8 માં ધોરણમાં ભણતી આ દીકરીના આટલા સુંદર હેન્ડરાઇટિંગ જોઈને કોમ્પ્યુટર પણ શરમ આવી જાય છે આ છોકરીના અક્ષર જોઈને, તમે પણ જોઈને નક્કી કરો

છોકરીના અક્ષર જોઈને કોમ્પ્યુટર ને પણ શરમ આવી જશે કે આવા અક્ષર કે કોમ્પ્યુટર પણ ના લખી શકે. આ દુનિયામાં એવી અજાયબીઓ છે કે જેને જાણીને તમે દાંત નીચે તમારી આંગળી જ નહીં દબાવો, પણ તમે આખો હાથ જ દબાવી દેશો.

કુદરત ક્યારે કોની ઉપર મહેરબાન થઈ જાય છે તે કોઈ નથી કહી શકતું. આવી સ્થિતિમાં જો અમે તમને કહીએ કે નેપાળની 8માં ધોરણમાં ભણતી છોકરીના અક્ષર કમ્પ્યુટર સ્ક્રિપ્ટને પણ હરાવી શકે છે, તો તમે તેને મજાક ગણાશો.

દોસ્તો આ વાત સાચી આ વાસ્તવિકતા છે. હવે એકવાર તમે નેપાળની આ સ્કૂલ ગર્લના સુંદર હસ્તાક્ષર જોશો તો તમે તેનાથી ખુશ થઈ જશો. આ છોકરીનું હસ્તલેખન જોઈને તમને લાગશે કે જાણે તમે સીધા કમ્પ્યુટરથી કોઈ પ્રિન્ટ આઉટ લીધું હોય. તેમ છતાં, વિશ્વમાં ખૂબ ઓછા લોકોના અક્ષર સારા સ્તરના હોય છે, બાકી તો મોટાભાગના કાગળ પર ગોટાળા જ વાળતા હોઈ છે.

આજ કાલ તો મોટા ભાગના લોકો કામ હાથથી કરવાને જગ્યાએ કંપ્યુટરથી થવા લાગ્યું છે. બધું જ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા બાળકો તો પોતાનું હોમવર્ક પણ ગુગલ પર ટાઇપ કરીને પ્રિન્ટ લઈ લ્યે છે.

એવું કહેવામાં આવે છે કે આવડતને ભલે ગમે એટલી ઓછું ભાવમાં આવે પરંતુ તે પોતાનો રસ્તો ગમે ત્યાંથી શોધવી કાઢે છે અને સ્કૂલની અંદર બાળકો સૌથી પહેલા સુંદર અક્ષરે લખતા શીખવાડવામાં આવે છે. જે બાળકોના અક્ષરો સારા હોય છે તેના ખૂબ જ વખાણ થાય છે અને સારા અક્ષર વાંચનારા વ્યક્તિની ઉપર પણ ખૂબ સારી અસર થાય છે

આઠમા ધોરણની એક વિદ્યાર્થીને અક્ષરો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે ચર્ચામાં આવ્યા છે. તમે તમારી જિંદગીમાં પણ આ પ્રકારના હેન્ડરાઇટિંગ જોયા નહીં હોય તેવા આ બાળકીના હેન્ડરાઇટિંગ જોઈને લોકોના મોઢામાંથી વાવ એવા શબ્દો નીકળી રહ્યા છે.

તમને ખાસ જણાવી દઈએ કે આ સુંદર અક્ષરે લખનારી બાળકીનું નામ પ્રકૃતિ મલ્લા છે. આ બાળકીને પાણી રહેવાસી છે અને ધોરણ આઠ ની અંદર અભ્યાસ કરે છે. પ્રકૃતિ નેપાળની અંદર નેશનલ લેવલ હેન્ડરાઇટિંગ કોમ્પિટિશન ની અંદર પણ જીત હાસલ કરી હતી અને એવોર્ડ મળ્યો હતો. નેપાળ સરકારે તેમના આ અક્ષરોના દેશના સૌથી સુંદર અક્ષર હોવાનું કહ્યું છે

પ્રકૃતિના આ અક્ષર દરેક લોકોને પસંદ આવે છે અને તેમના હેન્ડરાઇટિંગ જોયા પછી લોકોના મોઢામાંથી વાહ એવો શબ્દ નીકળી જાય છે. એટલા સારા અક્ષર કોઈ કેવી રીતે લખી શકે તે વિશે લોકો વિચારવા મજબૂર બન્યા છે. પ્રકૃતિ મલ્લા નેપાળના ભક્તિપુરમાં રહે છે અને વર્ષ 2018 ની અંદર પેન મેનશીપ કોમ્પિટિશન તેમને જીતી હતી અને ધોરણ 8 ની અંદર અભ્યાસ કરતી હતી.

તેમજ ભક્તિભો ની અંદર આવેલા સૈનિક આવાસીય સ્કૂલની અંદર ભણે છે અને પ્રકૃતિ અત્યારે દુનિયાની અંદર સૌથી સુંદર હેન્ડરાઇટિંગની અંદર કોઈ કોમ્પિટિશન તો જીતી નથી પરંતુ તેમના વિશે એવું કહેવાય રહ્યું છે કે, આ હેન્ડરાઇટિંગ દુનિયાના સૌથી વધારે સુંદર રાઇટીંગ માંથી એક છે અને હેન્ડરાઇટિંગ ને જોઈને એવું પણ લાગે છે કે શું કોઈ આના કરતાં ખૂબ સુંદર લખી શકે છે ખરું??

પ્રકૃતિને તેમના મોટી જેવા સુંદર અક્ષરો માટે દેશની અંદર ઘણી બધી જગ્યા ઉપર સન્માનિત કરવામાં આવે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે તેમના અક્ષરોના ફોટાઓ પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યા છે, આ સમાચાર પણ તે દીકરીને ખબર નથી. જાણીતા લીડરશીપ કોચ િંગ સ્નેહ પ્રકૃતિના વખાણ કરતા લખ્યું હતું કે આ નેપાળની આઠ વર્ષની દીકરીના હેન્ડરાઇટિંગ છે અને દુનિયાના સૌથી સુંદર અક્ષર માનવામાં આવે છે.

આ બાળકી એટલે કે પ્રકૃતિ વિશે એવું કહેવાય રહ્યું છે કે તે દરરોજ બે કલાક અભ્યાસ કરે છે અને તેમના કારણે તેમના અક્ષરો ખૂબ જ વધારે સારા છે. ઉપર લોકો સવાર ને વાળ તેમના હેન્ડરાઇટિંગ જોઈને આટલા બધા સુંદર સારા અક્ષરના ફોન્ટ બનાવીને કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ કરવા જોઈએ અને કેટલાક લોકો એવું રહ્યા છે કે દરેક અક્ષર વ્યવસ્થિત સ્પેસ સાથે લખાયો છે અને એક દરેક આલ્ફાબેટ એક જેવો જ છે

આ ઉપરાંત લોકો એવું કહી રહ્યા છે કે દુનિયાની અંદર આ પ્રકારના અક્ષરે બીજું કોઈ લખી શકતું નથી. તેમની કળશ્યું રાઇટીંગ નીતિજન્સ ને ખૂબ જ વધારે પસંદ આવી રહી છે અને કેલિગ્રાફી ની સાથે કમ્પેર કરી રહ્યા છે અને સાથે કહી રહ્યા છે કે, હવે સ્કૂલની અંદર પ્રકૃતી જેવા અક્ષરે લખતા શીખવું જોઈએ અને ઘણા લોકો તો આ વાત ઉપર વિશ્વાસ કરતા નથી કે, હાથથી કોઈ આટલું સારું કેવી રીતે લખી શકે છે??

આ સમય ગાળામાં નેપાળમાં રહેતી પ્રકૃતિ મલ્લની હસ્તલેખન જોઈને લાગે છે કે જાણે કંપ્યુટર પ્રિંટર તેના હાથમાં છુપાયેલ હોય. ખરેખર તો પ્રકૃતિએ સુલેખનનો નાનપણથી એટલો વધારે અભ્યાસ કર્યો છે કે તેની મેહનત હવે દેખાવા લાગી છે.

જો તમે પણ વિચાર કરવા છો તો આ મજાની વાત એ છે કે પ્રકૃતિ હજી માત્ર 8માં ધોરણમાં અભ્યાસ કરે છે. તે નેપાળની સૈન્ય રહેણાંક શાળામાં અભ્યાસ કરે છે. શરૂઆતમાં પ્રકૃતિની શાળાની શિક્ષિકા પણ તેની હસ્તાક્ષર જોઈને ચોંકી ગયા હતા.

પ્રકૃતિના માતાપિતાએ કહ્યું છે કે તે નાનપણથી રોજ કલાકો સુધી કમ્પ્યુટરની જેમ હસ્તલેખન કરવામાં વ્યસ્ત રેહતી. આ જ કારણ છે કે આજે પ્રકૃતિએ કમ્પ્યુટર પ્રિન્ટઆઉટ કરતા પણ વધુ સારું લેખન કરી શકે છે. નેપાળ સરકારને પણ આવી સુંદર હસ્તાક્ષર બદલ પ્રકૃતિનો એવોર્ડ મળ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *