ગાંધીનગરમાં યુવતીને કડીના ગેસ્ટહાઉસમાં બોલાવીને ત્રણ નરાધમોએ દોઢ મહિના સુધી શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને જાણીને માતાના પગ તળેથી જમીન ખસકી ગઈ
સંબધોને લજવતો અને શર્મશાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી સાથે તેના જ કૌટુંબિક કાકાએ વતનમાં બળજબરી પૂર્વક આચરી સગર્ભા બનાવી હોવાની ઘટના સામે આવી છે. જેની જાણ થતા સિવિલ હોસ્પિટલ ચોકી સ્ટાફ દ્વારા ઉના પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવતા ઉના પોલીસે ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નજીક આવેલી કોલેજમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી એક પુખ્ય વયની છાત્રાએ ગત રાતે પોતાને પેટમાં દુઃખે છે તેવી ફરિયાદ કરતાં હોસ્ટેલ સંચાલક મારફત તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં અહિ તેણીને ઝનાના વિભાગમાં તપાસ માટે લઇ જવામાં આવી હતી.
ત્યાંના તબિબે તપાસ કરતાં પેટમાં પાંચેક માસનો ગર્ભ હોવાનું જણાયું હતું. આથી કોલેજમાંથી યુવતિની સાથે આવેલા સ્ટાફ દ્વારા યુવતિના વાલીને જાણ કરવામાં આવતાં રાતોરાત તેઓ રાજકોટ દોડી આવ્યા હતાં.
ઉના પંથકમાં રહેતી યુવતિએ પોતાની સાથે વતનમાં હતી ત્યારે કૌટુંબિક કાકાએ જ બળજબરી કરી લીધાનો આક્ષેપ કરતાં આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉના પોલીસને જાણ કરી છે જે આધારે ઉના પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
રાજસ્થાનના કોટાથી માતા-પિતા સાથે મજૂરીકામે આવેલી મહિલાને અન્ય કામે લઈ જવાના બહાને કડીના ગેસ્ટ હાઉસમાં ગોંધી રાખી કેફી દ્રવ્ય પીવડાવી દોઢ માસ સુધી ત્રણ નરાધમોએ ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલાએ રાજસ્થાનના કોટા પોલીસ મથકે નોંધાવી હતી.
ઘટના કડીની હોઇ રાજસ્થાન પોલીસે કડી મોકલી આપતાં પોલીસે ગુનો નોંધી નરાધમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજસ્થાનના કોટા વિસ્તારમાં રહેતી મહિલાને બે માસ અગાઉ રામ યાદવ નામનો શખ્સ તેના માતા-પિતા સાથે મજૂરીકામ અર્થે કલોલના પલિયડ સ્થિત સફારી ગોલ્ડ ટાઈલ્સ કંપનીમાં લાવ્યો હતો.
એક માસ આ કંપનીમાં કામ કર્યા બાદ રામ યાદવે મહિલાને અન્ય કંપનીમાં રસોઈકામ અર્થે લઈ જવાનું કહી સાથે લઈ ગયો હતો. રામ યાદવ મહિલાને કડીના ગેસ્ટ હાઉસમાં લઈ જઇ તેની પાસે બે-ત્રણ દિવસ રસોઈ બનાવડાવી.
એક દિવસ સાંજે ઠંડા પીણાંની સાથે કેફી દ્રવ્ય પીવડાવી તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં રૂમમાં પૂરીને જતો રહ્યો હતો. સાંજે રામ યાદવ તેના અન્ય મિત્રો વિજયભાન સિંહ તથા બાબુએ ઠંડાપીણાંમાં કેફી દ્રવ્ય અને શરાબ પીવડાવી ત્રણેય જણાએ કર્યો હતો.
આ ત્રણેય નરાધમો એક માસ સુધી તેણીને ગેસ્ટ હાઉસમાં ગોંધી રાખી કરતા રહ્યા હતા. એક દિવસ મહિલાની તબિયત લથડી અને ગુપ્તભાગે લોહી આવતું હોઇ 27 જૂને કડીના ગાંધીચોક સ્થિત પુજા મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. સારવાર માટે મહિલાના ખાતામાંથી નરાધમોએ આઠ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.
તે પછી સતત 15 દિવસ સુધી ત્રણેય નરાધમો કરતા રહ્યા. ફરીથી તબિયત લથડતાં ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કહ્યું છે એટલે રાજસ્થાનમાં સારવાર કરાવી પાછી આવીશ તેમ કહી મહિલા રાજસ્થાન પહોંચી ગઈ હતી.
થોડા દિવસ પછી ત્રણે નરાધમોએ મહિલાને ફોન કરી ગુજરાત આવી જવા કહ્યું, પરંતુ તેણીએ હજુ સારવાર ચાલુ હોવાનું જણાવી એક માસનો પગાર ખાતામાં નાખવા વિનંતી કરતાં તું ગુજરાત આવીશ ત્યારે આપીશું તેમ જણાવ્યું હતું.
આથી મહિલાએ જવાહરનગર કોટા રાજસ્થાનમાં રામ યાદવ, વિજયભાન સિંહ અને બાબુ નામના શખ્સ વિરુદ્ધ ગત 4 ઓગસ્ટે ફરિયાદ નોંધાવી હતી. જે રાજસ્થાન પોલીસે ઝીરો નંબરથી કડી પોલીસ મથકે મોકલી આપતાં પોલીસે ગુનો નોંધી ત્રણેય ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો