ઉત્તર પ્રદેશના યુવતીને જો તું મને બે વર્ષ સુધી શારીરિક સુખ દે તો હું તને ઇન્ટરનેશનલ ખેલાડી બનાવી દઈશ પછી યુવતી સાથે શારીરિક સુખ માન્યું વીડિયો ઉતારી ને થયો વાયલર
આજ ના સમય માં રેફ અને ના કિસ્સા માં સતત વધારો થઈ રહ્યો છે આજે દિવસે ને દિવસે કોઈ ને કોઈ સ્ત્રી કે નાની ઉંમર ની યુવતીઓ પર થતો હોય છે.આજે જોવે જઈએ તો દેશ માં છોકરી સુરક્ષિત નથી એક કહી શકાય આજે એક યુવતી ને આવા ના કિસ્સા ને કારણે ઘર માંથી બહાર નીકળવું પણ મુશ્કેલી થઈ ગયું છે.તમને જણાવી દઈએ કે હાલ માં આવા નો કિસ્સો બહાર આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.
આ કહાની સુરતની છે અને જે ફેમિલી કોર્ટમાં એક પરિણીતાએ વાસનાભૂખ્યા પતિથી કંટાળીને ફરિયાદ કરી છે જે અમે તમારી સામે રજૂ કરવા જઇ રહ્યા છીએ અને બાળકોની હાજરીમાં જ શારીરિક સુખ માણવા માટે વારંવાર દબાણ કર્યું હતું પણ બાળકોની હાજરી માં જ તેનો હવસખોર પતિ તેની પત્ની સાથે જબરદસ્તી આવું કરતો હતો ત્યારે જ તેની પત્નિએ અદાલતના દ્વાર ખખડાવ્યા છે.
સુરતમાં આવતા એક એવા વિસ્તારમાં આ પતિ અને પત્નિ રહેતા હતા અને તેની પત્નિનું નામ કાજલ (નામ બદલ્યું છે) હતું અને તેના લગ્ન વર્ષ 2005માં રોનક (નામ બદલ્યું છે) સાથે થયા હતા અને લગ્નના છ મહિનામાં જ કાજલ ગર્ભવતી બની ગઈ હતી તેવી જાણ થઈ હતી અને આ પરિણીતાનો આક્ષેપ છે કે ગર્ભવસ્થા દરમિયાન તેનો પતિ એટલે કે રોનક તેને શારિરીક સબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો અને જો તેને ઇન્કાર કરવામાં આવે તો તેના ઉપર બીજી આડ અસર અને તેને પજવવામાં આવતી હતી પણ તેની સાથે આડા સંબધ હોવાનો આક્ષેપ કરી મારઝૂડ કરતો હતો.
કાજલનો આક્ષેપ એવો હતો કે તે બળજબરીથી ગર્ભને નુકશાન થાય તે રીતે શારિરીક સુખ માણવા માગતો હતો અને તેને ઠેસ પહોંચાડતો હતો અને કાજલે 2006 માં તેના પુત્રને જન્મ આપ્યો હતો અને હા એટલું જ નહીં પણ સિઝેરીયન માટે કાજલને તેના પિયરમાંથી પૈસા લાવવાનું કહ્યું હતું અને તેને કોઈ જવાબદારી નિભાવી ન હતી. પુત્રના જન્મ પછી 4 વર્ષ પછી કાજલે પુત્રીને જન્મ આપ્યો હતો અને આ પછી કાજલનો આરોપ એ હતો કે તે માસુમ પુત્ર અને પુત્રીની પરવા કર્યા વગર ગમે ત્યારે શરીર સુખ માણવા માટે તેને મજબૂર કરતો હતો પણ કાજલ તેનાથી ત્રાસી ગઈ હતી જેના કારણે તે ખૂબ જ પીડાઈ રહી હતી.
કહેવામાં આવ્યું છે કે તેનો આરોપ એવો હતો કે નશો કરવાની ટેવ ધરાવતો રોનક નશામાં પત્ની સાથે અત્યાચાર વધારી દેતો હતો અને તેની સાથે ન કરવાના કામ કરાવતો હતો. થોડા સમય પહેલાં રાત્રે નશામાં ધૂત બનીને ઘેર આવ્યો હતો અને તેની સાથે ફરીથી સબંધ રાખવા દબાણ કર્યું હતું અને ત્યારે પણ તેની પત્નિ ગુસ્સે થઈ અને ઝઘડતા રહ્યા. પણ કાજલ સાથે તેની પથારીમાં બે બાળકો પણ સુતા હતા અને બંને બાળકો જાગી જશે તેવુ કહેવા છતાં પણ તેનો પતિ વારંવાર આવું કાર્ય કરતો રહ્યો અને તેના હવસખોર પતિએ વાત માની ન હતી.
ઉત્તર પ્રદેશના ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી આનંદેશ્વર પાંડે વિરુદ્ધ 28 વર્ષની રાષ્ટ્રીય સ્તરની હેન્ડબોલ ખેલાડી પર યૌન શોષણ કરવા બદલ FIR નોંધવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ચ 2022ની ઘટના માટે આઈપીસીની કલમ 376, 506 અને 511 હેઠળ રવિવારે સાંજે પાંડે વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશ રાજ્યની ટીમ તરફથી રમતા હેન્ડબોલ ખેલાડીએ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે આનંદેશ્વર પાંડેએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તેના જેવા ઘણા હેન્ડબોલ ખેલાડીઓના જીવનને બરબાદ કર્યું હતું. એવો આરોપ છે કે પાંડેએ ખેલાડીને તેની ઓફિસમાં બોલાવ્યા અને કહ્યું કે જો તે તેની સાથે બે વર્ષ સુધી સંબંધ બાંધવા માટે સંમત થશે તો તે તેને આંતરરાષ્ટ્રીય ખેલાડી બનાવી દેશે.
મહિલા ખેલાડીએ કહ્યું કે જ્યારે તે પાંડેની ઓફિસ પહોંચી તો ત્યાં ટેબલ પર બોટલો રાખવામાં આવી હતી. જ્યારે તે પાછા જવા માટે વળી ત્યારે આનંદેશ્વરે પાછળ આવીને દરવાજો બંધ કરી દીધો. જે બાદ તેની સાથે પ્રયાસ કર્યો હતો. જેનો મેં વિરોધ કર્યો તો મારી જર્સીમાં તેમને હાથ નાખી દીધો. પોતાને બચાવવાના પ્રયાસમાં મારી જર્સી ફાટી ગઈ હતી. કોઈક રીતે તેણે પોતાની જાતને તેની ચુંગાલમાંથી છોડાવી.
મહિલા ખેલાડીએ કહ્યું કે તેણે પાંડેને ટાળવા માટે તે તેના પિતાની ઉંમરના હોવાની પણ આજીજી કરી હતી, પરંતુ તેણે તેને દબાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. આનંદેશ્વરે ધમકી આપીતમે અત્યારે મારી તાકાત જાણતા નથી. હું તમારી આખી સ્પોર્ટ્સ કારકિર્દી બરબાદ કરી દઈશ. તમે ક્યાંયથી રમી શકશો નહીં
તાજેતરમાં આનંદેશ્વર પાંડેની ઘણી યુવતીઓ સાથે વાંધાજનક સ્થિતિમાં તસવીરો વાયરલ થઈ હતી. સોશિયલ મીડિયા પર આ તસવીરો સામે આવ્યા બાદ યુપી ઓલિમ્પિક એસોસિએશને પાંડે સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પાંડેએ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે રમતગમતમાં તેમની છબી ખરાબ કરવા માટે તેમના અંગત જીવનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંડેએ તેને રાજકીય કાવતરું ગણાવ્યું અને મંગળવારે લખનઉ પોલીસ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.