સુરતમાં તું મારી સાથે ડુમ્મસ ફરવા નહીં આવે તો સગાઇ તોડાવી નાંખીશ સગરામપુરાની તરૂણીને ડુમ્મસની ઝાડીમાં લઇ જઇ પ્રેમીએ શારીરિક સુખ માણ્યું અશ્લીલ વીડિયો ઉતારીને કરું એવુકે..

શહેરમાં ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે ત્યારે વધુ એક મહિલા સાથે થયાની ઘટના બની હતી. શહેરના બ્યુટી પાર્લરચલાવતી 38 વર્ષીય મહિલાને ફેસબુક ઉપર મિત્રતા કેળવ્યા બાદ બે મિત્રોએ રૂ પીવડાવ્યાબાદ આચર્યું હતું. જોકે, મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથધી હતી.

ઘટના અંગે વાત કરીએ તો શહેરના વરાછા વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી 38 વર્ષીય પરિણીતા સાથે ફેસબુક ઉપર મિત્રતા કેળવ્યા બાદ ફેસબુક ફ્રેન્ડે તેના બે મિત્રોની મદદથી તેણીને ડુમસના સુલતાના બાદમાં આવેલા સાગર વિલાબંગ્લોમાં દારૂ પીવડાવ્યા બાદ મોબાઈલમાં બિભત્સ ફોટા બતાવી સમાજમાં બદનામ કરી જનથી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો.

સુરતમાં સતત ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક મહિલાને તેના પ્રેમીને પ્રેમજાળમાં ફસાવી કર્યો હોવાની ઘટના સુરતના પોલીસ વિભાગમાં નોંધાઇ છે આ ઘટના સામે આવતાની સાથે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અઠવા પોલીસે તરુણીને બ્લેકમેલ કરનાર શખ્સની ધરપકડ કરી છે. તું મારી સાથે ડુમ્મસ ફરવા નહીં આવે તો સગાઇ તોડાવી નાંખીશ એવી ધમકી આપતો હતો. એટલું જ નહીં, સગરામપુરાની તરૂણીને ડુમ્મસની ઝાડીમાં લઇ જઇ પ્રેમીએ મુખ મૈથુન કરાવ્યું હતું અને તેનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મળવા બોલાવતો હતો. મારી સાથે લગ્ન નહીં કરે તો કયાંય થવા નહીં દેવાની ધમકી આપી હતી. આ પ્રેમસંબંધની મંગેતરને જાણ થતા સગાઇ તોડી નાંખી છે.

આ અંગેની વિગતો એવી છે કે, સગરામપુરામાં રહેતી સગીરા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, ત્યારે તે જાસીમના પ્રેમમાં પડી હતી. પ્રેમી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તું મારી સાથે ડુમ્મસ નહીં આવે તો તારી સગાઇ તોડાવી નાંખીશ એમ કહી બ્લેકમેલ કરતો હતો. દરમિયાન સગીરાને ડુમ્મસ લઇ જઇ મુખ મૈથુન કરાવી વિડીયો બનાવી લીધો હતો.

આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારા કયાંય લગ્ન થવા દઇશ નહીં તેવી ધમકી આપી હતી. દરમિયાન ગત 10 જૂને ઘર નજીક રહેતી દાદીના ઘરેથી સગીરા વહેલી સવારે ગુમ થઇ ગઇ હતી. જોકે, તે સગરામપુરા ચોગાન શેરીમાંથી મળી આવી હતી. પરિવારે પૂછપરછ કરતાં મંગેતરને મળવા ગઇ હોવાનું કહ્યું હતું. જોકે, પરિવારે વધુ પૂછપરછ કરતાં પ્રેમી જાસીમ સલીમ શેખને મળવા ગઇ હોવાનો ધડાકો કર્યો હતો. તેમજ તેણે સ્કૂલમાં અભ્યાસ સમયે તેની સાથે પ્રેમસંબંધ બંધાયા હોવાનું પણ કબૂલ્યું હતું.

પ્રેમી સગીરાને વારંવાર બ્લેકમેલ કરી મળવા બોવાવતો હતો. વીડિયો બનાવ્યાની માતા-પિતાને જાણ થતાં તેમણે જાસીમ પાસે મોબાઇલમાંતી વીડિયો અને ફોટા ડિલીટ કરાવી દીધા હતા. પરંતુ પ્રેમીએ આ અંગે સગીરાના મંગેતરને વાત કરી દેતા સગાઈ તૂટી ગઈ હતી. બીજી તરફ પ્રેમી સગીરાને લગ્ન માટે દબાણ કરતો હોવાથી અંતે કંટાળેલી સગીરાએ પ્રેમી સામે ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે સગીરાની ફરિયાદને આધારે કાર્યવાહી કરી જાસીમની ધરપકડ કરી લીધી છે.

શહેરના સગરામપુરા વિસ્તારમાં રહેતા નાદીરા (ઉ.વ. 17 નામ બદલ્યું છે) અને તેની નાની બહેન સાથે ગત તા. 10 જૂને ઘર નજીક રહેતી દાદીના ઘરે સુવા ગઇ હતી. પરંતુ વહેલી સવારે નાદીરા ઘરમાંથી ગાયબ થઇ ગઇ હતી અને સગરામપુરા ચોગાન શેરીમાંથી મળી આવી હતી. માતા-પિતા સમક્ષ નાદીરાએ મંગેતરને મળવા ગઇ હોવાનું કહ્યું હતું

પરંતુ માતા-પિતાને શંકા જતા વારંવાર પૂછપરછ કરતા પ્રેમી જાસીમ સલીમ શેખ (ઉ.વ. 22 રહે. ચોગાન શેરી, સગરામપુરા) ને મળવા ગઇ હોવાનું જણાવ્યું હતું. નાદીરાએ માતા-પિતા સમક્ષ એવી પણ કબૂલાત કરી હતી કે તે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે જાસીમ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

દરમિયાનમાં માર્ચ 2022 માં તું મારી સાથે ડુમ્મસ ફરવા નહીં આવે તો તારા જયાં લગ્ન નક્કી થયા છે તેને હું જાણ કરી દઇશ એમ કહી બ્લેકમેલ કરી ડુમ્મસ ફરવા લઇ ગયો હતો. જયાં દરિયા કિનારે ઝાડીમાં લઇ જઇ મુખ મૈથુન કરાવી તેનો વિડીયો ઉતાર્યો હતો અને વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર મળવા બોલાવતો હતો.

નાદીરાની આબરૂ બચાવવા માતા-પિતાએ જાસીમને મળી તેના મોબાઇલમાંથી વિડીયો અને નાદીરાના ફોટો ડિલીટ કરાવી દીધા હતા. પરંતુ જાસીમે નાદીરાના મંગેતરને સમગ્ર બાબતની જાણ કરી દેતા સગાઇ તૂટી ગઇ હતી અને જાસીમ વારંવાર ધમકી આપતો હતો કે તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારા લગ્ન કયાંય થવા દઇશ નહીં. જેથી છેવટે જાસીમની પોલીસે ધરપકડ કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *