શનિવારે અને રવિવારે કડાકા ભડકા સાથે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગામી 48 કલાકમાં રાજ્યના આ ભાગમાં મેઘરાજા મચાવશે ભારે તબાહી ગુજરાતમાં આ વિસ્તારોને ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ થવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગમાં વરસાદ થવાની શક્યતા છે. સાથે આણંદ, છોટા ઉદેપુર, વડોદરા અને ભરૂચમાં વરસાદ વરસી શકે છે.

ત્યારે આજે ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ સહિત મધ્યગુજરાતના આણંદ, દાહોદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

જાણો રાજ્યમાં કેટલા જળાશયો એલર્ટ પરસિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૪.૭૦% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૪,૫૩,૫૯૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૨૬% છે. હાલમાં રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ ૨૩ જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૧ જળાશય વોર્નિંગ ૫ર છે.

10 સપ્ટેમ્બર દ. ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની વકીબીજી બાજુ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી તો 9મીએ વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી

તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ જ્યારે 10મીએ તાપી, નવસારી, ડાંગ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે આગાહી કરી હતી કે ‘શનિવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના મતે 10 અને 11 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે.

સૌરાષ્ટ્રના અમરેલી.. ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર હવમાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં નવસારી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ભારે બફારા બાદ હાલ વરસાદી માહોલ જમ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ગઈ કાલે સાંજના સમયે સુરતમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી છે. ત્યારે હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આજે અમરેલી, ગગીરી સોમનાથ, ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 9 સપ્ટેમ્બરના રોજ વલસાડ, તાપી, નવસારી, ડાંગ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, નોટેડ, ગીર સોમનાથ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. આજથી રાજ્યમાં વરાળનું જોર વધશે. હવામાન વિભાગે 10 તારીખે તાકપી, નવસારી, ડાંગ અને નર્મદા સહિતના વિસ્તારોમા વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ સાથે જ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *