અમદાવાદમાં પતિએ હેવાનીયતની હદ વટાવી, શરીર સુખની લાલસામાં પત્નીના ગુપ્તભાગે બચકાં ભર્યા યુવતીને વારંવાર શરીર સુખ માણતો, આખરે આવી રીતે ફૂટી ગયો ભાંડો જોવો વીડિયો

રાજકોટમાં હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પાસે રહેતા એક હેવાન પતિનો ચહેરો સામે આવ્યો છે. શરીર સુખની લાલસામાં પતિ દારૂ પીને પત્ની પર અત્યાચાર ગુજારતો હતો. પતિના અત્યાચારથી કંટાળીને કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ મામલો સામે આવતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના કાલાવડ રોડ પાસે રહેતી એક મહિલાએ પતિના અત્યાચારથી કંટાળીને ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમય રહેતા મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલે રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિના અત્યાચારથી હું કંટાળી ગઈ છું. મારો પતિ વારંવાર શરીર સુખની લાલસામાં મને આપત્તિજનક વીડિયો બતાવતો હતો અને તે પ્રમાણે મારી સાથે હરકત કરતો હતો. જો હું ના પાડુ તો તે મારી સાથે બળજબરી કરતો અને મને માર મારતો પણ હતો.

મહિલાએ વધુમાં જણાવ્યું કે, મારો પતિ મને કહે છે કે, હવે તારામાં મને મજા આવતી નથી. થોડા દિવસ પહેલા મારો પતિ ખુબ જ દારુ પીને આવ્યો હતો અને શરીર સુખ માણતા સમયે તેણે મારા ગુપ્તભાગ પર બચકાં ભરી લીધા હતા. ત્યારબાદ મને ખુબજ પીડા થઈ રહી હતી. આ મામલે મે મારા પતિને જણાવ્યું હતું અને ડોક્ટર પાસે જવા કહ્યું હતું. પરંતુ મારા પતિએ સાથે આવવાની ના પાડી હતી. ત્યાર પછી મે એકલા ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું હતું. ત્યારે મારા પતિએ મને ધમકાવી હતી અને કહ્યું હતું કે, તારે ડોક્ટરને એમ નથી કહેવાનું કે મારા પતિએ મને બચકાં ભર્યા છે. જો તે એમ કહ્યું છે તો હું તને ઘરમાં ઘુસવા નહીં દઉં.

જો કે, મહિલાએ તેના પતિની આ હરકતો વિશે તેના સાસુને જણાવ્યું હતું પરંતુ આ મામલે મહિલાને કોઈ મદદ મળી ન હતી. ત્યારે પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમયસર મહિલાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાને ત્વરિત સારવાર મળતા હાલ તેના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળી રહ્યો છે. ત્યારે મહિલાની ફરીયાદ બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દેશના વીર સૈનિકો સરહદ ઉપર 24 કલાક પહેરો આપીને દેશના તમામ નાગરિકોની રક્ષા કરતા હોય છે. દરેક કુદરતી આફતોનો સામનો કરીને તેઓ સરહદની રક્ષા કરવામાં કોઈ કસર બાકી મૂકતા નથી.. એક સૈનિક જયારે ઘરેથી દેશની રક્ષા કરવા માટે નીકળે છે ત્યારે કસમ ખાઈ છે કે દેશ માટે પ્રાણ પણ આપવા પડે તો એક ફોજી તરીકે ક્યારેય હીંચકીચાશે નહી..

પરતું મવડી ખાતે એક રીટાયર સૈનિકે એવુ કામ કર્યુ છે જેને લીધે સૌ કોઈને નીચું નમવું પડ્યું છે. નિવૃત સૈનિકે એક મહિલા સાથે કરેલા શોષણને લઈને લોકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. મવડીમાં રહેતા નિવૃતઆર્મીમેને તેના પડોશમાં રહેતી એક મહિલાની સાથે પરાણે શરીર સબંધ બાંધ્યા નો ખુલાસો થતા જ લોકો ચોંકી ઉઠ્યા છે.

આ કિસ્સો છે અમદાવાદ શહેરનો અને અહીંયા કઈક અલગ જ કિસ્સો બન્યો છે અને જ્યાં એક ઘરમાં એક યુવક અને એક યુવતી શારીરિક સુખ માણતાં હતાં અને ત્યારે જ અચાનક કોઈ દરવાજો ખોલી અને ઘરમાં ઘસી આવ્યું હતું પણ જ્યારે તેમને જોયું ત્યારે તે એક 22 વર્ષીય યુવતી હતી અને તે એક મોબાઈલ લઈ અને અંદર ઘૂસી આવી હતી પણ જેને કોઈ વાતની ખબર હતી નહીં.

રાજકોટનો આ એક વેપારી અમદાવાદમાં આવી અને શારીરિક સુખ માણવાના બહાને તે યુવક તે યુવતી સાથે કઢંગી હાલતમાં તેનો વીડિયો ઉતારી અને તે યુવતીને બ્લેક મેઈલિંગ કરવા માંગતો હતો પણ આવું કરવાના કેસમાં તે બે યુવતીની ધરપકડ કરવામાં આવી છે અને આ યુવતીઓનો સાગરિત યુવક ફરાર થઈ ગયો છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને તે યુવકની શોધખોળ ચાલુ છે.

રાજકોટના આ સરથાણા વિસ્તારમાં રહેતાં યુવકને શારીરિક સંબંધો બાંધવા અને પોતા ના મિત્ર પાસેથી એક યુવતીનો નંબર લીધો હતો અને તેવું જણાવવામાં આવે છે કે આ મિત્ર અમદાવાદમાં રહેતી એક યુવતીનો ફોન નંબર આપ્યો હતો અને આ યુવક ફોન કરીને યુવતીના શહેરમાં એટલે કે અમદાવાદમાં તેના વિસ્તારમાં આવેલાં યુવતીના ઘરે ગયો હતો.

આ યુવક વેપારી બનીને આવ્યો હતો અને તે ઘરમાં યુવક અને યુવતી બંને સાથે શારીરિક સુખ માણતાં હતાં અને ત્યારે અચાનક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો હતો અને દરવાજો ખુલ્યો અને ત્યારે એક 22 વર્ષીય યુવતી મોબાઈલ લઈ અને અંદર ઘૂસી આવી હતી અને ત્યારે જ તેણે બંનેનો શારીરિક સુખ માણતાં વીડિયો ઉતારી લીધો હતો.

અને એ પછી આ એક યુવક પણ આવી ગયો હતો અને બ્લેકમેલ કરી અને ત્યારે જ તેણે યુવકને મામલો પતાવવા માટે 25 લાખ આપવા કહ્યું હતું અને પછી જ અહીંયા રૂપિયા ના આપે તો વીડિયોને ટીવી ચેનલમાં પ્રસારીત કરી દેવાની ધમકી આપી હતી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું કહેતો હતો.

પણ આ ગભરાય ગયેલા યુવકે તેના મિત્રને ફોન કરી અને પછી તેને 25 લાખ રૂપિયાની જરૂર છે એવું કહ્યું હતું અને આ યુવકનો મિત્ર યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને પછી જ તેણે 100 નંબર પર ફોન કરી અને પછી પોલીસને બોલાવતાં જ યુવતીઓ પકડાઈ ગઈ હતી અને જ્યારે યુવક ભાગી ગયો હતો.

અમદાવાદ પોલીસ બંને યુવતી અટકાયત કરી હતી અને પછી યુવક અને યુવતી બંનેને પૂછપરછ કરતાં આ ત્રણ લોકોની ગેંગ દ્વારા હનીટ્રેપનું આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું અને એવું પણ બહાર આવ્યું હતું કે શરીરસુખ માણવા માટે આવેલાં આ યુવકોનો વીડિયો ઉતારી હતી અને પછી તેને બ્લેકમેલ કરી અને પૈસા પડાવવામાં આવતા હતા અને અગાઉના કેટલાંક યુવકોને આ ગેંગ દ્વારા શિકાર બનાવવામાં આવ્યો છે તેની પણ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *