ગુજરાતમાં 24 થી 48 કલાક ભારે થી અતિ ભારે વરસાદની આગાહી તોફાની પવન સાથ વાવાઝોડું અને અંધરાધાર વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી આ જિલ્લા માં આ ભાગના લોકો ચેતી જજો નહીંતર…

સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા લાંબા સમયના વિરામ પછી ફરી એક વખત મેઘરાજાએ મન મૂકીને મોજ કરી છે. ઉત્તર પ્રદેશના મધ્યપ્રદેશ કેરાળા ને ઓડીસાહિત્ય ઘણા બધા રાજ્યોની અંદર કુળદેવી ભયાનક સ્થિતિ પણ ઉદ્ભવી હોય એવા સમાચાર સામે આવ્યા છે. અમારી ભાગે આવનારા કેટલાક દિવસો સુધી દક્ષિણ ગુજરાતના તેમજ દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યો ની અંદર અને જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે

આઈ એમ ડી ના જણાવ્યા પ્રમાણે તમિલનાડુ કેરળ કર્ણાટકના દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈ એમ ડી ની આગાહી પ્રમાણે આવનારા ચાર દિવસ સુધી પશ્ચિમ બંગાળની સાથે સાથે ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે. પ્રમાણે પોતાના બુલેટિન ની અંદર કહ્યું છે કે આ સપ્ટેમ્બર મહિનાની અંદર ભારતના મોટાભાગના વિસ્તારની અંદર સામાન્ય થી વધારે વરસાદી માહોલ જોવા મળી શકે છે.

પૂર્વ તરફ ભારતના ઘણા બધા ભાગો તેમજ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો સિવાય સામાન્ય અને અતિ ઓછા વરસાદ પણ શક્યતાઓ રહેલી છે. શુક્રવાર મતલબ કે આજે એના દિવસે થી આગામી પાંચ સપ્ટેમ્બર સુધી દરિયાકાંઠાના વિસ્તારો તેમજ ઉત્તર કર્ણાટકની અંદર પણ ઘણી જગ્યાએ ઉપર તોફાની વરસાદ અને વાવાઝોડાની સાથે તેમજ રાજવીત સાથે તોફાની વરસાદી સંભાવના રહેલી છે. લક્ષદીપ રાયલ સીમા દક્ષિણ કેરળ કર્ણાટક તેમજ કેરળ અને તમિલનાડુ ની અંદર ચાર દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે

પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર પ્રદેશના આવનારા ત્રણ દિવસ સુધી તોફાની વરસાદ પડી શકે તેવી શક્યતાઓ રહેલી છે. ઉતરાખંડની અંદર બે થી ત્રણ સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદ અને ચાર સપ્ટેમ્બર સુધીમાં ઉતરાખંડના વિવિધ વિસ્તારોની અંદર ભારે વરસાદી ચેતવણી જાહેર કરવામાં આવી છે. તારાથી લઈને પાંચ સપ્ટેમ્બર સુધી હિમાચલ પ્રદેશના અંદર ઘણી જગ્યા ઉપર સારો વરસાદ પડશે તેમાં 4 સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદની સાથે વીજળી પડવાની પણ સંભાવના રહેલી છે

મેઘાલય અને આસામ અને અરુણાચલ પ્રદેશ ની અંદર 48 થી લઈને 72 કલાકની અંદર પણ તોફાની વરસાદી માહોલ જોવા મળી શકે તેવી સંભાવના રહેલી છે. નાગાલેન્ડ મનીપુર અને મિઝોરમ તેમજ ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ ની અંદર પણ ભારે વરસાદ તેમાં તોફાની વાવાઝોડાની પણ સંભાવના રહેલી છે. અંબાલાલ પટેલ ના જુના પ્રમાણે સપ્ટેમ્બર મહિનાની અંદર બંગાલી ગાડીમાં હવાનું દબાણ સર્જાઈ ગયું છે તેનાથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના સમયમાં તોફાની વરસાદી માહોલ જોવા મળશે તેવી શક્યતાઓ રહેલી છે

ગુજરાતમાં આ વખતે ચોમાસું ચાર દિવસ રહ્યું છે. આ સિઝનમાં 100% થી વધુ વરસાદ થયો છે. હાલમાં હવામાન વિભાગ કે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી નથી. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલના મતે 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચોમાસું સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરે વિદાય લે છે. ચોમાસાની વિદાય ઉત્તર-પશ્ચિમ ખૂણામાં છે. ઓક્ટોબર સુધીમાં, ચોમાસું દેશના ઉત્તરીય રાજ્યોમાંથી વિદાય લે છે. પરંતુ આ વખતે ખાસ તારીખના કારણે ગરમીના કારણે વરસાદ પડશે. 31મી સુધી છૂટોછવાયો વરસાદ પડશે. સપ્ટેમ્બરમાં પણ હળવા ચક્રવાતની શક્યતા છે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં અને 8 થી 11 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની અપેક્ષા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 13 સપ્ટેમ્બર પછી પણ વરસાદની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વરસાદથી તળાવનું પાણી શુદ્ધ થઈ જશે. પ્રકૃતિ સુંદર રહેશે. 13મી પછી પણ વરસાદની સંભાવના છે. 28મી સુધી કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. જ્

યારે ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદને કારણે કેટલાક ભાગોમાં સ્થિતિ વધુ ખરાબ થશે. વાવાઝોડાની પણ શક્યતા રહેશે. વરસાદ ધીમે ધીમે પાછો ખેંચી લેવા દરમિયાન છૂટોછવાયો વરસાદ પડશે. હવામાન વિભાગ તરફથી આગામી 24 કલાક સુધી રાજ્યમાં વરસાદની સ્થિતિ જોવા મળશે.

ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 24 કલાક ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ પડશે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં 5 દિવસ સુધી સામાન્ય વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ સાંજ સુધી હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આંબાપાડા (વઘાઈ)નો આ ધોધ ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પ્રથમ પસંદગી છે,

ખાસ કરીને ચોમાસામાં. ચોમાસા બાદ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સાપુતારાની સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળતી અને અરબી સમુદ્ર સુધી પહોંચતી અંબિકા નદી ત્રણસો ફૂટ પહોળી પથારીમાં શાંત અને નિર્મળ વહે છે. અહીં કાલામિંદ ખડકોથી સેંકડો ફૂટ નીચે નદી વહેતી હોવાથી મુલાકાતીઓને ભેદ્ધારના ‘ધુનધર ધોધ’ની યાદ અપાવે છે. અંબિકા નદીના આ મંત્રમુગ્ધ અને અત્યંત સુંદર દૃશ્યને જોવા, જાણવા અને માણવા માટે પ્રવાસીઓ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીં આવે છે. જ્યાં પાણીનો પ્રવાહ, ઝાકળ તમને ચોક્કસપણે ભીના કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *