વડોદરામાં પ્રેમી 19 વર્ષની પરીણિત યુવતી સાથે શરીર સુખ માણ્યું વીડિયો ઉતારીને વાડી માલિકના ભત્રીજાએ છોકરીને ગામની સીમમાં લઈ જઈ માણ્યું શરીર સુખ

શહેરના ગોતા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પરિણીત યુવતીને નજીકના જ વિસ્તારમાં રહેતો યુવક છેલ્લા 4 મહિનાથી પરેશાન કરતો હોવો અને એક દિવસ પરિણીતા ઘરે એકલી હતી, ત્યારે તેના પર પ્રયાસ કર્યો હોવાનો કોલ મહિલા હેલ્પલાઇન 181 અભયમને મળ્યો હતો.

કોલ મળતા મહિલા હેલ્પલાઇનની ટીમે પરિણીતાને યુવક સામે ફરિયાદ કરવાનું કહેતા જ યુવતી ડરી ગઈ હતી. જોકે, મહિલા હેલ્પલાઇનની ટીમે ભરાયા વિના સાચી વાત કરવા કહેતા યુવતીએ યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો કર્યો હતો.

આ અંગે યુવતીએ મહિલા હેલ્પલાઇનની ટીમને જણાવ્યું હતું કે, શહેરના પોશ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પરિણીતાના 8 મહિના પહેલા જ લગ્ન થયા છે અને હાલ તે પતિ સાથે રહે છે. યુવતીએ પોતાનું પ્રેમપ્રકરણ ખૂલ્લું પડી જવાની બીકે યુવક પર આરોપ લગાવ્યો હતો.

યુવતીએ જણાવ્યું હતું કે, આ યુવક સાથે તેને છેલ્લા 4 મહિનાથી પ્રેમસંબંધ છે. તેમજ તેઓ અવાર-નવાર મરજીથી મળતા હતા. દરમિયાન તેમને સંબંધી ઘરની બહાર નીકળતા જોઇ ગયા હતા. આથી પતિને ખબર પડી જશે, તો છૂટાછેડા આપી દેશે તેવો ડર લાગતા તેણે સાચી હકિકત છૂપાવી પ્રેમી પર ખોટો આરોપ લગાવ્યો હતો.

યુવતીએ આ અંગે કોઈને જાણ ન થાય તે રીતે સમાધાન કરી આપવા મહિલા હેલ્પલાઇનની ટીમને વિનંતી કરી હતી. આ પછી ટીમે યુવક અને પરિવારજનો સાથે વાત કરી હતી. તેમજ બંનેને હવે સંબંધ ન રાખવા તેમજ ફોન-મેસજ ન કરવા સમજાવી સમસ્યાનો સુખદ અંત લાવ્યા હતા.

માળીયા હાટીના તાલુકાની સગીરા પર તેની શાળાના શિક્ષકે નજર બગાડી શારીરિક અડપલાં કર્યા હતા. તેમજ અન્ય ત્રણ શખ્સોએ અલગ અલગ સમયે સગીરા પર ગુજાર્યો હતો. સગીરાએ પોલીસની મદદ માંગતા શિક્ષક સહિત ચાર સામે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસનો ઘમઘમાટ શરૂ કરી તમામ આરોપીઓને ઝડપી લેવા પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી છે.

ડીવાયએસપી જે.ડી. પુરોહિતે જણાવ્યું કે, માળીયા હાટીના તાલુકાની ધોરણ ૧૦માં અભ્યાસ કરતી સગીરાને તેના શિક્ષક છેલ્લા બે વર્ષથી રૂબરૂમાં અથવા ફોન મારફત વાતચીત કરી અશ્લીલ માંગણી કરતો હતો. એટલું જ નહીં પણ મોકો મળે ત્યારે આશારીરિક અડપલા કરતો હતો. ઉપરાંત છ માસ પહેલા સગીરા વાડીએ કામ કરવા ગઈ ત્યારે તે વાડીના માલિકના ભત્રીજાએ પણ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

એટલું જ નહીં, છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન સગીરાને તેના ઘરેથી ખોરાસા ગામની સીમમાં તથા કેશોદ રાજધાની હોટલમાં લઇ જઇને ચારેક વખત પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા.

સગીરાના ગામમાં જ રહેતા અન્ય એક શખ્સે પણ ચારેક મહિના પહેલા સગીરાની એકલતાનો લાભ લઈ તેના ઘરે તથા શેરીમાં આવેલા નવા બનતા મકાનમાં જબરજસ્તીથી શરીર સંબંધ બાંધ્યા હતા. ગત તા.૭-૧૦-૨૧ના રોજ વધુ એક શખ્સે સગીરાને શિક્ષકના ત્રાસમાંથી મુક્ત કરાવી દેવાની લાલચ આપી પોતાના એક્ટીવા મોટર સાયકલ ઉપર બેસાડી લઇ જઇ વેરાવળ સોમનાથ તથા ખોરાસા ગામે બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધતો હોવાનું સગીરાએ ફરીયાદમાં જણાવ્યું છે.

આ અંગે સગીરાના વાલીઓને જાણ થતા તેઓ ચોકી ઉઠ્‌યા હતા. આ મામલે સગીરાએ ઉપરોક્ત વિગતો સાથે પોતાના શિક્ષક સહિત ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જુદી જુદી ટીમો બનાવી ચારેય આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું ડીવાયએસપી પુરોહિતે અંતમાં જણાવ્યું છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *