મંગળવારે થી ગુરુવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતનો દરિયો બતાવી શકે છે પોતાનું અસલી રૂપ આવનારા સમયમાં કયા વિસ્તારમાં પડશે ધોધમાર વરસાદ અંબાલાલ પટેલ મોટા માં મોટી આગાહી જાણી લો ક્યારે આવશે મોટું ચક્રવાત

ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતા ની સાથે જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા અવારનવાર વરસાદ લઈને મહત્વપૂર્ણ આગાહી અલગ અલગ પ્રકારની જાહેર કરવામાં આવતી હોય છે. માંથી ઘણી બધી આગાહી સચોટ સાબિત થતી હોય છે. હવે મને વાગે ચાર દિવસની આગાહી જાહેર કરી હતી તેમજ રાજ્યના અલગ અલગ વિસ્તારની અંદર સામાન્ય સાથી લઈને મધ્યમ વરસાદી માહોલ જોવા મળ્યો હતો

વાતાવરણની અંદર ગઈકાલે સાંજના સમયે થી રાજકોટના ઘણા બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે તોફાની વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેમ જ અડધી કલાકની અંદર એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો હતો. તોફાની વરસાદ પડવાને કારણે વાતાવરણ ની અંદર એક અલગ પ્રકારની ઠંડે પ્રસરી ગઈ હતી તેમજ ગરમી અને બફારાથી લોકોને પણ ખૂબ જ મોટી રાહત પણ મળી ગઈ હતી

બીજી બાજુ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ તેમજ અમરેલી જિલ્લાની અંદર આવેલા સાવરકુંડલા ની અંદર પણ એક ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે બીજી બાજુ ધારી અને રાજુલા પંથક ની અંદર પણ ઘણી જગ્યા ઉપર ભારે વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. સાવરકુંડલા ની અંદર ફીફાદ ગામની અંદર તો વીજળી પડતા ખેતરની અંદર કામ કરતા એક ખેડૂતનું પણ મૃત્યુ થયું હોય તેવા માહિતી મળી રહી છે

રાજકોટમાં સાંજના પાંચ વાગ્યાની આસપાસ વાતાવરણની અંદર એક અલગ પ્રકારનો ઉલટો જોવા મળ્યો હતો અને કાળા કાળા ડિબાગ વાદાઓની સાથે વીજળીના તડાકા સાથે તોફાની મેઘરાજાએ રમઝટ બોલાવી દીધી હતી. મેઘરાજા એ ફરી એક વખત અડધી કલાક સુધી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તેમાં સેન્ટ્રલ ઝોન ની અંદર પણ ત્રણ મીમી જેટલો વરસાદી માહોલ નોંધાયો હતો

જ્યારે ભુવનેશ્વર જામનગર રોડ માધાપર ચોકડી વિસ્તાર સહિતના ઘણા વિસ્તારોની અંદર પણ વરસાદી જાગતા હો નોંધાયા હતા જેને કારણે વાહન ચાલકોને પણ મોટી મુશ્કેલી વેચવાનો વારો આવ્યો હતો અને અમરેલી જિલ્લાની અંદર આવેલા સાવરકુંડલા વિસ્તારની અંદર પણ બપોર પછી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને શહેરની અંદર પાણી પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદ પડતાની સાથે ખેતરો ની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા

હજુ પણ આવનારા બે દિવસ સુધી હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની ઉપર મોટી આફત ત્રાટકી શકે છે. આવનારા બે દિવસ ખાસ કરીને દક્ષિણ ગુજરાત થી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર ખૂબ જ સામાન્ય વરસાદી લઈને મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ રહેલી છે

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ફરી મોનસૂન સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં મેધરાજા મનમૂકીને વરસી શકે છે. જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શકયતાના પગલે એક દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં રાજયમાં સીઝનનો 30 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સીઝન કરતા 28 ટકા વધુ વરસાદ પડતા રાજયના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વીજળવીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. લાંબા સમયનાં વિરામ બાદ મેઘાની એન્ટ્રી થતાં ખેડૂતો ખુશ થયા હતા. ઉપલેટા. ધોરાજીમાં અશહ્ય બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોએ બફારાથી રાહત મેળવી હતી. વીજના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં રોડ પર પાણી ફરી વળ્યા હતા.

કપાસ મગફળીના મુરજાતા પાકને જીવતદાન મળ્યું છે.ધોરાજી અને ઉપલેટા તાલુકમાં વરસાદ પડતાં કપાસ અને મગફળીની ખેતી કરતી ખેડૂતોમાં ખુશી છવાઇ છે. વિરામ બાદ વરસાદ થતાં આ પાકને ફાયદો થતાં આ વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *