કાચબો બદલી શકે છે તમારું જીવન કાચબાવાળી વીંટી કેમ પહેરવામાં આવે છે આ ફોટોને સ્પર્શ કરી ‘ૐ’ લખી શેર કરો, જુઓ 12 કલાકમાં જ તમારી બધી ઈચ્છાઓ થશે પૂરી

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલ આ નાનકડો કાચબો ઘરમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે. લોકો ક્રિસ્ટલ, તાંબું અને ચાંદીનો બનેલો કાચબો પોતાના ઘરે રાખતા હોય છે. એવું કહેવાય છે કે જે ઘરમાં આવા કાચબા રાખવામાં આવે છે ત્યાં કોઈ દિવસ પૈસાની કમી થતી નથી. તમે ઇચ્છો તો આને ઘર સિવાય ઓફિસે અથવાતો દુકાનમાં પણ રાખી શકો છો.

આનાથી લાભ પણ બેગણો વધી જશે. વ્યાપરમાં પણ નુક્શાન થશે નહીં. સાચા મન અને મેહનત થી કરેલા કામમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. તમને જણાવી દઈએ કે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. સમુદ્ર મંથનના સમયે ભગવાન વિષ્ણુના ધારણ કરેલા કાચબાને અવતારે જ મોટા પર્વતને પોતાની પીઠ પર ઉઠાવ્યો હતો.

તેના લીધે જ સમુદ્ર મંથન સંપૂર્ણ થયું હતો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબો રાખવાથી સકારાત્મક ઊર્જા આવે છે. સાથે જ વ્યકતીના જીવનમાં ચાલતી દરેક સમસ્યા આપમેળે સમાપ્ત થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પૂર્ણિમા તિથી પર ઘરમાં કાચબો લાવવો શુભ માનવામાં આવે છે. પૂર્ણિમા ના શુભ અવસર પર ધાતુથી બનેલા કાચબાને કાચા દૂધમાં થોડી વાર ડુબાડીને રાખો.

ત્યાર બાદ તેને અભિજીત મુહરત જોઈને તેને દૂધમાંથી નીકાળી લો અને પાણી થી સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ પાત્રમાં પાણી લઈને તેને તેમાં કાચબો રાખી દો. કાચબો જળચર જીવ છે એટલા માટે પાત્રને જલ વાળી દિશા એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં રાખો. ત્યાર પછી 11 વાર ‘ ઓમ શ્રી કુર્માય નમઃ’ મંત્રનું જાપ કરો.

એકવાત નું ધ્યાન હંમેશા રાખો કે કચબાનું મો ઘરની અંદરની બાજુએ રાખો. બહાર જવાવાળી દિશા તરફ તેને ક્યારે પણ ના રાખો. કાચબો ઘરમાં નિતિનિયમ મુજબ રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.જો કોઈ વ્યક્તિ તેની પાસે ધનવાન હોય તો તે તમામ સુખ ભોગવી શકે છે અને પોતાના પરિવારના સભ્યોને ખુશ રાખે છે. તેને સફળ બનાવવા માટે સખત મહેનત કરો અને ભાગ્યનો સાથ આપો. અમુક લોકો ઓછા કામ કરવા છતાં પણ અદ્ભુત સફળતા મેળવે છે

જ્યારે અન્ય લોકો મહેનત કર્યા પછી પણ સફળ થતા નથી. જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને લેવાથી તમે ઝડપથી ધનવાન થશો અને તમારી પાસે ધનનો પ્રવાહ આવશે. આથી આપણે આ ઉપાય જાણવો જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ શાસ્ત્રમાં કાચબાને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. ઘરમાં રહેતો કાચબો તમને આર્થિક લાભ આપશે અને પૈસા તમારા ઘરને ચુંબકની જેમ આકર્ષિત કરશે. ફેંગશુઈ કાચબો તમારા ઘરમાં સારા નસીબ લાવી શકે છે, અને લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં રહે છે.

ફેંગશુઈ કાચબો તમારા ઘરમાં સમૃદ્ધિ અને ખુશી લાવી શકે છે. અર્થતંત્ર સુધરે. ઘરમાં સકારાત્મક વાઇબ્સ અનુભવાય છે. તમારા ઘરમાં તાંબાનો કાચબો અથવા જીવંત કાચબો સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે. વધુમાં હકીકત એ છે કે તમારી પાસે એક પ્રાણી છે જે ઘરમાં સ્ફટિક છે, આધ્યાત્મિક શક્તિ ઘરની અંદર રહે છે. દરેક સમસ્યા દૂર થાય છે અને જીવન આનંદમય બને છે. ઘરમાં રાખવામાં આવેલ કાચબો તમને ઝડપથી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.

જીવનમાં આવતી વિવિધ સમસ્યાના ઉકેલ્માતે ઘણી વાર ઘણા લોકો જ્યોતિષના આશરે જતાહોય છે. અથવા અવનવા પ્રયોગો કરતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જીવનમાં આવેલી સમસ્યાના ઉકેળ માટે ઘણા ઉપાયો જણાવેલા છે. અલગ અલગ રાશિ પ્રમાણે નંગની વીંટી પહેરવી, પૂજા કરાવવી જેવા ઉપાયો પણ શાસ્ત્રોમાં વર્ણવેલા છે. ધન હાનિ દૂર કરવા માટે કાચબાની આકૃતિ વાળી વીંટી પહેરવામાં આવે તો ધન હાનિ દૂર થાય છે અને લક્ષ્મીજી મહેરબાન રહે છે.

શાસ્ત્રો પ્રમાણે કાચબો સકારાત્મકતા અને પ્રગતી નુ પ્રતિક મનાય છે. આ વીંટી ને શુક્રવારે ખરીદો અને ઘરે લાવીને માં લક્ષ્મી ની મૂર્તિ સામે થોડી વાર માટે રાખી દો ત્યારબાદ દૂધ અને પાણી થી તેને ધોઈ ને આ વીંટી ને જમણા હાથ ની તર્જની આંગળી મા પેહરવી જોઈએ. કાચબાને ધૈર્ય, શાંતિ, નિરંતરતા અને સુખ સમૃદ્ધિ નુ પ્રતિક માનવામાં આવે છે. કાચબાના આલેખ વાળી વીંટી ચાંદી ની હશે તો વિશેષ ફળ આપે છે.

આ વીંટી ને આંગળી માં એ રીતે પેહરો કે કાચબા નુ મુખ તમારી તરફ રહે કેમકે જો આવું નહિ કરવામાં આવે તો આનું વિપરીત ફળ પણ મળી શકે છે અને તેનાથી નુકશાન પણ થઇ શકે છે

આ કાચબા ની આકૃતિ વાળી વીંટી નો ઉલેખ તેમજ તેનું ફળ એક પોરાણિક કથા ઉપર આધારિત છે કે જયારે દેવાસુર સંગ્રામ દરમિયાન સમુન્દ્ર મંથન કરવામાં આવ્યું તો ભગવાન વિષ્ણુએ કાચબા નો અવતાર લીધો હતો અને તેજ કાચબા ઉપર મેરુ પર્વત નુ મંડાણ કરેલ હતું. ત્યારે વિષ્ણુપ્રિયા માં લક્ષ્મી આ સમુન્દ્ર મંથન થી પ્રગટ થયા હતા

અને તેમને ભગવાન વિષ્ણુ ને પતિ રૂપ માં પામ્યાં હતા. માં લક્ષ્મી સમુન્દ્ર માં થી ઉત્તપન થયા એટલે તેમને સમુન્દ્ર પુત્રી પણ કહે છે. ભગવાન વિષ્ણુ ને કાચબા સ્વરૂપ તેમજ માતા લક્ષ્મી તેમની અર્ધાન્ગની માનતા એવી માન્યતા છે કે કાચબા સ્વરૂપ વીંટી ધારણ કરતા ભગવાન વિષ્ણુ સાથે માં લક્ષ્મી ની અસીમ કૃપા તમારા પર વરસવા લાગે છે અને દુર્ભાગ્ય સદ્ભાગ્ય તરફ વળવા લાગે છે.

આજકાલ ઘણા વ્યક્તિના હાથમાં તમને આ વીંટી જોવા મળે છે, કોઈ વ્યક્તિ એ ચાંદીમાં બનાવેલી હોય છે તો કોઈ વ્યક્તિએ તેને ધાતુમાં બનાવીને પહેરીલી હોય છે. આ વીંટીનું વધતું જતું મહત્વ જ બતાવે છે કે તે કેટલી ઉપયોગી છે. જ્યોતિષ શાસ્ત્રમાં દુર્ભાગ્યને દૂર કરવાના અનેક ઉપાયો છે અને તેમનો આ એક ઉતમ ઉપાય પણ ગણવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *