વડોદરાના બિલ્ડરે કોલેજ સ્ટુડન્ટ સાથે માણ્યુ અનેકવાર શારીરિક સુખ વીડિયો ઉતારીને બેન્કમેલ કરીને બિલ્ડરના મિત્ર પણ રૂમમાં ઘુસ્યો અને શારીરિક સુખ માન્યું વીડિયો થયો વાયલર

સુરત શહેરમાં વધુ એક ઘટના બની છે કે જેમાં એક મહિલાને હવસનો શિકાર બનાવવામાં આવી છે. ૨૭ વર્ષની મહિલા અડાજણમાં છૂટક ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આ દરમિયાન તેની મિત્રતા જમીન દલાલ સાથે સાથે થઈ હતી, જેણે મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી જમીન દલાલના મિત્રએ પણ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ મામલે સુરત પોલીસે ગેંગરેપનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે આ કેસમાં પોલીસે ૩૪ વર્ષના ઘોડાદોડ રોડ પર રહેતા જમીન દલાલ જયેશ ઉર્ફે જય હેમંત બડોડીકર અને મૂળ મહારાષ્ટ્રના ૨૭ વર્ષના યોગી અરુણ પવાર નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. ઘટના એવી છે કે ફૂટપાથ પર છૂટક વેપાર કરીને ગુજરાન ચલાવતી ત્યક્તા એક બાળકની માતા છે અને તેની મિત્રતા જયેશ સાથે થઈ હતી, આ પછી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મહિલા ત્યક્તા હતી અને જયેશ પરિવારમાં એકલો જ હતો જેથી તેણે મહિલાને પોતાના ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા.

આ બન્નેએ લગ્નનો ર્નિણય લેતા મહિલાએ પોતાના ૮ વર્ષના બાળકને તેના પિતા પાસે મોકલવાનો ર્નિણય કર્યો હતો. બન્ને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા તે દરમિયાન જયેશે વિડીયો પણ ઉતારી લીધો હતો. આવામાં ૮મેના રોજ બનેલી ઘટનામાં પીડિત મહિલા સાથે જયેશે શારીરિક સંબંધ બાંધ્યા પછી તે રૂમમાંથી બહાર જતો રહ્યો હતો. આ દરમિયાન જયેશનો મિત્ર યોગી પવાર રૂમમાં ઘૂસી ગયો હતો. જ્યારે તેણે મહિલા સાથે જબરજસ્તી કરી તો પીડિતાએ તેનો પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી.

અહીં હાજર ધ્રૂવ નામના જયેશના મિત્રએ અને યોગીએ મહિલાને માર માર્યો હતો. આ પછી યોગીએ મહિલા પર કર્યો અને તેનો ધ્રૂવે વિડીયો ઉતારી લીધો હતો. મહિલાએ આ અંગે જે વ્યક્તિને ભાઈ માનતી હતી તેની મદદ લઈને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ઉમરા પોલીસે નિવેદન નોંધવાના બહાને આરોપીને બોલાવીને જયેશ અને યોગીની ધરપકડ કરી લીધી હતી. હવે સુરત પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી શરુ કરી છે.

વડોદરાના બિલ્ડરે કોલેજ સ્ટુડન્ટ સાથે માણ્યુ અનેકવાર શારીરિક સુખ , યુવતી ની જિંદગી બરબાદ…જાણો પૂરી વાત,પોલીસે પિડીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી બિલ્ડર નવલ ઠકકરની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવા અલગ અલગ સ્થળોએ દરોડા પણ પાડ્યા છે. પણ આરોપી મળી રહ્યો નથી.

વડોદરાના જાણીતા કાન્હા ગ્રુપના બિલ્ડર સામે તેના જ સમાજની કોલેજીયન યુવતી પર આચર્યા હોવાની ફરિયાદ નોધાતા બિલ્ડર લોબીમાં ખડભળાટ મચ્યો છે. શહેરમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને લગ્નની લાલચ આપી કાન્હા ગ્રુપના બિલ્ડરે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટનાનો ભાંડો યુવતીના મોબાઈલમાં પિતાએ ચેટ જોતા ફૂટ્યો હતો. આરોપી નવલ ઠકકર પહેલેથી પરિણીત છે અને એક બાળકનો પિતા હોવા છતાં યુવતીને લગ્નની લાલચ આપતો હતો.

આ ઘટના મુદ્દે પીડિતાના પિતાએ જે.પી પોલીસ સ્ટેશનમાં આરોપી નવલ ઠકકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ આરોપી નવલ ઠક્કર ફરાર થયો છે, જેણે શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ઇલોરાપાર્ક આમ્રકુંજ સોસાયટીમાં રહેતો અને જાણીતા કાન્હા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલો નવલ દિપકભાઇ ઠક્કર કન્સ્ટ્રક્શનનો વેપાર કરે છે. અને તે એક સંતાનનો પિતા છે.

તે સમાજમાં આગળ પડતી કામગીરી કરતો હોવાથી તેના જ સમાજની ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલી અને હાલમાં કોલેજ કરતી યુવતીના પરિચયમાં આવ્યો હતો. પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. પારિવારીક સબંધો પણ હોવાથી અવાર-નવાર નવલ પણ યુવતીના ઘરે જતો હતો. યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયા બાદ નવલ ઠક્કરે લગ્ન કરવાની લાલચ આપી હતી.

યુવતીને પણ નવલ લગ્ન કરશે તેવો વિશ્વાસ હતો. પરંતુ, નવલે પોતે પરિણીત હોવા છતાં, યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર-નવાર શારીરીક સુખ માણ્યું હતું. દરમિયાન ધોરણ 12 પાસ કરી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના પિતાના હાથમાં યુવતીનો મોબાઇલ આવી જતાં તેઓએ દીકરીનો મોબાઇલ ફોન ચેક કરતા તેમાં નવલ ઠક્કરના આઇ લવ યુ સહિતના ચેટવાળા મેસેજ જોતા ચોંકી ઉઠ્યા હતા.

પિતાએ દીકરીના મોબાઇલ ફોનમાં ચેટ મેસેજ જોયા બાદ દીકરીની પૂછપરછ કરી હતી. જેમાં આરોપી નવલ ઠક્કરને એક સંતાન હોવા છતાં અને પોતે પરિણીત હોવા છતાં પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચે છેલ્લા છ માસ ઉપરાંતથી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હોવાની બાબત જણાવી હતી. જેથી પીડિત યુવતીના પિતા ચોંકી ઉઠ્યા અને સમગ્ર મામલે પિતાએ જે.પી. રોડ પોલીસ મથકમાં આરોપી બિલ્ડર નવલ ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો. ફરિયાદ દાખલ થતાં જ આરોપી બિલ્ડર નવલ ઠકકર ફરાર થઈ ગયો છે. પોલીસે પીડિત યુવતીના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *