વડોદરા મકાનમાં માલિક યુવતીને એકલી જોઈને તું મને તારો પતિ સમજ ભાડાના મકાનમાં પત્ની તરીકે રાખી યુવતી સાથે અનેકવાર બાંધ્યા શરીર સંબંધો

સંસ્કારી નગરી વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધો. 9માં ભણતી વિદ્યાર્થીનીને વિધર્મી યુવક બર્થ ડે હોવાનું કહીને ઘરે લઈ ગયો હતો. જે બાદ તેણે આચર્યું હતું. જેન લઈ સગીરાના પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના ઘરની નજીક ગેરેજમાં કામ કરતાં વિધર્મી યુવાન સાથે પરિચય થયો હતો. આરોપીએ સગીરા સાથે ફેસબુક પર મિત્રતા પણ કરી હતી. થોડા દિવસ પહેલા વિદ્યાર્થીની ટ્યુશનમાંથી છૂટ્યા બાદ આરોપી મોહીન પઠાણ સગીરાને તેનો બર્થ ડે હોવાનું કહી બાઈક પર બેસાડી ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર કર્યુ હતું અને ગળાના ભાગે બચકાં ભરીને ઈજા પણ પહોંચાડી હતી. સગીરાના પિતાની ફરિયાદ બાદ આરોપી મોહીનની પોલીસે ધરપકડ કરી હતી.

ભરૂચમાં ગુરૂ જ હેવાન બન્યો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો સપાટી પર આવતાં સમગ્ર પંથકમાં નરાધમ એવા સરસ્વતિ વિદ્યાલયનાં આચાર્ય સામે ઘૃણા અને ક્રોધની લાગણી ફેલાઈ ગઈ છે. નાપાસ કરવાની ધમકી આપતો ભરૂચની સરસ્વતિ વિધાલયમાં ધોરણ 10 માં ભણતી એક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનો આચાર્ય વારંવાર ગુજારતો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી . માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી અને 30 ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર ગુજારવામાં આવ્યું હતું .

આ ઉપરાંત તા 10 સપ્ટેમ્બરના રોજ આચાર્ય દ્વારા શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની કેબિનમાથી ગભરાઈને બહાર દોડી આવી હતી. જે બાદ તેણે પોતાની બહેનને ફૉન કરતા તે પણ દોડી આવી હતી. પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો જાણી હતી . આ અંગે વિદ્યાર્થિનીની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે

પરીવર્તન કરાવી યુવકમાંથી યુવતી બનેલી માનવી વૈષ્ણવ ફરી ચર્ચામાં છે. વડોદરાની ટ્રાન્સ વુમન માનવી વૈષ્ણવે પોતાના બોયફ્રેન્ડ સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગે માનવીએ એક વીડિયો બનાવી પોતાના પર વીતેલી આપવીતી વર્ણવી હતી.

વડોદરાના સનફાર્મા રોડ પર રહેતી 35 વર્ષીય ટ્રાન્સ વુમન માનવી વૈષ્ણવે પોતાના બોયફ્રેન્ડ પુનિત કાનાબાર સામે ડ્રગ્સના નશામાં માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે ડ્રગ્સ એડિક્ટ યુવાનની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હવે માનવીએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

મૂળ ભરૂચની પણ વડોદરામાં સ્થાયી થયેલી માનવી વૈષ્ણવે વર્ષ 2017માં કરાવ્યું હતું. માનવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ હું વડોદરાના સન ફાર્મા રોડ ઉપર એક રેસિડેન્સીમાં એકલી રહું છું. અને લક્ષ્ય ટ્રસ્ટમાં નોકરી કરું છું અને મારું ગુજરાન ચલાવું છું. છેલ્લા એક વર્ષથી મારી સાથે પુનિત કાનાબાર રહેતા હતા અને એક-બે માસથી અમે અલગ રહીએ છે.

પુનિત કાનાબાર સુરત ખાતે તેના માસીના ઘરે રહે છે. માનવીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા અઠવાડિયાથી તેઓ લેવાથી બીમાર પડ્યો હતો અને છેલ્લા બે દિવસથી અમે પુનિત સાથે વાતચીત કરવાની બંધ કરી હતી અને તેઓનો મોબાઇલ ફોન નંબર પણ બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો.

જેથી તેઓ તા.18-8-022ના રોજ સવારના સમયે અમારા ઘરે આવ્યો હતો. તે બીમાર હોવાના કારણે અમે તેને સારવાર માટે અમારા ઘરે રાખ્યો હતો અને તેને રાત્રિના સમયે નાશાયુક્ત ગોળીઓ ખાધી હતી. માનવીએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, પુનિતને બીમારી અંગે પૂછતા તે ગુસ્સે થઇ ગયો હતો અને મારી સાથે ઝપાઝપી કરી હતી અને મને હાથ-પગમાં મુઢ માર માર્યો હતો. તે સમયે તેને કોઇ નશો કર્યો નહોતો.

પોલીસે માનવી વૈષ્ણવની ફરિયાદના આધારે પુનિત કાનબારા સામે ગુનો દાખલ કર્યો હતો અને તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે માનવી વૈષ્ણવે વર્ષ 2017માં ચેન્જ કરાવ્યું હતું. પહેલા તેનું નામ યોગેશ હતું. યોગેશે ધો-12 પાસ કર્યા પછી એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. પરંતુ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યો ન હતો.

યોગેશને સમજણ આવી ત્યારથી જ પોતાને સ્ત્રી હોવાનો અનુભવ થતો હતો. જેથી યોગેશે 2011માં ડોક્ટર્સ પાસે પોતાનું કાઉન્સિલિંગ કરાવવાનું શરૂ કર્યું હતુ. બેથી ત્રણ વર્ષ સુધી યોગેશે પોતાનું કાઉન્સિલિંગ કરાવ્યું હતુ. ત્યારબાદ યોગેશે લિંગ પરિવર્તન કરાવી માનવી નામ ધારણ કર્યું હતું

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *