેમ કે સુરત, અમદાવાદ, ગાંધીનગર, ડાંગ, વલસાડ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે સાંજે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા, ત્યારબાદ શહેરના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા અને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. મોટા વૃક્ષો નાશ પામ્યા હતા.

વરસાદનું જોર એટલું જોરદાર હતું કે થોડી જ વારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ સાથે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી ચેતવણી જાહેર કરી છે. રાજ્યમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ અને વીજળી પડી શકે છે.

હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે, અરબી સમુદ્રમાં સક્રિય અર્લી માર્ક સિસ્ટમની રચનાને કારણે, ભારે પવન અને તેજ પવન સાથે વાવાઝોડું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે મિની સ્ટોર્મ જેવું મોટું વાવાઝોડું આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જામનગર, રાજકોટ અને ઉપલેટા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

વરસાદ ના. હવામાન વિભાગની આ આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, કારણ કે મોટાભાગના વિસ્તારોમાં પાક પાકી ગયો છે, જો આ સમયે જો વાવાઝોડું અને વાવાઝોડું આવે તો પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે હવામાન વિભાગે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાનું જણાવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *