સુરતમાં સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને મહિલા પર યુવકે શારીરિક સુખ માણ્યું ઘરમાં એકલી રહેતી પત્નીનું દિલ બીજે લાગી ગયું રોજ રોજ યુવક સાથે શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને….

સુરતમાં બનાવોમા દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે, ત્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મહિલા પર યુવકે અલગ-અલગ જગ્યાએ ગુજાર્યુ હોવાની ફરિયાદ થઈ છે. મહિલાને બાદ અપશબ્દ કહી તેણીના સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસે આરોપી અને તેને મદદ કરનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતીમહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી જાબીર શેખ ઉ.વ.28 રહે-નવાબ ટી સ્ટોર પાસે હોડી બંગલા વેડ દરવાજા પાસે સુરત તથા તેનો મિત્ર મલેક કે જેના પુરા નામ સરનામાની ખબર ન હોય તેઓ એક બીજાની મદદગારી તથા મેળાપીપણામાં આજથી નવેક મહિના પહેલા સોશિયલ મીડિયા પર જાબીર શેખ સાથે મહિલાનો પરિચય થયો હતો.

બાદમાં વાતચીત કરીને સારી મિત્રતા કેળવી ભરોસો આપ્યો હતો અને મહિલાને ઓટો રિક્ષામાં બેસાડી ભરીમાતા રોડ ફુલવાડી ગંદા નાળાની પાસે પુલ ઉપર લઇ જઇ રીક્ષા ઉભી રાખી મલેકને બહાર નજર રાખવાનું જનાવી મહિલાની ઈચ્છા વિરૂદ્ધ આરોપી જાબીર શેખએ રીક્ષામાં બળજબરી ગુજાર્યુ હતુ.

તેના મિત્રએ પણ બળજબરી કરીમહિલા સાથે તેની સંમતી વિરુદ્ધ બળજબરી કરી પ્રથમ વખત શરીર સંબધ બાંધી બાદ આરોપી મલેકના નાનપુરા ખાતે આવેલ રૂમમાં લઇ જઇ મહિલાને રૂમની અંદર જમીન પર પાથરેલી પથારી પર સુવડાવી જાબીર શેખે સંમતિ વિરુદ્ધ બળજબરી કરી બીજી વખત વખત શરીર સંબધ બાંધ્યો હતો

જાબીરે બનાવ બાબતે કોઇને પણ જાણ કરશે તો મહિલાને તથા તેની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી જાબીરે અલગ અલગ નંબર ઉપરથી ફોન કરી મહિલાને નાલાયક ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જાબીર અને તેને મદદ કરનાર મિત્ર ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આજના મોબાઈલના યુગમાં પતિ પત્ની વચ્ચેના સંબંધ બદલાઈ રહ્યા છે. પતિ પત્ની એકબીજાથી દૂર જઈ રહ્યા છે. પરિણામે બેડરૂમથી શરૂ થઈ રહેલા ઝઘડા ડિવોર્સ સુધી પહોંચી રહ્યાં છે. જોકે, આવામાં શારીરિક સુખ પણ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. એકબીજાને શારીરિક સુખ ન આપનારા દંપતી પણ હવે કોર્ટ રૂમ સુધી પહોંચી રહ્યાં છે. ત્યારે અમદાવાદ નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

પારિવારિક ઝઘડાના ઉકેલ માટે કાર્યરત અભયમ હેલ્પલાઈન પાસે એક કિસ્સો આવ્યો હતો. જેમાં એવુ બન્યુ હતું કે, અમદાવાદમાં રહેતા એક દંપતીનું જીવન સુખમય રીતે ચાલતુ હતું. પરંતુ પતિ કામને કારણે સતત બહાર રહેતો હતો. આ કારણે તે પત્નીને સમય આપી શક્તો ન હતો. તો બીજી તરફ, ઘરમાં એકલતા અનુભવતી પત્નીનું દિલ બીજે લાગી ગયુ. મહિલાને લગ્ન પહેલા એક મિત્ર હતો, પતિ ઘરમાં ન રહેતો હોવાથી પત્નીની તેની સાથે વાતચીત વધી ગઈ હતી. આ બાદ તે દિવસભર તેની સાથે જ સમય પસાર કરતી હતી. જોતજોતામાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જેથી આખરે બંનેએ ભાગી જવાનુ નક્કી કર્યુ હતું.

પ્રેમી સાથે ભાગી જવા માટે પત્નીએ ખોટુ કારણ આપ્યું. સાસુ સસરા હેરાન કરે છે તેવુ જણાવીને તે ભાગી ગઈ હતી. એક જાગૃત નાગરિકે મદદ કરતા આખરે સમગ્ર મામલો અભયમ હેલ્પલાઈન પાસે પહોંચ્યો હતો. જેમાં પતિ પત્નીનું કાઉન્સેલિંગ કરાયુ હતું. અભયમની ટીમે એસટી બસ સ્ટેન્ડ પર જ પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કર્યુ હતું. આખરે પતિ અને પત્નીને પોતાની ભૂલ સમજાઈ હતી.

પતિએ કબૂલ્યુ હતું કે, તે નોકરીને કારણે પત્નીને સમય આપી શક્તો ન હતો. તેને પોતાની ભૂલ સમજાતા માફી માંગી હતી, અને પત્નીને પૂરતો સમય આપવા બાંહેધરી આપી હતી. તો બીજી તરફ પત્નીએ પણ પ્રેમી સાથે ભાગવાનો પ્લાન કેન્સલ કર્યો હતો અને તેની સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા બાંહેધરી આપી હતી. સાથે જ સાસુ-સસરાનો કોઈ વાંક ન હોવાની પણ કબૂલાત કરી હતી

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *