પિતાએ દીકરાની પરીક્ષા લેવા કર્યું હતું એવું કાર્ય કે સવજી ધોળકિયા સુરતના હીરા ઉદ્યોગપતિ નો પુત્ર જીવે છે હાલમાં આવી લક્ઝરી લાઇફ

ત્યારે પિતાએ તેને કૌટુંબિક દેસાઈમાં જોડતા પહેલા કેસર તરીકે કામ કરાવ્યું હતું અને દ્રવ્યને પહેલી નોકરી BPO માં મળી હતી જેનું નામ અમેરિકન કંપનીની સોલર પેનલ વેચવાનું હતું.એક અઠવાડિયા પછી તેને મહેનતાણું લીધા વિના આ નોકરી છોડી દીધી હતી અને તેને તેના પિતાની સ્થિતિના આધારે આ કહ્યું છે ને તેઓ એક ઇન્ટરિયામાં કહે છે કે તે બુટ ખરીદવાનો ખૂબ જ શોખ હતો

પરંતુ પિતાની ટ્રેનિંગ પછી તેને તે નકામું લાગવા લાગ્યો ને હવે તેને લાગે છે કે તેના બધા જ શોખ વ્યર્થ છે અને એક સમય હતો જ્યારે પિતા સવજીભાઈ ધોળકિયાએ પુત્રને સાધુ જીવન જીવવા અને મહિના માટે સાદી નોકરી કરવા માટે પણ કહ્યું હતું અને તેના માટે ત્રણ જોડી કપડાં અને 7000 રૂપિયા લઈ પહોંચીમાં એક મહિના માટે મોકલ્યો હતો.

મિત્રો સવજી ધોળકિયા માત્ર સુરતના જ નહીં પરંતુ ગુજરાતના ખૂબ જ મોટા હીરાના વેપારી છે અને લગભગ તેઓ ત્રણથી ચાર હજાર કરોડથી પણ વધારે મોટો બિઝનેસ હીરાનો સંભાળી રહ્યા છે અને મિત્રો તેમની કંપનીનું નામ હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને તેઓ આ કંપનીના ચેરમેન છે અને મિત્રો તેઓ દર વર્ષે દિવાળીના તહેવાર પર કર્મચારીઓને અલગ અલગ બોનસ આપવા માટે તેઓ સમગ્ર રાજ્યમાં ફેમસ છે

અને તો આપણે તેમના પર્સનલ લાઈફ વિશે આજે થોડુંક જાણવાની પ્રયત્ન કરવાના છીએ તો ચાલો આગળ વધીએ.મિત્રો સૌથી ધોળકિયા નો દીકરો દ્રવ્ય ધોળકિયાએ ન્યૂયોર્ક ની પેસ યુનિવર્સિટી માંથી એમબીએ કર્યું છે અને મિત્રો ખૂબ જ પૈસાવાળા હોવા છતાં તેઓ જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે અને દીકરાએ વિદેશમાં એમબીએ પૂરું કર્યા બાદ સુરત પરત આવ્યો હતો

આ દરમિયાન પિતાએ તેને દર અઠવાડિયે નવી જગ્યાએ કામ કરવાની શરત મૂકી હતી અને સવજીભાઈ કહે છે કે હું ઈચ્છો હતો કે તે જીવનને સમજ્યા અને જોવે કે ગરીબ લોકો નોકરી અને પૈસા કમાવા માટે કેવી રીતે સંઘર્ષ કરે છે અને કોઈ યુનિવર્સિટી તમને જીવનની આ બાબતો શીખવાથી નથી અને આ જીવનના અનુભવમાંથી જ શીખી શકાય છે.

સવજીભાઈ તેમના દ્વારા મૂકવામાં આવેલી ત્રણ સરહદો વિશે પણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે મેં મારા પુત્રને કહ્યું હતું કે તેના પૈસા માટે કામ કરવાની જરૂર છે અને તે અઠવાડિયાથી વધુ સમય માટે કોઈ જગ્યાએ કામ કરી શકશે નહીં અને તેના પિતાની ઓળખનો પણ ઉપયોગ કરી શકશે નહીં અને મોબાઈલ ફોન અથવા એક મહિના માટે ઘરેથી લીધેલા 7000 રૂપિયાનો પણ ઉપયોગ કરી શકશે નહીં

 નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “gujaratipost.in” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati news” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *