રાજકોટમાં ભુવાએ વિધિના બહાને મહિલા સાથે માણ્યું શરીર સુખ વીડિયો ઉતારીને ભુવાએ જ દાસી બનાવીને રોજ રોજ માન્યું શારીરિક સુખ પછી તો…

મામા કહેતી યુવતીનું ભુવા દ્વારા યૌન શોષણ કરાયાની ઘટના બનતા સુરતમાં ચકચાર મચી ગઇ છે. પીડિતાને મેલી વિદ્યાની ભુવા દ્વારા ધમકી આપવામાં આવી હતી, અને સાથે સાથે પરિવારને પણ બ્લેક મેજિકના મારફતે પતાવી દેવાની ધમકી ભુવાએ આપી હતી. જોકે પોલીસની પકડથી બચવા માટે લંપટ ભુવા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. હાલ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

સુરતના ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભૂવા ગીરીએ પોતાને મામા કહેતી 21 વર્ષીય યુવતીનું યૌન શોષણ કર્યું હતું. ભુવાએ યુવતીના પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી અને તેનું યૌન શોષણ કર્યું હતું. એટલું જ નહિ, યુવતી સાથે વારંવાર બળાત્કાર કર્યા બાદ તેને લગ્ન કરવાની લાલચ આપી હતી. પાંચ મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા બાદ ભુવાએ દગો દેતા યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઉગત વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પહેલાં રાંદેર આવાસમાં રહેતાં હતાં, જ્યારે સમાજમાં ભૂવા તરીકે ઓળખાતા અને હાલ ઉગત આવાસમાં રહેતાં ૪૦ વર્ષીય બિપીન ગોવિંદ સોંધરવા અડાજણ વિસ્તારમાં રહેતો હતો. ભુવાની પત્નીને યુવતીના પિતાએ બહેન માની હતી. તે સંબંધથી તે બિપીનના ઘરે અવરજવર કરતી હતી અને આ યુવતી બિપીનને મામા તરીકે સંબોધન કરતી હતી.

વર્ષ 2002માં યુવતીની માતાનું અવસાન થયા બાદ ત્રણેક વર્ષે તેના પિતાએ બીજાં લગ્ન કર્યા હતા. તેને સાવકી માતા સાથે ફાવતું ન હોવાથી આ યુવતી બિપીનભાઈ જ્યાં રહેતા હતા ત્યાં રહેવા જતી રહી હતી. 2018 માં આ ભૂવાની પત્ની તેને છોડીને જતી રહેતાં બિપીન પણ ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો. ભુવો યુવતીના પિતા અને ભાઈને ધમકી આપતો હતો

તેણે યુવતીને પોતાના સાથે રહેવા બોલાવી યૌનશોષણ કર્યું હતું. ભુવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી થોડાક મહિના બાદ યુવતીને તરછોડી દીધી હતી અને બાદમાં અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો. તે યુવતીને સતત ધમકી આપતો હતો કે, તારા પરિવારના સભ્યોને બ્લેક મેજીક મારફતે પતાવી નાંખીશ. યુવતીએ ભુવા સામે ફરિયાદ નોંધાવતા હવે તેની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે.

ઢોંગી ભુવો બિપિન સોંધરવા દ્વારા પોતાની કરતા અડધી વયની યુવતીનું યૌન શોષણ કરી તેને દાસી તરીકે રાખી તેમજ ત્રીજી યુવતીને પત્ની તરીકે રાખનાર આ હવસખોર ભુવા વિરુદ્ધ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. જોકે આ બાદ ઢોંગી ભુવો ફરાર થઈ ગયો હતો અને પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બાદ ઢોંગી ભુવાએ પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે

આજકાલ અંધશ્રધા અને તાંત્રિકોની મેલી પ્રવુતિનો લીધે લોકોના જીવ જોખમમાં મુકાવા લાગ્યા છે. હમણા થોડા દિવસ પહેલા જ તાંત્રિકે મહિલાને શરીરે ડામ દીધા હતા. જેની પીડા મહિલાથી સહન ન થતા તેનું મોત નીપજ્યું હતું..

પાછળના થોડાક વર્ષોથી પ્રેમ નો મામલો, વ્યાજમાં ફસાયા બાદનો મામલો કે પછી સંતાન પ્રાપ્તિ અને ઘરેલું કંકાસ જેવી સ્થિતિ ઉભી થાય તો લોકો ભુવા તાંત્રિક પાસે નિરાકરણ અર્થે જતા હોઈ છે જેમાંથી ઘણા લોકોના કામ થતા પણ હોઈ છે. પરતું અમુક વાર એવી ઘટનાઓ સામે આવી જાય છે જે જોઈને સૌ કોઈની આંખો ફાટી જતી હોઈ છે.

સુરતના સરથાણા વિસ્તારમા પણ એવો જ એક અણબનાવનો કેસ સામે આવ્યો છે. જેમાં ભુવાએ વિધિ કરવાના બહાને પરિણીતા સાથે આચર્યું હોવાનો મામલો નજર સામે આવતા જ ચર્ચાઓ એ વેગ પકડ્યો છે. આ બાબતે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે.

પરિણીતાના કૌટુંબિક દિયરના કાકા સસરા મનજીભાઈ ઉર્ફે મનસુખભાઈ માડાંણી પોતે ભુવા છે. તેઓ ઘણા સમય પહેલા ગુરુ બની ગયા છે. તેની પાસે કેટલાય લોકો પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરાવવા માટે આવતા હતા. તેવી જ રીતે એક વાર ભોગ બનનાર મહિલા પણ ત્યાં આવી હતી..

42 વર્ષીય પરિણીતાને વિધિના નામે રૂમમાં બોલાવી આચર્યું હતું. પરિણીતાએ વિરોધ કર્યો તો ભુવા એ કહ્યું કે વિધિ અટકશે તો તારો પતિ મરી જશે. પરણિતાના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર આચર્યું. આરોપી ભુવો મનજી ઉર્ફે મનસુખ માડાંણી પોલીસ પકડથી દુર છે.

આ ઉપરાંત બીજો કેસ અમદાવાદમાં બન્યો છે. તેમાં શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીએ પતિ અને તેના સસરા સામે ફરિયાદમાં ખૂબ જ મોટા આક્ષેપો કર્યા છે. યુવતીએ ફરિયાદ કરી છે કે, તેને પાડોશી યુવતી સાથે આડાસંબંધ છે. તેમજ તેના સસરા તેની સાથે અડપલા કરે છે.

એટલું જ નહીં, યુવતીનો આક્ષેપ છે કે, તેની નણંદો પણ તેમના પિતાનો પક્ષ લઈ રહ્યા છે અને તેઓ કહે તેમ કરવાનું કહે છે. એટલું જ નહીં, પરણીતાએ તો ત્યાં સુધી આક્ષેપો કર્યા છે કે, પાડોશણે તેને સલાહ આપી હતી કે, તે પરણીતાના પતિને ખુશ રાખી રહી છે. પરણીતા તેના સસરાને ખુશ રાખે.

સોલા વિસ્તારની 31 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના વર્ષ 2020માં ગાંધીનગરના પેથાપુરમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિને આખા શરીરે ખરજવુ છે અને દાદર હોવાની જાણ થઈ હતી. પતિને કારણે પત્નીને પણ આ બીમારી લાગુ પડી હતી.

જોકે, સંસાર ન બગડે તે માટે ચૂપ રહ્યા હતાં. દરમિયાન તેમની નણંદ દહેજ બાબતે મહેણાં મારતી હતી. એટલું જ નહીં, તેમના સસરા પતિની ગેરહાજરીમાં અડપલાં કરતાં હતા. આ અંગે પરણીતાએ પતિ અને નણંદને જાણ કરતા તેમણે સસરાનો પક્ષ લઈ ઝઘડો કર્યો હતો અને યુવતીને પિયર મુકી ગયા હતા. અંતે પરણીતાએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર લગ્નના 1 મહિના સુધી પતિએ તેમને સારી રીતે રાખ્યા હતા. ત્યારબાદ તેમનું વર્તન બદલાઈ ગયું હતું. તેમજ રાતે પણ મોડા ઘરે આવતા હતા. થોડા સમય પછી પરણીતાને જાણ થઇ હતી કે પતિને પડોશમાં રહેતી યુવતી સાથે આડા સબંધ છે. જે બાબતે તેમણે પતિને પૂછતા ઝગડો કરી મારઝુડ કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *