મંગળવારે અને ગુરુવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી દિવાળીના તહેવારો તો બગાડશે જ સાથે સાથે મેઘરાજા એવી રમઝટ બોલાવશે કે….અંબાલાલ પટેલ મોટી આગાહી

ગુજરાતમાં એક દ્રષ્ટિએ જોઇએ તો ચોમાસાએ વિદાય લઇ લીધી હોવા છતાં રાજ્યમાં મેઘરાજાએ ફરી રિએન્ટ્રી કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં આગામી 48 કલાક સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 48 કલાક સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ અને વલસાડમાં વરસાદ વરસશે. જ્યારે નવસારી અને વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે વરસાદી વિદાય લીધી હોવાની માહિતી મળી રહી છે અને રાજ્યના અનેક જગ્યા ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય થયા હોવાને કારણે ગઈકાલે રાત્રે છ વાગ્યાની આસપાસ થી મોટાભાગના શહેરોની અંદર અત્યાર સુધી વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવરાત્રીમાં વરસાદેવી રામ લીધા પછી ગઈકાલે ગુરુવારે ફરી એક વખત રાજય ના મોટાભાગના તાલુકાની અને ધોધમાર વરસાદ પડ્યો હતો

અત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ કેટલાક વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાક અને મધ્ય ભારતની અંદર મધ્ય વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ સિવાય હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે અને અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર પંચમહાલ સુરત ડાંગ નવસારી વડોદરા ભરૂચ અરવલ્લી ગાંધીનગર ખેડા મહીસાગર મહેસાણા દાદરા નગર હવેલી અને દમણ માં પણ જોરદાર વરસાદ પડી શકે છે.

આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઘણી જગ્યાઓ પર હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ ની આગાહી કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે આજે સવારના 6:00 વાગે થઈને બપોરના બે વાગ્યા સુધીમાં ગુજરાતના 12 તાલુકાની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો અને મહેસાણા ની અંદર પણ અડધો ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો હતો એમ જ હજુ પણ સાત દિવસ સુધી વરસાદની હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.

સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ નિંદર પણ ઘણી જગ્યા ઉપર સામાન્ય પ્રસાદી માહોલ જોવા મળી શકે છે તેમજ અમદાવાદ ગાંધીનગર અને વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદી ઝાપટા પડશે. સાથે 9 ઓક્ટોબર થી વાતાવરણની શક્યતા સાવ નહિવત પ્રમાણમાં છે.

ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછુ વાતાવરણ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સામાન્ય વરસાદ પડશે તેમ જ વરસાદ સિચ્યુએશનના લીધે વરસાદી માહોલ જોવા મળી શકે છે તેઓ હવામાન વિભાગનું જણાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં અને મોટાભાગના જિલ્લાઓની અંદર ખૂબ જ ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, ‘આવતી કાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. આવતી કાલ બાદ ગરમીના પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે.’ તમને જણાવી દઇએ કે, આજે પણ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

આજે પણ સુરત, ભરૂચ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યોઆજે રાજ્યમાં સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. શહેરના વરાછા, સરથાણા અને કાપોદ્રા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા રાહદારીઓ તેમજ વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભરૂચ અને અંકલેશ્વરમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચના શક્તિનાથ, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં આજે વરસાદ થયો હતો. અંકલેશ્વરના વાલિયા ચોકડી અને ભડકોદ્રામાં વરસાદનું આગમન થયું હતું.

વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાં આજે વરસાદ વરસ્યોવધુમાં વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાં પણ 24 કલાકમાં આજે વરસાદ વરસ્યો હતો. જેમાં કરજણ, વાઘોડીયા અને ડેસરમાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકતા ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે. છેલ્લા બે દિવસથી અહીં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી વડોદરા શહેર અને જિલ્લામાં છુટ્ટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. આજે પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *