ચાર વર્ષનો માસૂમ બાળક પણ ગયો હતો માતા-પિતા સાથે ઝૂલતા પુલ પર પણ ગયો હતો, અચાનક જ પુલ તૂટતા માતા પિતાના દર્દનાક મૃત્યુ થયા જ્યાં ચાર વર્ષના દીકરાનો ચમત્કારિક બચાવ થયો…

જોકે આ એક જ ઘટના નથી પુલ ની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના કુટુંબીજનો પરિવારના સભ્યોને ગુમાવ્યા છે જ્યાં કેટલાક પરિવાર સાથે મીડિયા રિપોર્ટરોએ વાતચીત કરી હતી જેમ દ્રશ્યો જોઈને ભલભલાના રુવાડા બેઠા થઈ જાય તેવી ઘટનાઓ સર્જાય હતી. દિવાળીના તહેવાર સમયે રાજ્યના અનેક જગ્યાએ પરિવારો ઝૂલતા પુલ પર મજા માણવા માટે ગયા હતા.

મૂળ હળવદ શહેરના પ્રમુખસ્વામી નગરના અને હાલ મોરબીમાં સીએ તરીકે પોતાની ભૂમિકા ભજવતા હાર્દિક અને તેની પત્ની મિરલ તેમજ ચાર વર્ષનો માસનું બાળક જીયાન્સ ઝુલતા પુલ પર ફરવા માટે ગયા હતા અને પતિ પત્નીનું ઝૂલતા પૂલ ખૂટી જવાને કારણે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યાં બીજી તરફ ચાર વર્ષના માસુમ બાળકનો કુદરતી રીતે કે કંઈક ચમત્કાર ને કારણે આબાદ બચાવો થયો હતો.

માતા-પિતા સાથે ઝૂલતા પુલ પર ચાર વર્ષનો માસૂમ બાળક પણ ગયો હતો, અચાનક જ પુલ તૂટતા માતા પિતાના દર્દનાક મૃત્યુ થયા જ્યાં ચાર વર્ષના દીકરાનો ચમત્કારિક બચાવ થય છેલ્લા 12 કલાકથી મોરબીમાં ચારે તરફ મોતનો માતમ છવાયેલો છે જ્યાં ગઈકાલે સાંજે 6:30 વાગે ની આસપાસ ઝૂલતો પુલ ધરાશાહી થતા આ સમાચાર આગની જેમ આખા દેશમાં વાયરલ થયા છે ઝુલતા પુલમાં અંદાજે એક સાથે 400 થી વધુ લોકો મચ્છુ ડેમમાં પડ્યા હતા જેમાં અત્યાર સુધીમાં જાણવા મળતી માહિતી મુજબ 141 લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે તેમાં 25 બાળકોનો પણ સમાવેશ થાય છે.

માતા પિતા સાથે પોતાના ચાર વર્ષનો માસુમ બાળક જીયાન્સ પણ મોરબીના આ ઝૂલતા ભૂલમાં ફરવા માટે ગયો હતો જ્યાં માતા-પિતા સહિત ચારવાસનો માસુમ બાળક મચ્છુ ડેમમાં પડ્યો હતો પરંતુ દુઃખદ વાદ એ છે કે માત્ર ચાર વર્ષનો માસુમ બાળકો ચમત્કારિક રીતે આબાદ બચાવો થયો છે જ્યારે માતા પિતા ડૂબી જવાને કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

ઝુલતા પુલ ની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે જ્યાં બીજી એક ઘટના અત્યારે સામે આવી છે જેમ પરિવારના છ લોકો ગુમાવનારા રામપરના હિમલાબેન નું જણાવવાનું કે પરિવાર સાથે રામ ઉપરથી તેમની દીકરાની નણંદ ની સગાઈમાં તે પોતે આવ્યા હતા અને દીકરી જમાઈ અને સાત વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો તેમના જેઠ અને એમના દીકરા આ બધા જ ઝુલતા પુલ પર આવ્યા હતા અને આ બધાને પોતે ગુમાવી બેઠા.

તેમના જણાવ્યા અનુસાર અચાનક જ શું થયું તે કંઈ ખબર જ ના પડી. અમે પહેલા છેડે પહોંચી ગયા હતા અને પાછા આ છેડે આવતા હતા કેમકે અમારા વાહન આ છેડે હતા જેના કારણે અમે રામપર થી મારી દીકરી નણંદની સગાઈ માટે આવ્યા હતા અને આ સમગ્ર દુર્ઘટના સર્જાય. આરીફશા જે જેમના ઘરમાંથી ટોટલ આઠ લોકો ઝૂલતા પુલ ખાતે ફરવા માટે ગયા હતા તેમાંથી તેમના પત્ની પાંચ વર્ષ દીકરાનો મૃતદેહ મળી આવતા માથે જાણે આપવા માટે આવી હોય તેવી પરિસ્થિતિ સર્જાય હતી. આ સહિત ઘરના ચાર સભ્યો ક્યાં છે તેનો કોઈ પણ હજી આતો પતો લાગ્યો જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *