સોમવારે થી બુધવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ તારીખે ગાજ વીજ સાથે ભુક્કા કાઢી નાખશે વરસાદની આગાહી રાજ્યમાં મોટું વાવાઝોડું આવવાના સંકેતો મળી રહ્યા છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અત્યારે ચક્રવાત ને લઈને ખૂબ જ મોટી આગાહી જાહેર કરી છે નવા અપડેટ પ્રમાણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં મેઘરાજા ચારેય કોર વરસાદ વરસાવશે તેવી શક્યતા છે આ સાથે સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઉભો થઈ શકે છે જેના કારણે 8 સપ્ટેમ્બર થી લઈને 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર રાજ્યમાં મોટું ચક્રવાત આવી શકે તેવી શક્યતા છે આ ચક્રવાત બંગાળની ખાડીમાંથી સર્જાઈ શકે અને તેની અસર દેશના અલગ અલગ વિસ્તારો સહિત ગુજરાત રાજ્ય પર પણ જોવા મળી શકે તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં અત્યારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે.

દેશના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયે ભારે વરસાદને લઈને આવવામાં વિભાગે આગાહી કરી છે. જેના કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ત્યારે ફરી એકવાર ભારે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે. ફરી એકવાર રાજ્યમાં મોનસુન સીસ્ટમ એક્ટિવ થતા હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદને લઈને આગાહી ચેક કરી છે.

ફરી એકવાર વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય થવાને કારણે ગાંધીનગરમાં ભારે વરસાદના લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યાં સુધી રાજ્યમાં સીઝન 33 ઇંચ વરસાદ વરસ્યો છે. તો સિઝન કરતા 28% વધુ વરસાદ પડતા રાજ્યના ખેડૂતો માં ખુશી જોવા મળી રહી છે.

ગુજરાતમાં આગામી 3 વરસાદને લઈને કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર બોટાદ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં હળવેથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

જેના કારણે ખેડૂતોમાં ખુશીને જોવા મળી રહી છે. વરસાદે છેલ્લા ઘણા દિવસથી વિરામ લીધો હતો. પરંતુ ફરી એક વાર મંત્ર સિસ્ટમ એક્ટિવ થતા હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદને લઈને આગાહી કરી છે.

હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયે ભારે વરસાદ થઈ શકે છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે ભાદરવા મહિનો બેસતા ની સાથે ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશ પર ની અંદર ખૂબ જ ભારે ગરમી પડી રહી છે. ખાસ વાત તો એ છે કે અત્યારે દિવસના દિવસે કેટલા જિલ્લાઓની અંદર હળવા થી લઈને મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને વધતી ગરમીના કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારો ની અંદર લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

વધતી ગરમીને કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારો ની અંદર પણ લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરવા મહિનાના આતરડાની અંદર એસી પંખા અને કુલર નો પણ લોકોને સહારો લેવો પડી રહ્યો છે. પ્રમાણે આગાહી પ્રમાણે ચોમાસુ 15 સપ્ટેમ્બરથી લઈને ગુજરાત રાજ્યની અંદર વરસાદી સીઝન પૂરી થવાની આગાહી કરવામાં આવી છે. વેધર મોડલ પ્રમાણે રાજ્યની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી

આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 30 ઇંચ કરતાં પણ વધારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ ના પ્રમાણે બંગાલી ખાદીમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલું છે. જેના લીધે આવનારી 8 તારીખે લઈને 11 સપ્ટેમ્બર સુધીમાં ઘણી જગ્યાઓ પર વરસાદ પડશે અને તેવી શક્યતાઓ પણ રહેલી છે.

23 સપ્ટેમ્બર થી ઓક્ટોબર સુધીની અંદર ઘણી જગ્યા ઉપર ખૂબ જ ગરમી પડશે અને લોકલ સિસ્ટમ ઊભી થવાની પણ શક્યતાઓ રહેલી છે. જેને લીધે ગુજરાતની અંદર મોસમનો ત્રીપલ જોવા મળશે તેના કારણે શિયાળો ઉનાળો અને ચોમાસુ આ ત્રણેય ઋતુ એક સાથે જોવા મળી શકે છે. આગાહી પ્રમાણે આવનારા બે દિવસ સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાતની અંદર પણ ઘણી જગ્યા ઉપર સામાન્ય વરસાદ પડશે

રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ છોટે ઉદેપુર અને ઘણી જગ્યા ઉપર મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યાઓ પર અત્યારે ખૂબ જ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ઘણી જગ્યા ઉપર ખૂબ જ તોફાની વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *