શુક્વારે થી રવિવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગામી બે દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી પહેલા નોરતાથી જ થશે આ ભાગમાં ભુકા બોલાવી દેશે તોફાની વરસાદ…

અત્યારે સમાધાન ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં 110 ટકા જેટલો વરસાદ પડ્યો છે. 2021 માં 13મી સપ્ટેમ્બર સુધીમાં 64.44 ટકા જેટલો વરસાદ પડ્યો હતો અને ગત વર્ષ કરતાં 45% વધારે વરસાદી માહોલ જોવા મળ્યો છે તેમજ વર્ષ 2020 ની વાત કરવામાં આવે તો 125% જેટલો વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતની અંદર ઝોન ને બાદ કરતાં સો ટકાથી પણ વધારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને 19 જિલ્લાઓની અંદર સો ટકાથી પણ વધારે વરસાદ જોવા મળ્યો છે

કચ્છની અંદર સૌથી વધારે 170 ટકા જેટલો વરસાદી માહોલ જોવા મળ્યો છે અને હજુ પણ રાજ્યની અંદર પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગર ખાતે રાહત કમિશનરની હાજરીમાં વેધર વોચ ગ્રુપ ની બેઠક યોજવામાં આવી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાનમાં લઈને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેચાણ ગ્રુપની બેઠક યોજવામાં આવી હતી

સાથે વાત કરવામાં આવે તો, હવામાન વિભાગના નિયમક એવા મનોરમા જી દ્વારા વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે 14 9 2022 ના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ની અંદર તેમાં દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ ભારે અને અતિ ભારે વરસાદી મોલ જોવા મળી શકે છે

વલસાડની અંદર પણ મધ્યમ છે એને ભારે વરસાદ તથા 15 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર આવેલા નવસારી અને વલસાડ જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે રાહત કમિશનરની હાજરીમાં વેધર વોચ ગ્રુપ ની બેઠક યોજવામાં આવી હતી અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપ ની બેઠકમાં મહત્વ ના નિવેદન પણ આપવામાં આવ્યા છે.

તમને ખાસ જણાવી દઈએ કે ગાંધીનગર રાહત કમિશનર બેઠકની હાજરીમાં વેધર વોચ ગ્રુપની બેઠકનું આયોજન થયું હતું અને રાહત કમિશનર પટેલના અધ્યક્ષતા ની અંદર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપ ની બેઠકનું આયોજન થયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમાજી એ ઘણી બધી આગાહી પણ કરવામાં આવી હતી

હાલમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ વિધિવત રીતે શરૂ થઈ ચૂક્યો છે અને વરસાદના ત્રીજા રાઉન્ડ શરૂ થવાની સાથે જ અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરેન્દ્રનગર અને સુરતની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. નવરાત્રી ની વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ગુજરાતના મોટાભાગના લોકોએ મજા માણી નથી પરંતુ

હવે ગુજરાતીઓ માટે ગરબા નો રૂડો અવસર આવી રહ્યો છે ત્યારે વરસાદ વિલન બને તેવી સંભાવના છે.નવરાત્રી પર કેવો વરસાદ રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી હતી ત્યારે અષાઢ મહિનો અધિક હતો અને તેના કારણે નવરાત્રી વહેલી આવી ગઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને આપણે જણાવી દઈએ

કે નવરાત્રી ઓક્ટોબર મહિનાની અંદર આવે છે અને બીજી બાજુ ચોમાસુ પણ આ વખતે 15 દિવસ મોડું આવ્યું છે. આ વખતે ચોમાસું મોડું આવ્યું છે અને તેના કારણે 15 દિવસ મોડું વિદાય લે તેવી શક્યતાઓ રહેલી છે જેની અસર નવરાત્રી ઉપર પડી શકે છે ને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે નવરાત્રિના દિવસોની અંદર વરસાદ

પડવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.નવરાત્રીના દિવસોની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે તેમાં ચોમાસાનું આગમન આ વખતે મોડું થયું છે તેની વિદાય પણ મોડી થાય તેવું કહેવામાં આવી રહ્યું છે અને આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર આવનારી 26 27 28 સપ્ટેમ્બર ના રોજ ભારે ગાજવીજ

સાથે તોફાની વરસાદ પડી શકે તેવી શક્યતાઓ રહેલી છે જ્યારે આવનારા ત્રણ અને ચાર તેમજ પાંચ ઓક્ટોબર ની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યમથી લઈને ભારે વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે તેમજ વલસાડ સુરત નવસારી ડાંગ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર ની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *