ગાંધીનગરમાં મકાન માલિક કે 11માં ધોરણમાં ભણતી યુવતી સાથે શારીરિક સુખ માણ્યું પેટમાં દુ:ખાવા સાથે સિવિલ પહોંચેલી છોકરી ગર્ભવતી નીકળી જોવો વીડિયો

ચિલોડા પાસે આવેલા એક ગામમા રહેતી યુવતીને ગામનો જ યુવક બળજબરીથી કારમા બેસાડી અપહરણ કરી લઇ ગયો હતો. કોલેજ કરતી યુવતી ગામમા કામ અર્થે જઇ રહી હતી. તે સમયે યુવક કાર લઇને આવ્યો અને ધમકીથી કારમા બેસાડી હિંમતનગર તરફ લઇને ભાગી ગયો હતો.

જ્યારે કારમા શારીરિક છેડછાડ કરવામા આવી હતી અને રાત્રે ગામમા ઉતારી દીધી હતી. આ બનાવને લઇને યુવતીએ અપહરણ કરનાર યુવક સામે એટ્રોસિટી એક્ટ સહિતની ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ મોટા ચિલોડા પંથકના એક ગામમા રહેતી 19 વર્ષની યુવતી ગાંધીનગરમા કોલેજ કરે છે. જ્યારે પોતાના ઘરેથી કામ અર્થે ગામમા જવા નિકળી હતી. તે સમયે ગામમા જ રહેતો એક યુવક તેની વાદળી કલરની કાર લઇને આગળ ઉભો હતો. તે સમયે યુવતી કાર પાસે પહોંચતા તેને રોકી હતી અને કારમા બેસી જવા દબાણ કર્યુ હતુ. જો કારમા નહિ બેસે તો તેના ઘર આગળ નાટક કરશે તેવી ધમકી આપી હતી. ધમકીને વશ થતા યુવતી કારમા બેસી ગઇ હતી.

કાર આગળ નિકળતા તેને ઉતારવાનુ કહ્યુ હતુ. પરંતુ કાર રોકી ન હતી અને યુવતીનો મોબાઇલ લઇને સ્વીચ ઓફ કરી દીધો હતો. જ્યારે કારને હિંમતનગર તરફ હંકારી મુકવામા આવી હતી. તે સમયે તેણે શારીરિક અડપલા કર્યા હતા. જ્યારે રાત્રિના આશરે 11 વાગ્યાના અરસામા તેને ગામમા ઉતારવામા આવી હતી.

તે સમયે યુવતીના કાકા અને યુવકના કાકા જ્યા ઉતારવામા આવી તે જગ્યાએ હાજર હતા. યુવતીને ઉતારતી જોઇ હતી. ત્યારબાદ યુવતીએ તેના કાકાને તમામ હકીકત કહી દીધી હતી. જેને લઇને મોટા ચિલોડા પોલીસ મથકમા અપહરણ કરીને લઇ જનારા યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.

શહેરના એક વિસ્તારની અંદર ધોરણ ૧૧ માં ભણતી યુવતીને ભાડુઆત દ્વારા ગર્ભવતી બનાવવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં છોકરીને પેટની અંદર અસહ્ય પીડા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં હાજર તબીબો દ્વારા છોકરીને ગર્ભવતી જાહેર કરવામાં આવી હતી.

હાલમાં પોલીસે સમગ્ર બાબત અંગે યુવતી ઉપર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવવાના આરોપમાં યુવક વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગે વધુમાં જાણીએ તો,સુરત શહેરના એક વિસ્તારની અંદર એક શ્રમજીવી પરિવારની ૧૭ વર્ષની છોકરી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.

જેમાં છોકરીને તેના પડોશમાં ભાડુઆત તરીકે રહેતા એક ૨૪ વર્ષના યુવક સાથે છેલ્લા દોઢ વર્ષથી આડા સબંધ હતા.આ અંગે પરિવારે યુવકને ઠપકો પણ આપ્યો હતો.પરંતુ યુવક છુપી રીતે યુવતી સાથે વાત કરતો હતો.આથી મકાન માલિક દ્વારા ભાડુઆત પાસે ઘર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.ભાડુઆત યુવક અન્ય જગ્યાએ જઈને રહેવા લાગ્યો હતો.

સમગ્ર બાબત ત્યારે ખુલ્લી પડી જયારે છોકરીને પેટમાં અસહ્ય પીડા થયી અને તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.ત્યારબાદ હાજર તબીબોએ છોકરીને ૫ મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ પરિવારે યુવતીને આ અંગે પૂછપરછ કરી હતી.

આથી જાણવા મળ્યું હતું કે છોકરી યુવક સાથેના સબંધ દરમિયાન બંને હોટલમાં જતા હતા અને શારીરિક સુખ માણતા હતા.હાલમાં પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.અને પોલીસે એક છોકરીને કઈ રીતે હોટલનો રૂમ આપવામાં આવ્યો આ અંગે પણ તપાસ હાથ ધરી

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *