સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ શરૂ આજ સાંજ થી રાજ્યના આ ભાગમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી નવરાત્રીના દિવસોમાં તોફાની વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલના દિવસોમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ સાથે પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે.
આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે છેલ્લા લાંબા સમયના વિરામ પછી ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે પણ અમદાવાદની અંદર બપોરના સમયે ગાજ વીજ સાથે તોફાની વરસાદ તૂટી પડે તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી હતી. બુધવાર અને ગુરુવારના દિવસે અમદાવાદ શહેરની અંદર બપોરના સમયે તોફાની વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
પોણો કલાક પડેલા વરસાદના લીધે પૂર્વ અંદર પણ ઘણી જગ્યા ઉપર પાણી ભરાયા હતા અને શહેરના ઘણા બધા વિસ્તારો ની અંદર લાંબા સમય સુધી ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાઇ હતી. અમદાવાદ શહેરની અંદર આવેલા ખોખરા હાટકેશ્વર પીએમ સહિતના ઘણા બધા વિસ્તારોની અંદર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ભારે હાલાકી નો સામનો પણ કરવો પડ્યો હતો.
ચાલુ અઠવાડિયાના અંત સુધીમાં અમદાવાદની અંદર ઘણી જગ્યા ઉપર ભારે વરસાદ પડશે. અમારા દ્વારા ફરી એક વખત વરસાદ લઈને મોટું હનુમાન જાહેર કરવામાં આવ્યું છે કે, તમામ તૈયારી કરી બેઠેલા ખેલૈયાઓ તથા નવરાત્રીનું આયોજન કરનારા લોકોની અંદર પણ અંબાલાલ આગાહી પ્રમાણે ચિંતામાં આવી ગયા છે.
ખાનગી હવાની વેબસાઈટ વિંડીના આધારે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આજે પણ અમદાવાદની અંદર બપોરના સમયે બે થી ચાર વાગ્યાની આસપાસ તોફાની માહોલ જોવા મળી શકે છે. રાજ્યની અંદર આ વર્ષે સો ટકાથી પણ વધારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ હજુ પણ આવનારા દિવસોની અંદર વરસાદ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. કોમન વિભાગ દ્વારા રાજ્યની અંદર છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદની અંદર આવનાર બે દિવસ સુધી તોફાની વરસાદી માહોલ જોવા મળશે. આ સાથે મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગો તેમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. અમદાવાદ સિવાય ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ દીવ નવસારી વલસાડ સહિત દાદરા નગર હવેલી ની અંદર પણ ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું હતું કે હજુ પણ રાજ્યની અંદર વરસાદના યોગ બની રહ્યા છે, બંગાળના ઉપસાગર ની અંદર વધુ એક વહન શરૂ થવાની તૈયારીમાં છે જેને લઇને રાજ્યમાં આવનારી 10 થી લઈને 11 થી લઈને 12 તારીખ સુધીમાં પ્રસાદી માહોલ જોવા મળી શકે છે.
3 સિસ્ટમ અને થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીને કારણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ- ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો 15 સપ્ટેમ્બરે વરસાદી સિઝન પૂર્ણ થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો આજે બનાસકાંઠાના કાંકરેજ, રાજકોટ અને સાબરકાંઠના ખેડબ્રહ્મામાં વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય, મધ્યમ તેમજ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડશે. હાલ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી 30 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અંબાલાલની આગાહીહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શકયતા છે. સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે. જેથી 8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમી અનુભવાશે. જેના લીધે લોકલ સિસ્ટમ ઉભી થવાના વરતારા છે.
નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં સિઝનનો 859.19 મીમી વરસાદ નોંધાયો. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.
નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગે આગામી ભારતમાં કેટલાય ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. આ અઠવાડીયામાં એટલે કે, 2 સપ્ટેમ્બરના રોજ લક્ષદ્વિપ, 3 સપ્ટેમ્બરના રોજ મેઘાલય, તમિલનાડૂ, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરલ અને 4 તારીખે ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, અરુણાચલ પ્રદેશ તથા આસામમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.