રાજકોટમાં યુવતીએ લગ્ન પ્રસંગે માત્ર એક સેલ્ફી પડાવી યુવકે તેની સાથે માણ્યું શારીરિક સુખ બેન્કમેલ કરી અલગ અલગ જગ્યા એ માન્યું શારીરિક સુખ જોવો વીડિયો

હાલમાં જ એક એવી ઘટના બની જે દરેક પ્રેમીઓ માટે ચોંકાવનાર કિસ્સો છે. વાત જાણે એમ છે ને યુવતી ને પ્રેમ કરવો ભારે પડ્યુ ! સગાઈ બીજે થતા પ્રેમ એ એવુ કર્યુ કે યુવતી ની સગાઈ પણ ટુટી ગઈ અને સાથ એવી ઘટના બની જે ખૂબ જ ચોંકાવી દેનાર છે. આપણે જાણીએ છે કે, દિવસે ને દિવસે પ્રેમ પ્રકરણના અનેક બનાવો બને છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,મુળ પોરબંદરની અને હાલ રાજકોટમાં રહી બીએસસી નર્સિંદના ચોથા વર્ષમાં અભ્યાસ કરી કોલેજની હોસ્ટેલમાં રહેતી યુવતીએ નબીલ બદરુદિન જીવાણી સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં તેને ઉકેલ કર્યો છે કે એક વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ડ્યૂટી દરમિયાન આરોપીના પિતા દાખલ હોવાથી તેના સંપર્કમાં આવી હતી. નંબરની આપ લે કર્યા બાદ વાતચીત શરૂ થઈ અને એક જ જ્ઞાતિનો હોવાથી પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારે ખરેખર જાણવા મળ્યું છે કે,જાણવા મળ્યું કે, યુવક કોઈ કામ ધંધો ન કરતો હોવાથી પરિવારે લગ્નની ના પાડી અને બને વચ્ચે બ્રેકઅપ થયું હતું.

પાંચ મહિના પહેલા આ બનાવ બનેલો અને 18 માર્ચે મૂળ પોરબંદરના અને આફ્રિકામાં રહેતા યુવક સાથે યુવતીની સગાઈ નક્કી થઈ હતી. યુવતીએ ભાવિ પતિ સાથેનો ફોટો સ્ટેટસમાં મૂકતા પ્રેમી જોઈ ગયો અને યુવતીને ફોન કરીને ધમકી આપવા લાગ્યો હતો.તારે મારી સાથે જ પરણવું પડશે’ કહીને ભાવિ પતિને ફોટા સેન્ડ કરીને સગાઈ તોડાવી દેતા નર્સિંગની છાત્રાએ ધરારપ્રેમી સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આરોપીએ જે યુવક સાથે સગાઈ થઈ હતી તેને ફોન કરીને પ્રેમસંબંધ હતો તે વખતના બંનેના સાથે ફોટા મોકલતા સગાઈ તૂટી ગઈ હતી. છતાંય કોલેજ સુધી પીછો કરીને આપઘાત કરી લેવાની પણ ધમકી આપતા આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ત્યારે ખરેખર યુવતીએ ત્રાસીને આખરે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પ્રેમી ને પકડીને પાડ્યો હતો.

સાયબર ક્રાઇમે એવા એક આરોપીની ધરપકડ કરી જેણે તેની બહેનની ભાણી સાથે એક પ્રસંગમાં મુલાકાત કરી અને એકતરફી પ્રેમમાં પડ્યો. યુવતી સાથે પડાવેલી સેલ્ફી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી લગ્ન બાબતે દબાણ કરતા આરોપી ની ધરપકડ કરાઈ. અમદાવાદમાં રહેતી એક યુવતી તેના મામાના ઘરે કોઈ પ્રસંગમાં ગઈ હતી.

જ્યાં તેને મામીના ભાઈ સાથે મુલાકાત થઈ હતી. પ્રસંગ હોવાથી સેલ્ફી અને ફોટો પણ પડાવ્યા હતા. જોકે બાદમાં યુવક આ યુવતીના પ્રેમમાં પાગલ થતા તેને યુવતીની મંજૂરી વગર ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો.

ફરિયાદ બાદ આરોપીની તપાસ કરતા મધ્યપ્રદેશથી આરોપી રાધેશ્યામ ભદોરીયાની ધરપકડ કરાઈ. આરોપી માત્ર ધોરણ 8 ભણેલો છે, છતાંય સોશ્યલ મીડિયામાં ખૂબ એક્ટિવ અને હોશિયાર છે. જોકે તેની આ હોશિયારી તેના માટે નડતરરૂપ બની છે. આરોપીએ તેની બહેનની ભાણી સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. યુવતી ન માનતા તેણે ખેચેલી સેલ્ફીઓ સોશ્યલ મીડિયા પર મૂકી બદનામ કરી હતી. જેથી આ હરકત તેને નડતા હવે પોલીસ ગિરફતમાં આવ્યો છે.

આરોપીનો મોબાઈલ ફોન પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યો છે. તેને આ ફોટોનો અન્ય કોઈ એપ્લિકેશન જે સોશ્યલ મીડિયામાં મૂકી તેનો દુરુપયોગ કર્યો છે કે કેમ તે બાબતે પણ હવે સાયબર સેલ એ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજીક પ્રસંગે માત્ર એક સેલ્ફીના કારણે યુવતીને જીવનમાં સમસ્યા સર્જાઇ હતી. જેથી હાલની યુવાપેઢી માટે આ ઘટના ઉદાહરણરૂપ સાબિત થઇ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *