સુરતમાં શો-રૂમમાં કામ કરતો નોકર, શેઠની દીકરી સાથે માણ્યું શારીરિક સુખ વીડિયો ઉતારીને શેઠને મોકલો બ્લેકમેલ કરી અનેક વાર માન્યું શારીરિક સુખ સામે આવ્યો ચોંકાવનારો મામલો..!

જિલ્લાના દેવગઢ બારીયામાં યુવતી સાથે ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. યુવતીનું કારમાં અપહરણ કરીને તેના પર ગુજારવામાં આવ્યો હતો. આ અંગે યુવતીએ દેવગઢ બારિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, દેવગઢ બારિયાની સાલીયા ખાતે યુવતી પર ઘટના સામે આવી છે.

30 વર્ષીય યુવતી સાથે ગામના જ યુવકે ગુજાર્યો હતો. આ શખ્સે યુવતીને પત્ની તરીકે રાખવા માટે બોલેરોમાં અપહરણ કરાયું હતું. આ પછી તેની સાથે ગુજાર્યો હતો. 30 વર્ષની યુવતીને અલગ-અલગ જગ્યાએ લઇ જઇને ગુજાર્યો હતો. દેવગઢ બારિયાની આ યુવતીને સુરત સહિતના અલગ-અલગ વિસ્તારોમાં લઇ જઇ ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ઘણીવાર એવું પણ બને છે કે કોઈક નજીકનો જ વ્યક્તિ આપડી સાથે ખેલ ખેલતો હોઈ અને આપણને ખબર પણ ન હોઈ, અને જ્યારે હકીકત સામે આવે ત્યારે સૌ કોઈના હોશ ઉડી જતા હોઈ છે. અત્યારે કૈક એવુંજ એક મોટા શોરૂમના માલિક સાથે બન્યું છે. મેરઠના લાલકુર્તી વિસ્તારમાં એક શોરૂમ આવેલો છે.

આ શોરૂમમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરે છે. એમાંથી એક નોકરની કાળી કરતૂતો સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી શોરૂમના માલિકની દીકરી ખુબ જ ગુમસુમ રેહતી હતી. પરિવારે તેને પૂછ્યું તો તેણે જણાવ્યું કે કોઈ અજ્ણયો વ્યક્તિ તેની સાથે જબરજસતી કરતો હોઈ તેવું લાગે છે.

પહેલા એ વ્યક્તિએ મેસેજ કર્યો અને અને હવે તે સોસીયલ મીડયાના માધ્યમથી ખુબ જ ખરાબ ખરાબ ફોટો અને વિડીયો મોકલી રહ્યો છે. કેટલીવાર મનાઈ કરવા પર પણ તે માનતો નથી. શોરૂમના માલિકે તરત જ આ બાબતની જાણ પોલીસમાં કરી હતી. અને જણાવ્યું કે કોઈ ઠગીયો તેની દીકરીને ખરાબ મેસેજ કરી રહ્યો છે.

પોલીસે તરત જ તપાસ શરુ કરી અને ટ્રેકિંગ કરીને આ યુવકને પકડી પાડ્યો હતો. હકીકતમાં આ યુવક શોરૂમમાં નોકરી કરનાર કર્મચારી નીકળ્યો હતો. તે સેઠની દીકરી ઉપર નજર બગાડી બેઠો હતો. નોકર તેના મિત્ર સાથે મળીને આ કામગીરી ચલાવતો હતો. પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં પણ મોકલી દીધો છે.

થોડા સમય સુધી તો શોરૂમ માલિકની દીકરીએ આ તમામ બાબતો સહન કરી હતી. તેણે વિચાર્યું કે, એક દિવસ આ નરાધમ યુવકની અકલ ઠેકાણે આવશે અને તે હવે હેરાન કરતો બંધ થશે. પરંતુ દિન પ્રતિ દિન તેની હેરાનગતી વધી જતા તેણે પરિવારને જાણ કરી હતી. હકીકતમાં તે અવારનવાર તેના પિતાના શોરૂમ પર અવરજવર કરતી હતી..

જ્યાં આ યુવક તેને જોઈ ગયો હતો અને ત્યારબાદ તેના પર નજર બગાડી બેઠો અને તેને ખૂબ જ ખરાબ ફોટો અને વિડીયોસ પણ મોકલવા લાગ્યો હતો. આ બનાવ સામે આવ્યા બાદ શો રૂમના સમગ્ર સ્ટાફ લોકોમાં ભારે ફફડાટ મચી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *