ગુરુવારે થી શુક્વારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી નવરાત્રિના નોરતામાં તોફાની વરસાદને લઈને કરવામાં આવી મોટી આગાહી આગામી 24કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

 

નવરાત્રીમાં ખેલૈયાઓને રંગમાં ભંગ પડશે? વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહીગુજરાતમાં લાંબા વિરામ બાદ છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવે ટૂંક સમયમાં નવરાત્રિ આવી રહી છે તો બીજી તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તો આ સાથે જ આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પાંચ દિવસમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા 17 અને 18 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે એક વેલમાર્ક લો પ્રેશર અને બીજી વરસાદી ટર્ફની અસરને પગલે રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ ટૂંક સમયમાં વર્ષ 2022 ની નવરાત્રિ આવી રહી છે

નવરાત્રિમાં ખેલૈયાઓને રંગમાં ભંગ પાડે તેવી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા નવરાત્રિમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે જ 15 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. એટલે કે આ વર્ષે નવરાત્રી ચોમાસાના વિદાય સમયે વચ્ચે આવે છે આ કારણે ચોમાસામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 99.14% ભરાઈ જતાં સુરેન્દ્રનગર સહિત 10થી વધુ ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખમીસાણા, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને શીયાણી સહિતના ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારમાં તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઇ છે. નર્મદા કેનાલમાંથી પાણીની આવકને લઇને ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. પાણીનુ લેવલ મેઇન્ટેન કરવા ઓવરફ્લો કરવામાં આવે તેવી શક્યતા છે.

તમે જણાવી દઈએ કે અત્યારે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતની અંદર તેની અસર જોવા મળી છે અને ચારે બાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અત્યારે છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક રીતે ભારે વરસાદથી માહોલ જોવા મળ્યો છે અને હવામાં વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ખૂબ જ ભાડેથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે..

હવામાન વિભાગ માં જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસ રાજીની અંદર મધ્યમથી લઈને ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના તમામ પંથકોની અંદર ભારે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદી માહોલ જોવા મળી શકે તેવી સંભાવના રહેલી છે. આ સાથે 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે તેવી આશા સાથે મહત્વની આગાહી વ્યક્ત કરી છે.

તેમાં 14 તારીખે લઇને 17 તારીખ સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર તેમજ ઘણી જગ્યા ઉપર અવિરત ભારે વરસાદની માહોલ જોવા મળી શકે છે આ સિવાય રાજ્યના સાર્વત્રિક ઘણા બધા વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતની અંદર તેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે તેને લઈને મહત્વની આગાહી પણ કરવામાં આવી છે.

વલસાડ સુરત નવસારી ડાંગ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ની અંદર પણ ઘણા જિલ્લાઓની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુઓ હવામાન શાસ્ત્રી પ્રમાણે રાજ્યની અંદર આગામી દિવસોમાં વરસાદ ધીરે ધીરે વધી શકે છે તેને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ના પ્રમાણે હજુ પણ નવરાત્રિની અંદર મેઘરાજા ધોધમાર વરસાદ પડી શકે છે તેને આગાહી કરવામાં આવી છે

આ સાથે 16 સપ્ટેમ્બર સુધીમાં નવરાત્રી મેઘરાજા બગાડી શકે છે અને રાજ્યની અંદર અતી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર ધોધમાર અને તોફાની વરસાદી માહોલ જોવા મળી શકે છે તેને લઈને મહત્વની આગાહી કરવામાં આવી

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *