રાજકોટમાં પતિ વિદેશ કમાવા ગયો પાછળથી ભાભી તેના દિયર સાથે રોજ રોજ શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને યુવતીના નિમંત્રણથી શરીર સુખ માણવા હોટેલ માં લઇ ગયો…

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર અંગત અદાવત તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ કારણ હોય છે. હાલમાં એક આવો જ ચકચારી કિસ્સો સામે આવ્યો, જેમાં નાના ભાઇએ ભાભી સાથેના અવૈદ્ય સંબંધોને કારણે પોતાના જ મોટાભાઇનો જીવ લઇ લીધો.

બાદ પણ તે તેના માટે બીજાને દોષી ઠેરવવાનો પ્રયાસ કરતો રહ્યો.પરંતુ પોલીસે જ્યારે ઝીણવટભરી તપાસ કરી તો સાચી વાત બહાર આવી.આ મામલો ઉત્તરપ્રદેશના બારાબંકીના સીતાપુરના સિદ્ધીપુરનો છે. અહીંના રહેવાસી ઉત્તમ કુમાર રાવતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

જેમાં જણાવવામાં આવ્યું હતું કે 15 જૂનના રોજ તેનો મોટો પુત્ર જયકરણ નાના ભાઈ વિશાલને છોડવા બદ્દુપુર ગયો હતો, ત્યારબાદ કેટલાક લોકોએ તેની હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ડિજિટલ ડેટા એનાલિસિસ અને મેન્યુઅલ ઈન્ટેલિજન્સનાં આધારે મળેલા પુરાવા જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, મૃતક જયકરણ પરણિત હતો અને નોકરીના સંબંધમાં સાઉદી અરેબિયામાં રહેતો હતો. તે 2-3 વર્ષમાં જ ઘરે આવી શક્યો. જયકરણ ગયા મહિને વિદેશથી આવ્યો હતો

અને તેના વિદેશ રોકાણ દરમિયાન નાના ભાઇ વિશાલને જયકરણની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો બંધાયા હતા. જયકરણ જ્યારે વિદેશથી આવ્યો ત્યારે તેને પત્ની અને નાના ભાઈ વિશાલ વચ્ચેના અવૈદ્ય સંબંધોની જાણ થઈ. જયકરણે નાના ભાઈ વિશાલને બહાર જઈને નોકરી કરવા કહ્યું. આ બાબતે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ અને પછી વિશાલે જયકરણને માર્ગમાંથી દૂર કરવાની યોજના બનાવી. 15 જૂને જ્યારે વિશાલે તેને પૈસા કમાવવા માટે બહાર જવાનું કહ્યું

ત્યારે જયકરણ તેને તેની બાઇક પર બદ્દુપુર ચારરસ્તા પર મૂકવા આવ્યો હતો. રસ્તામાં વિશાલે ધાધરા ગામના ઈંટના ભઠ્ઠા પાસે પહેલાથી છુપાયેલો બાંકડો બહાર કાઢ્યો હતો અને જયકરણને માથાના ભાગે માર મારીને તેની હત્યા કરી હતી. હત્યા બાદ તે પ્લાન મુજબ લખનૌ ગયો હતો. ત્યાંથી તેણે ફોન કરીને પરિવારના સભ્યોને જયકરણના પરત આવવા વિશે પૂછ્યું, જેથી કોઈને કોઈ શંકા ન રહે.

ઘરે આવ્યા બાદ તેણે જણાવ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના ભાઈની હત્યા કરી છે. પોલીસે આરોપી વિશાલની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલ છરી પણ મળી આવી છે.ઉલ્લેખનીય છે કે, જયકરણ વિદેશમાં રહેતો હોવાથી તે 2-3 વર્ષમાં માત્ર એક જ વાર ઘરે આવી શકતો હતો.

અમદાવાદના વેજલપુરમાં રહેતા અને ડેરીના માલિકને ગાંધીનગરમાં રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયા દ્વારા પરિચય થયો હતો. યુવતીએ આ બિઝનેસમેનને શરીર સુખ માણવા માટે ઘરે બોલાવ્યા પછી પોતાના ફ્લેટમાં બે દિવસ ગોંધી રાખીને રૂપિયા પાંચ લાખની માંગણી કર્યાની ચોંકાવનારી ઘટના બની છે.

બિઝનેસમેન તક મળતાં ફ્લેટમાંથી નાસી ગયો હતો. બિઝનેસમેને આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને હની ટ્રેપ કરતી ગેંગનું કૃત્ય હોવાની શક્યતા લાગી રહી છે. આ ઘટના બાદ આરોપીઓ ભાડાના ફ્લેટને તાળુ મારીને નાસી ગયા છે.

અમદાવાદના વેજલપુર વૈજનાથ મહાદેવ પાસે મુખવાસમાં રહેતા બિઝનેસમેન ખાનગી કંપનીની ડેરીની ફ્રેન્ચાઇઝી પોતાના ભાઇ સાથે ચલાવે છે. બે મહિના પહેલા મહેન્દ્રસિંહના ઇન્ટાગ્રામ પર એક યુવતીએ મેસેજ માક્લ્યો હતો. થોડી વાતચીત થતા મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. ત્યાર પછી વોટ્સએપથી નિયમિત વાતચીત અને વિડીયો કોલ કરીને બંને નજીક આવ્યાં હતાં.

યુવતીએ જણાવ્યું હતું કે તેના પતિ દુબઇ છે અને તેની દીકરી હાલ સાસુ સસરા સાથે રહે છે. તેણે 20 દિવસ પહેલા બિઝનેસમેનને મળવા માટે ગાંધીનગર વાવોલ ખાતે આવેલા સ્વર્ણીમ પેરેડાઇઝના ધાબા પર બોલાવ્યો હતો. 10 દિવસ બાદ બિઝનેસમેન યુવતીને મળવા માટે તેના ફ્લેટમાં ગયો હતો અને 30 મિનિટ તેની સાથે રહ્યો હતો. 25 ઓક્ટોબરે 11 વાગે યુવતીએ મેસેજ કરીને તેને ઘરે બોલાવ્યો હતો. બિઝનેસમેન પોતાની બોલેરો કારને એપાર્ટમેન્ટ બહાર પાર્ક કરીને ઘરે મળવા ગયો હતો.

લગભગ બે કલાક સુધી બંને ઘરમાં જ હતાં ત્યાં કોઇએ ડોરબેલ વગાડતા યુવતીએ બિઝનેસમેનને છૂપાઇ જવાનું ક્હ્યું હતું. યુવતીએ દરવાજો ખોલતાં અંદર ઘૂસી આવેલા લોકોએ પોતાની પોલીસ તરીકે ઓળખ આપીને કહ્યું હતું કે, તેં આ છોકરી સાથે ખરાબ કામ કર્યું છે એટલે પોલીસ કેસ થશે. તારે બચવુ હોય તો પાંચ લાખ રૂપિયા આપી દેજે.

બિઝનેસમેને બે લાખ સુધીની તૈયારી બતાવતાં તેના ફોન પરથી નકલી પોલીસે બિઝનેસમેનના ભાઇ સાથે વાત કરીને કહ્યું હતું કે, તમારો ભાઇ કેસમાં ફસાયો છે અને બધુ મારા હાથમાં છે. એ પછી તેમણે બિઝનેસમેનને એક રૂમમાં બંધ કરી દીધો હતો બીજા દિવસે ફરીથી તેને નાણાં મંગાવી લેવા માટે દબાણ કર્યું હતું અને પાંચ લાખથી ઓછી રકમ ન મળે ત્યાં નહી છોડવાની ધમકી આપી હતી.

27 ઓક્ટોબરે નકલી પોલીસ ફરીથી આવ્યો હતો. ફ્લેટનો દરવાજો ખુલ્લો હોવાથી બિઝનેસમેન તક મળતા નાસી ગયો હતો. આ મામલે સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પહોચે તે પહેલા યુવતી અને નકલી પોલીસ ફરાર થઇ ગયા હતા. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી એ ચૌધરીએ જણાવ્યું કે, આ મામલો હનીટ્રેપરીતે લૂંટવામાં આવ્યા હોવાની શક્યતા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *