વડોદરામાં સંસ્કારી નગરી યુવક પોતાની સાથે નોકરી કરતી યુવતી સાથે માણ્યું શારીરિક સુખ વીડિયો ઉતારીને 3 નરાધરો યુવતીને ખેંચીને બસમાં લઈ જઈ માણ્યું શરીર સુખ જોવો વીડિયો

સંસ્કારી નગરી વડોદરાનું માથુ ફરી શરમથી ઝૂકી ગયુ છે. શહેરમાંથી સંસ્કારિતાપણું હવે ભૂંસાઈ રહ્યું છે. મહિલાઓ પર વધતા અત્યાચારના કિસ્સાને કારણે શહેરની સંસ્કારિતા ફરી લજવાઈ છે. તાજેતરમાં એક સગીરા પર કેસની શાહી હજી સૂકાઈ નથી, ત્યાં ફરી એક ઘટના બની છે. શહેરના એક રસ્તા પર ત્રણ નરાધમો સગીરાને બસમાં ખેંચીને લઈ ગયા હતા, અને તેની લાજ લૂંટાઈ હતી. જાેકે, શરમની વાત તો એ છે કે, ખુદ પોલીસ જ આ મામલે ઢાંકપિછોડો કરતી દેખાઈ હતી.

મહેસાણાના અર્બન બેંક રોડ પર રહેતી યુવતી નિકિતાનાં લગ્ન 14 વર્ષ પહેલાં પાર્થ અનિલભાઇ રાવલ સાથે સામાજિક રીતરીવાજ મુજબ થયા હતા તેમના લગ્ન જીવનથી બે દિકરાઓનો જન્મ થયો હતો દરમિયાન દોઢેક વર્ષ પહેલાં નીકિતાને જાણ થઈ હતી કે પાર્થને તેની સાથે નોકરી કરતી એક પરણીત યુવતી સાથે શારીરિક સબંધ છે નીકિતાએ પતિના મોબાઇલમાં બંનેના અંગત પળોના ફોટા તથા શારીરિક સંબંધોના વીડિયો જોઇ જતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

આ ઝગડા પછી પાર્થે પોતાની પત્નિને માર મારી શારીરીક માનસીક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું નીકિતા બે દીકરાઓને ખાતર બધું સહન કરતી હતી પણ પતિ ઘરે નાણાં પણ નહોતો આપતો તેથી ખર્ચને પહોંચી વળવા નિકિતાએ નોકરીની શોધખોળ કરતાં તેનો પતિ ઉશ્કેરાઇ ગયો હતો. તેણે તેની પત્નીને મારઝૂડ કરી ઘરમાંથી પહેરેલે કપડે કાઢી મૂકી હતી તેણે યુવતીના પિતાને ફોન કરીને ધમકી આપી હતી કે તમારા દિકરાની છોકરીને ઉપાડી જઇ બધાંના ટાંટીયા તોડી નાંખીશ એ પછી તેણે છૂટાછેડા મેળવવા નોટીસ મોકલી હતી આ અંગે મહેસાણા બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશુંત્યારે ગુજરાતમાં વધુ એક ફરિયાદ થઇ છે જેમાં સુરતથી નોકરીની શોધમાં નીકળેલી યુવતી કે જેની સાથે થયું છે. વાપીના બિલ્ડર ગીરીરાજસિંહ જાડેજાની ઓફિસમાં યુવતી કામે લાગી હતી બિલ્ડરે યુવતીને રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો હતો જેમાં બિલ્ડર બળજબરીથી યુવતી સાથે સબંધ બાંધતો હતો.

યુવતીને ગર્ભ રહી જવાની ખબર પડતા જ તે ભાંગી પડી હતી અને ઉંઘની ગોળી ગટગટાવી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો બાદમાં યુવતીએ બિલ્ડર વિરૂદ્ધ સુરત અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ વાપી પોલીસને અપાઈ છે જેથી વાપી પોલીસે બિલ્ડરને પકડવા માટે કાર્યવાહી શરુ કરી છે.

35 વર્ષીય યુવતી નો પતિ બેકાર હોવાથી તે ખુદ કામ શોધતી હતી ત્યારે કોઈ મિત્રે તેને વાપીના બિલ્ડરની જાણ કરી હતી બાદમાં તે સપ્ટેમ્બર 2019માં બિલ્ડરની ઓફિસમાં મેનેજમેન્ટનું કામ કરતી હતી 16 હજાર પગાર અને બિલ્ડરે તેને રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો હતો બિલ્ડર યુવતી સાથે ખુબ વાતો કરતો હતો અને એક દિવસ યુવતીના ફ્લેટ પર જઈને બળજબરીથી સબંધો બાંધ્યા હતા.

બિલ્ડર અવારનવાર સબંધ બાંધતો હતો અને પોતે મોટો માણસ હોવાનું કહીને યુવતીને ડરાવતો હતો યુવતી આ બધાથી ડરીને સુરત જતી રહી હતી પણ ત્યાં તેને ગર્ભ રહી જવાની જાણ થતા ઉંઘની 10 ગોળીઓ ગટગટાવી લીધી હતી બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી યુવતી સુરત માટે રવાના થયા પેહલા બિલ્ડરની ઓફિસે હિસાબ માટે ગઈ ત્યારે બિલ્ડરે મારી નાખવાની ધમકી પણ આપી હતી.

બિજી એક આવીજ ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશુંઆ કિસ્સામાં યુવક એ યુવતીનો લાભ ઉઠાવ્યો હતો યુવક સબંધ એ યુવતી નો બોસ હતો યુવતીને નોકરીએ રાખીને આરોપીએ મિત્રતા કેળવી પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા બે વર્ષ સુધી યુવતી સાથે સંબંધ બાંધતા શખ્સ સમક્ષ યુવતીએ લગ્ન અંગે મુદ્દે વાતચીત કરતાં આરોપી ઉશ્કેરાયો હતો.

સાત દિવસ અગાઉ યુવતીને નોકરીમાંથી કાઢી મુકીને જેમ ફાવે તેમ બોલ્યો હતો વેજલપુર પોલીસે આરોપી કરી તપાસ હાથ ધરી છે યુવક એ યુવતીને હવસ માટે શિકાર બનાવી હતી યુવક યુવતીને સપના બતાવી તેની સાથે ના કરવાનું કરતો હતો.યુવક યુવતીને બહાર ફરવા અને તેની સાથે લગ્ન કરીને તેની ન્યુયોર્ક લઈ જવાનું સપનું બતાવ્યું હતું પોલીસ સ્ટેશનમાં 22 વર્ષીય લેડીઝ જે છેલ્લા બે વર્ષથી એક ખાનગી ઓફીસ માં ફરજ બજાવતી હતી ફરજ દરમિયાન તેનો માલિક મુસ્તાક ફકીર મંહમદ મોડનએ શબાનાને જૂદા જૂદા વાયદા કરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

શબાનાએ પણ ભોળવાઈને આરોપી સાથે પ્રેમ સંબંધો આગળ વધાર્યા હતા બે વર્ષના સમય ગાળામાં અનેકવાર શબાના સાથે શારીરિક સંબંધો બાંધી આરોપીએ તેણે દગો દીધો હતો ત્યારે તેણે એક વખત એવું પણ કર્યું હતું કે જ્યારે તે એક હોટલ માં સબંધ બનાવતો હતો ત્યારે યુવતીએ તેની સાથે લગ્ન ની વાત કરી હતી ત્યારે યુવકે એ વાત ને સાંભળી ના સાંભળી કરી દીધી.

યુવક યુવતીની વાત ન સાંભળતા યુવતીએ અર્થ સબંધ છોડી દીધા ત્યારે યુવકે કહ્યું કે જો તું અહીં થી બહાર ગઈ તો તને બદનામ કરી દઈશ ત્યારે યુવતી ને મજબુરીમાં સબંધ બાંધવા પડ્યા હતા પરંતુ છતાં પણ યુવતીએ યુવક ને રોકતા યુવકે યુવતીમાં ગુપ્તાંગ માં બાજુમાં પડેલ કાંસકો નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો હાલમાં યુવતીએ આબાબતની ફરિયાદ કરતાં યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ ચાર દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી, અને પીડિત પરિવારને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા. વડોદરામાં વધુ એક સગીરા પર ઘટના સામે આવી છે. વડોદરાના ન્યુ વી.આઈ.પી રોડ પાસે આ ઘટના બની છે. જેમાં ત્રણ નરાધમોએ સગીરાને બસમાં ખેંચીને લઈ ગયા હતા. જેમાંથી એક યુવકે સગીરા પર આચર્યુ હતું, જ્યારે કે, બે યુવાનોએ બસના દરવાજે વોચ રાખી હતી. આમ, ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં સગીરાની લાજ લૂંટાઈ હતી.

આ અંગે સગીરાના કાકાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એકટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પરંતુ આ અંગે ખુદ પોલીસ ઢાંકપિછોડો કરતી જાેવા મળી હતી. પોલીસે શરૂઆતમાં ૪ દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી. પીડિતા અને તેના પરિવારને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા.

પીડિતા અને તેના કાકા હરણી અને વારસિયા પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતા. પણ પોલીસે આ ઘટનાને ગંભીર ગણવાની તસ્દી સુદ્ધા લીધી ન હતી. આમ, વડોદરા પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠ્‌યા છે. આ અગાઉ પણ વડોદરા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્‌યા છે. જે બતાવે છે સંસ્કારી નગરીમાં હવે મહિલાઓ સલામત નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *