સપ્ટેમ્બર મહિનામાં આ તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી 3દિવસ અતિ થી અતિ ભારે વરસાદની આગાહી મેઘરાજા જાતા જાતા પણ કોઈને નહીં મૂકે આ જિલ્લામાં રેડ એલેટ આપ્યું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને આગામી ઘણા દિવસ સુધી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થશે અને 17 જૂન બાદ ફરી વરસાદ નો રાઉન્ડ સક્રીય થશે. રાજ્યમાં કોઈપણ સમયે વરસાદ વરસી શકે છે તેમ જ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

આપને જણાવી દઇએ કે આગામી કલાકોમાં જામનગર,પોરબંદર, રાજકોટ,જુનાગઢ,ગીર-સોમનાથ, અમરેલી-ભાવનગર,મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ સહિત તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. કચ્છના અમુક વિસ્તારોમાં તથા ભારે વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

જેમાં આણંદ ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે સાથે સાથે આપને જણાવીએ કે દક્ષિણ ગુજરાતના સુરત તાપી વલસાડમાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો રાજસ્થાન બોર્ડર પાસે આવેલા તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.આપને જણાવી દઇએ કે માત્ર બે કલાકમાં જ ચાર ઇંચ વરસાદ પડતા નદીઓ જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને સતત બે દિવસ વરસાદ ની આગાહી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઇ ગયો છે.લોધીકા,વીરપુર, જેતપુર પંથકમાં સારામાં સારો વરસાદ થયો છે. ગઢડા અને બોટાદ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે.

બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીમાંથી મોટી રાહત મળી છે. લીમડી માં ભારે વરસાદ થયો છે તે પ્રથમવાર વરસાદ થતાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા કહેવાય છે કે રાજ્યમાં આવે ચોમાસાની વિદાયની તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે પરંતુ મેઘરાજા વિદાય લેતા પહેલા રાજ્યને મોટી એક વખતના સંકટમાં મુકતા જશે અને રાજ્ય પર વધુ એક મોટો ખતરો મંડરાઇ રહ્યો છે. આ ખતરો વરસાદનો નહીં પરંતુ વાવાઝોડાનું મંડરાઇ રહ્યો છે. જો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી સાચી પડશે તો રાજ્યમાં વાવાઝોડું તોફાન મચાવશે.

ગુજરાતમાં 15 સપ્ટેમ્બર થી વરસાદની સિઝન પૂર્ણ થવાની આગાહી કરવામાં આવી છે. પરંતુ તેના પહેલા એક મોટી આફતનો ખતરો મંડરાઇ રહ્યો છે. બીજી બાજુ હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી તેમ છતાં હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ સામાન્ય અને છૂટા છવાયા વરસાદને લઈને આગાહી કરી છે. બે દિવસ સૌરાષ્ટ્ર અને

ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે અને રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ તથા છોટાઉદેપુરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાંથી વાવાઝોડાનો ત્રિપલ એટેકના ખતરાની સંભાવના છે. તેમને

જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોડાના ત્રિપલ એટેક નું હનુમાન લગાવ્યું છે અને આ વાવાઝોડાના લીધે દરિયા કિનારે પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે.અંબાલાલની ચક્રવાત ની આગાહી પગલે ગુજરાતના દરિયાકાંઠે રહેતા લોકો સાવધાન થઈ ગયા છે અને આ તરફ ગીર સોમનાથના દરિયાકાંઠે પણ માછીમારો

સહિત દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકો સાવધાન થઈ ગયા છે અને હાલમાં તો દરિયામાં મોટા મોટા ઉછળી રહ્યા છે પરંતુ ચક્રવાત ની અસર થશે ત્યારે કેવું સ્વરૂપ બતાવશે તેને શબ્દમાં બતાવવું ખૂબ જ અઘરું છે.દ્વારકાના સલાયા બંદર ખાતે તો દરિયામાં ચક્રવાતના અનુમાનને લઈને તમામ માછીમારો એ પોતાની બોટ બંદર કાંઠે લગાવી દીધી છે. સલાયા બંદર ખાતે ખૂબ મોટી સંખ્યામાં બોટનો ખડકલો જોવા મળે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *