શુક્વારે અને શનિવારે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી દિવાળી પર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી ભુક્કા બોલાવતી આગાહી,જાણો વિગતે

ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે ખૂબ સારું એવું વરસાદનું ચોમાસું રહ્યું છે. આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના નક્ષત્ર ની અંદર તોફાની મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમદાવાદ રાજકોટ મહેસાણા બરોડા ગાંધીનગર પોરબંદર હિંમતનગર સાબરકાંઠા ની અંદર પણ આ વર્ષે મન મૂકીને મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.

સાથે સાથે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર તેમજ ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અને કચ્છ અને ભુજ ના ઘણા બધા ભાગોની અંદર આ વર્ષે ખૂબ સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મિત્રો ખાસ તમે જણાવી દઈએ કે હાથી આ નક્ષત્ર અત્યારે પૂરું થઈ ગયું છે અને આજથી એટલે કે 10 ઓક્ટોબરથી સૂર્યનું ચિત્રા નક્ષત્રની અંદર પ્રવેશ થયો છે.

આથી નક્ષત્ર દરમિયાન દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર આ રાવણનો પ્રભાવ જોવા મળ્યો હતો અને ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. એક જૂની કહેવત છે કે જો હાથીઓ નક્ષત્ર વરસે તો ચિત્ર નક્ષત્રની અંદર પણ ખૂબ જ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે.

તેવામાં વિભાગ ના મોડલ પ્રમાણે નજર નાખવામાં આવે તો આ દિવસો દરમિયાન રાજ્યની અંદર ફરી એક વખત વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે. ખાસ વાત એ છે 10 ઓક્ટોબરના રોજ સૂર્યનું ચિત્ર નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ગયો છે અને આ નક્ષત્રની અંદર ચંદ્ર નક્ષત્ર ચેષ્ટા નક્ષત્ર રહેશે. ચિત્રા નક્ષત્રનું વાહન ઉંદર છે અને આ નક્ષત્ર જૂની કહેવત છે કે 999 નદીનું સર્જન થયું હોય તો અને આ વરસાદ પડે તો કેવું ચિત્ર બને તેનો અંદર તમે લગાવી શકશો

હાલના સમયે ખેડૂતોની મગફળી પણ પાકી ગઈ છે અને કપાસની અંદર પણ ખૂબ જ મોટા વીણી શરૂ થઈ ગઈ છે અને કપાસની અંદર પાકમાં નુકસાન થવાની સંભાવના પણ સેવાઈ રહેશે તેમાં નક્ષત્રની અંદર વરસાદ પડે તો જગતના તાત ફરી એક વખત મુશ્કેલી મુકાઈ શકે છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ચોમાસા એ વિદાય લઈ લીધી હોય તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે હજુ પણ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હળવા થી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે.13 ઓક્ટોમ્બર સુધી મધ્યપ્રદેશ,રાજસ્થાન અને

ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે અને આ ઉપરાંત મહેસાણા બેચરાજી કડી અમદાવાદ અને વડોદરાના ઘણા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારેથી હળવો વરસાદ વરસી શકે તેવી શક્યતા છે ત્યારે બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ સક્રિય થશે જેના કારણે વારંવાર

વાતાવરણમાં પલટો આવશે અને તેથી દિવાળી સુધી વાતાવરણમાં સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ પરમદિવસ મતલબ કે 14 થી 17 ઓક્ટોબર વચ્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો

જોવા મળી શકે તેવી શક્યતા છે અને અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં સામાન્ય હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ઓક્ટોબર મહિનાના અંતમાં અને નવેમ્બર મહિનાની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં વરસાદ થઈ શકે તેવી શક્યતા છે અને મિત્રો આ નક્ષત્રમાં વીજળી સાથે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે વરસાદ અંગે નું સંશોધન કરવાની જરૂર નથી દિવાળીની આસપાસ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે

અને 19 નવેમ્બર ની આસપાસ દરિયાઈ દક્ષિણ ભારતમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી શક્યતા છે ત્યારે આજરોજ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *