શું તમારી પાસે 786 નંબરવાળી કોઈ પણ નોટ બનાવી શકે છે ઘરેબેઠા તમને કરોડપતિ ફટાફટ જાણો કેવી રીતે થશે કમાણી આ રીતે થશે સપનું સાકાર

જો તમે નોકરીની સાથે ઘરે બેસીને પૈસા કમાવા ઈચ્છો છો તે પણ મહેનત વગર તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમારા માટે એક એવી રીત શોધીને લાવ્યા છીએ જેના દ્વારા તમે મિનિટોમાં લાખોપતિ બની શકો છે. 

જો તમારી પાસે કોઈપણ 786 નંબરવાળી કોઈ 1, 5,10, 20, 50, 100 કે 2000 રૂપિયાની નોટ છે તો તમે ઘરે બેસીને મોટી કમાણી કરી શકો છો. આવો જાણીએ આ નોટ દ્વારા તમે કઈ રીતે કમાણી કરી શકો છો.

ઘણા લોકો કરે છે જૂની નોટોનું કલેક્શનઆજકાલ લોકોને જૂની અને યુનિક કોઇનના કલેક્શનનો મોટો શોખ છે. જૂના કોઇનને ભેગા કરવા અને તેને સાચવી રાખવા એક ટ્રેન્ડ છે. 

પરંતુ તમે જાણો છો આ શોખ તમને મોટી કમાણી કરાવી શકે છે. જો તમારી પાસે 786 નંબરવાળી નોટ છે તો તમે તેને ઈ-બે (Ebay, Website) પર વેચી શકો છો. આ વેબસાઇટ જૂની નોટો કે સિક્કા વેચવા માટે છે.

786 નંબરમાં શું છે ખાસધર્મ અને ડેસ્ટિનીમાં વિશ્વાસ રાખનાર લોકોની કમી નથી. બીજી તરફ એન્ટિક વસ્તીનો સંગ્રહ કરનાર લોકો પણ ઘણા છે. ઇસ્લામમાં 786 અંકનું મોટું મહત્વ છે અને મુસ્લિમ લોકો તેને પવિત્ર ગણે છે. 

પરંતુ 786ને લઈને અલગ-અલગ ધર્મના નિષ્ણાંતોનો મત જુદો-જુદો છે. 786 નંબરને માત્ર મુસ્લિમ જ નહીં અન્ય જાતિ-સમુદાયના લોકો પણ લકી માને છે

તેથી લોકો આ નંબરની દરેક વસ્તુને સાચવીને રાખે છે. તેવામાં જો તમારી પાસે આ ખાસ નંબર 786 વાળી નોટ છે તો તમે પણ ઘરે બેસી આસાનીથી લાખોપતિ બની શકો છો. 

Ebay ની વેબસાઇટ પર રજીસ્ટર કરી તમે આ નંબરવાળી નોટો 5, 10, 20, 50, 100, 200, 500, 2000 રૂપિયાની નોટ વેચી શકો છો. તમે ઘરે બેસીને આ નોટ વેચી શકો છો અને નફો મેળવી શકો છો.

કેટલી થશે કમાણી?તમે આ એન્ટિક નોટથી મોટી કમાણી કરી શકો છો. Ebay પર પસંદગીની નોટની હરાજી થાય છે. અહીં નોટ પર બોલી લગાવવામાં આવે છે. ત્યારબાદ તમે ભાવ નક્કી કરી શકો છો. 

ખાસ વાત છે કે બોલીમાં ગમે તે ભાગ લઈ શકે છે. તેવામાં તમે 786 નંબરવાળી નોટ હોય તો સારી કમાણી કરી શકો છો. કિંમત પર નજર કરીએ તો અત્યાર સુધી આ નોટ પર 3 લાખ રૂપિયા જેટલી બોલી લગાવવામાં આવી ચુકી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *