સુરતમાં મામી-ભાણેજ હોટેલ માં જઈને માણ્યું શારીરિક સુખ મામીને ગ-ર્ભ રહેતા જ થયું એવુકે કરુણ અંજામ આવ્યો..જોવો વીડિયો

સુરતના ઉધના યાર્ડમાંથી 21 માર્ચના રોજ ગ-ર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે આ -હોવાનું લાગ્યું હતું. ત્યારે મહિલાના શ-રીર પર ઇજાના નિશાન જોવા મળતાં તેની થઇ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આ કેસ પોલીસ માટે પડકારરૂપ હતો.

પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. 19 માર્ચના રોજ મૃતક મહિલા એક યુવક અને એક યુવતી સાથે ટ્રેક પર ચાલતી જોવા મળી હતી. જેથી પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સુરત રેલવે સ્ટેશન પરથી પોલીસને યુવતી મળી આવી હતી. જેથી રેલવે પોલીસે સુરત રેલવે સ્ટેશનના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.

સુરતના ઉધના રેલ્વે યાર્ડમાં સ-ગર્ભા મહિલાની કેસમાં રેલ્વે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ આરોપીને તેની મામી સાથે અફેર ચાલી રહ્યું હતું. ગામમાં તેમના પ્રેમસં-બંધની જાણ થતાં તેઓ સાથે રહેવા આવ્યા હતા. બાદમાં તેની મામીએ તેના વતન જવાની ના પાડતા તેના ભત્રીજાએ તેનું ગળું દબાવી હ-ત્યા કરી હતી.

મામી અને ભાણેજ વચ્ચે શ-રીર સં-બંધ બાંધતા રીટા 8 મહિનાની ગ-ર્ભવતી હતી. બાદમાં મામીને તેના પતિને ઘરે મોકલવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. રોજેરોજના ત્રાસથી કંટાળીને લાલુએ તેમની પ્લાન ઘડ્યો હતો. ત્યારે લાલુ રીટાને મેમુ ટ્રેનમાં વલસાડથી ઉધના રેલ્વે સ્ટેશન લઇ ગયો હતો.

જ્યાં બે દિવસ સુધી રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં ફર્યા હતા બાદમાં ઉધના રેલવે સ્ટેશન પર બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી કંટાળીને લાલુ આખરે રીટાને ઉધના યાર્ડમાં લઈ ગયો અને તેનું ગળું દબાવીને કરી નાખી.

મધ્ય પ્રદેશના ખારગોનમાં એક યુવકે તેની પત્ની અને મિત્રની હત્યા કરી છે. ઉન વિસ્તારમાં એક યુવકે તેની પત્નીને મિત્ર સાથે સેક્સ કરતા જોઇને કરી નાખી હતી. હત્યા બાદ મિત્રની લાશ એક કિમી દૂર મળી હતી. દૂરના પૂલ પાસે ફેંકી દેવામાં આવ્યો હતો. તેણે પત્નીના પ્રેમીના બંને આંખો પણ ફોડી નાખી હતી .

પોલીસ પૂછપરછ દરમિયાન લોકેશે જણાવ્યું હતું કે, રાત્રે ત્રણેય જમ્યા બાદ સૂઈ ગયા હતા. રાત્રે અચાનક રવિ જાગી ગયો અને જોયું કે રવિ અને અનિતા કઢંગી હાલતમાં છે. આનાથી તે ગુસ્સે થયો અને તેણે તે બંનેના માથામાં ધોકો માર્યું. અનિતાનું ત્યાં મોત થયું. રવિની બાદ લોકેશે તેની બને આંખો ફોડી નાખી હતી . ત્યારબાદ લાશને પુલ નજીક ફેંકી દેવામાં આવી હતી. આ પછી તે ઘરે આવ્યો અને સૂઈ ગયો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *